કરીના કપૂરે આપ્યું મોટું નિવેદન, કહ્યું તૈમુર તો...અને રણવીર સિંહ તો...

બોલિવૂડ એક્ટ્રેસ કરીના કપૂર તેની સુંદરતાની સાથેસાથે હાજરજવાબીના કારણે પણ જાણીતી છે. હાલમાં યોજાયેલા ફેશન અવોર્ડ શોમાં કરીનાએ મોસ્ટ સ્ટાઇલિશ અવોર્ડ જ્યુરી ચોઇસ (Female) જીત્યો હતો. આ ફંક્શનમાં કરીનાએ મોસ્ટ સ્ટાલિશ અવોર્ડ (Man) જીતનાર રણવીર સિંહ વિશે કમેન્ટ કરતા કહ્યું હતું કે મારો દીકરો તૈમુર તો રણવીર કરતા પણ વધારે સ્ટાઇલિશ છે. 

કરીના કપૂરે આપ્યું મોટું નિવેદન, કહ્યું તૈમુર તો...અને રણવીર સિંહ તો...

મુંબઈ : બોલિવૂડ એક્ટ્રેસ કરીના કપૂર તેની સુંદરતાની સાથેસાથે હાજરજવાબીના કારણે પણ જાણીતી છે. હાલમાં યોજાયેલા ફેશન અવોર્ડ શોમાં કરીનાએ મોસ્ટ સ્ટાઇલિશ અવોર્ડ જ્યુરી ચોઇસ (Female) જીત્યો હતો. આ ફંક્શનમાં કરીનાએ મોસ્ટ સ્ટાલિશ અવોર્ડ (Man) જીતનાર રણવીર સિંહ વિશે કમેન્ટ કરતા કહ્યું હતું કે મારો દીકરો તૈમુર તો રણવીર કરતા પણ વધારે સ્ટાઇલિશ છે. 

A post shared by yogen shah (@yogenshah_s) on

બોલિવૂડ અભિનેત્રી કરીના કપૂર ખાન જેટલી લોકપ્રિયતા તેના દીકરા તૈમુર અલી ખાનની પણ છે. તૈમુરની તસવીરો ઇન્ટરનેટ પર તરત જ વાઇરલ થઈ જાય છે. હાલમાં કરીનાએ એક નિવેદન આપતા કહ્યું છે કે હું ક્યારેય પાપારાઝીઓને મારા દીકરા તૈમુરની તસવીર ક્લિક કરતા નથી રોકતી. હું અને મારા પતિ સૈફ ક્યારેય તસવીર ખેંચવાથી રોકવામાં નથી માનતા. 

બોલિવૂડ એક્ટર સૈફ અલી ખાન અને કરીના કપૂરનો દીકરો તૈમુર કોઈ સુપરસ્ટારથી ઓછો નથી. તેની દરેક તસવીર સોશિયલ મીડિયામાં વાઇરલ બની જાય છે. હવે તૈમુરની લોકપ્રિયતા એટલી વધી ગઈ છે કે તેના જેવા દેખાવના રમકડાં બજારમાં મળતા થઈ ગયા છે. સોશિયલ મીડિયામાં વાઇરલ થયેલી એક તસવીર પર વિશ્વાસ મૂકીએ તો કેરળમાં 'તૈમુર ઢીંગલા' વેચાય છે. ટ્વિવટર યુઝર્સ અશ્વિની યાર્દીએ આ તસવીર ટ્વીટ કરી છે. સ્ટારકિડ તૈમુર અલી ખાનના પિતા સૈફ અલી ખાને હાલમાં ખુલાસો કર્યો હતો કે તેના દીકરા તૈમુરની તસવીર ક્લિક કરનાર paparazzi તૈમુરની એક તસવીર મીડિયાને 1500 રૂ.માં વેચે છે. કરીનાના પિતા રણધીર કપૂરે આ વાતની જાણકારી આપી હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news