15 હજાર આપવાનું કહી મોડલ્સને હોટલમાં બોલાવાતી, પછી ફેમસ કાસ્ટિંગ ડિરેક્ટર રૂમમાં ગ્રાહકો મોકલતી!

Aarti Mittal Arrested: ફિલ્મી દુનિયા બહારથી જેટલી સારી અને સાફ-સુધરી દેખાય છે અંદરથી એટલી જ ગંદી અને ખરાબ પણ છે. બહારથી આપણને જે હીરો કે અભિનેતાઓ કે કલાકારો જેટલાં સારા દેખાય છે વાસ્તવમાં તે એટલાં સારા હોય એ જરૂરી નથી. અહીં પડદા પાછળની દુનિયા કંઈક અલગ જ છે. જ્યાં શરીરનો સોદો પણ થાય છે.

15 હજાર આપવાનું કહી મોડલ્સને હોટલમાં બોલાવાતી, પછી ફેમસ કાસ્ટિંગ ડિરેક્ટર રૂમમાં ગ્રાહકો મોકલતી!

Aarti Mittal Arrested:​ ફરી એકવાર બોલીવુડમાં ચાલતા સેક્સ રેકેટનો પર્દાફાશ થયો છે. આ વખતે સેક્સ રેકેટ ચલાવતી ફેમસ ડિરેક્ટર પણ રંગેહાથ ઝડપાઈ ગઈ છે. પોલીસે ફેમસ કાસ્ટિંગ ડિરેક્ટર આરતી મિત્તલની ધરપકડ કરી છે.  ક્રાઈમ બ્રાન્ચ યુનિટ સોમવારે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ચાલતા સેક્સ રેકેટનો પર્દાફાશ કર્યો છે. મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે જણાવ્યું હતું કે આ રેકેટ કથિત રીતે કાસ્ટિંગ ડિરેક્ટર આરતી મિત્તલ ચલાવી રહી હતી. હાલ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.

મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાન્ચે સોમવારે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ચાલતા એક મોટા સેક્સ રેકેટનો પર્દાફાશ કર્યો હતો. મુંબઈ ક્રાઈમ બ્રાન્ચના જણાવ્યા અનુસાર, આ સેક્સ રેકેટ કાસ્ટિંગ ડિરેક્ટર આરતી મિત્તલ ચલાવી રહી હતી. પોલીસે તેમની ધરપકડ કરી છે અને મામલાની તપાસ કરવામાં આવી રહી છે. રિપોર્ટ્સનું માનીએ તો ક્રાઈમ બ્રાન્ચની ટીમે ગોરેગાંવના એક સ્થળેથી બે મોડલને બચાવ્યા અને પછી તેમને રિહેબ સેન્ટરમાં મોકલી દીધા. મોડલ્સે પોલીસને જણાવ્યું કે આરતીએ તેમને 15,000 રૂપિયા આપવાનું વચન આપ્યું હતું. તમને જણાવી દઈએ કે પોલીસે ડમી ગ્રાહકોને હોટલમાં મોકલીને આ રેકેટનો પર્દાફાશ કર્યો હતો. અધિકારીઓના જણાવ્યા અનુસાર આ રેકેટની માહિતી પોલીસ ઈન્સ્પેક્ટર મનોજ સુતારને મળી હતી.

આ પણ ખાસ વાંચોઃ  'ઓફિસ બોલાવી ફાઈનાન્સરે મને...! આ પહેલાં અભિનેતાએ અભિનેત્રીને બતાવ્યું હતું ગુપ્તાંગઆ પણ ખાસ વાંચોઃ  કપડાં કાઢી લોકોના પડખા ગરમા કરવા લાગી આ હીરોઈનો! સેક્સ રેકેટે બરબાદ કર્યું કરિયર
આ પણ ખાસ વાંચોઃ  સુસ્મિતા પર રેપ કરે છે ભૂત! ભયાનક દ્રશ્યો જોતાની સાથે જ તમે પણ તરત પાડી દેશો ચીસ
આ પણ ખાસ વાંચોઃ  રેપસીન રિયલ લાગે એના માટે હીરોઈનના કપડાં કઢાવ્યાં, 50 દેશોમાં છે ફિલ્મ પર પ્રતિબંધ

આ રીતે આરતી મિત્તલ પકડાઈ:
સામે આવી રહેલા અહેવાલો અનુસાર પોલીસ ઈન્સ્પેક્ટર મનોજ સુતારને આ સેક્સ રેકેટની માહિતી મળી હતી. ત્યારબાદ તેણે એક ટીમ બનાવી અને આરતી મિત્તલને ગ્રાહક તરીકે ઉભો કરીને બોલાવ્યો અને તેના મિત્રો માટે 2 છોકરીઓની માંગણી કરી. આરતીએ તેના બદલે 60,000 રૂપિયાની માંગણી કરી હતી. પોલીસે એમ પણ કહ્યું હતું કે આરતી જ્યારે તેમને વિવિધ પ્રોજેક્ટ્સ દરમિયાન વેશ્યાવૃત્તિમાં જોડાવા માટે સારા પૈસા ઓફર કરતી હતી ત્યારે તેને નિશાન બનાવવામાં આવી હતી.

આરતી મિત્તલ પણ અભિનેત્રી છે:
તમને જણાવી દઈએ કે આરતી મિત્તલ કાસ્ટિંગ ડિરેક્ટર હોવાની સાથે સાથે અભિનેત્રી પણ છે. તેણે અપનપન જેવા ટીવી શોમાં પણ કામ કર્યું છે. આ શોમાં રાજશ્રી ઠાકુર લીડ રોલમાં હતી. થોડા સમય પહેલા આરતીએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને જણાવ્યું હતું કે તે આર માધવન સાથે એક ફિલ્મનું શૂટિંગ કરી રહી છે. સામે આવી રહેલા અહેવાલો અનુસાર આરતી હાલ પોલીસ કસ્ટડીમાં છે. પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે અને રેકેટમાં સંડોવાયેલા અન્ય લોકોની શોધમાં છે.

આ પણ ખાસ વાંચોઃ  બેડ પર બાદશાહ બનવાની લ્હાયમાં તકલીફમાં મુકાશો 'ભઈ'! ભારે પડશે 'રાતની રમત'આ પણ ખાસ વાંચોઃ  Physical Relationship: સેક્સ દરમિયાન સૌથી વધારે કઈ બાબતો પર હોય છે પુરુષોનું ધ્યાન?
આ પણ ખાસ વાંચોઃ  Mahila Naga Sadhu: શું મહિલા નાગા સાધુઓ પણ રહે છે નગ્ન? જાણો ક્યારે આપે છે દુનિયાને દર્શન
આ પણ ખાસ વાંચોઃ  મોબાઈલ વીડિયો ચાલુ રાખી સુહાગરાત મનાવતુ હતુ કપલ, સેકડો લોકોએ જોયો વીડિયો

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news