ગરમીમાં પોલીસવાળાએ પહેર્યું 'AC જેકેટ', લોકોએ કહ્યું- આ તો જાપાની જુગાડ છે...
Jacket With Built-In Fans: જુગાડ મામલે જાપાન ભારત કરતાં આગળ નીકળી ગયું છે. એક જાપાની વ્યક્તિએ એવો જુગાડ કર્યો જેને જોઈને તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો. ટ્વિટર પર વાયરલ થઈ રહેલા એક નવા વીડિયોમાં સ્થાનિક લોકોને જાપાનીઝ જુગાડ સાથે જોરદાર ટક્કર આપવામાં આવી રહી છે.
Trending Photos
Japanese Jugaad: જાપાનમાં આવી અનેક શોધો છે, જેને જોઈને લાગે છે કે તે ભવિષ્યમાં જીવનાર દેશ છે. પછી તે ગ્રામ્ય વિસ્તાર હોય કે પછી ત્યાંની નાઈટલાઈફ હોય. જાપાન દરેક બાબતમાં પ્રગતિ કરી રહ્યું છે. આવો કિસ્સો સામે આવ્યો છે, જેને જોઈને લાગે છે કે જાપાન જુગાડ મામલે ભારત કરતાં પણ આગળ નીકળી ગયું છે. એક જાપાની વ્યક્તિએ એવો જુગાડ કર્યો જેને જોઈને તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો. ટ્વિટર પર વાયરલ થઈ રહેલા એક નવા વીડિયોમાં સ્થાનિક લોકોને જાપાનીઝ જુગાડ સાથે જોરદાર ટક્કર આપવામાં આવી રહી છે.
જેની કુંડળીમાં હોય છે આ 5 પંચ મહાપુરૂષ યોગ, તેનો અલગ હોય ઠાઠમાઠ
દારૂથી પણ વધુ નશો કરે છે લાલ મધ, દુનિયાભરમાં ખૂબ છે ડિમાન્ડ, ફક્ત અહીં મળે છે
દુનિયાના આ દેશમાં મફતમાં કરી છો અભ્યાસ, તમે પણ પેક કરી દો બોરિયા-બિસ્તરા!
એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક વ્યક્તિએ જેકેટ પહેર્યું છે જેમાં પાંખિયા દેખાઈ રહ્યા છે. લાગી રહ્યું છે કે આ વ્યક્તિ પોલીસ અધિકારી છે. લોકોને સંભવતઃ એક પાર્કમાં લોકોને જમણી તરફ નિર્દેશ આપતા જોવા મળે છે. ઘણા પ્રવાસીઓ અને સ્થાનિક લોકો તેમના ગળામાં કેમેરા લટકાવીને વિસ્તારની આસપાસ ફરતા જોવા મળે છે. જ્યારે આ માણસે દિવસે ગરમી દરમિયાન જેકેટ અને ટોપી પહેરી છે.
Maa Laksmi: માં લક્ષ્મીને અતિપ્રિય છે આ વસ્તુઓ, ઘરમાં લાવવાથી રહે છે સુખ-સમૃદ્ધિ
તુલસીના છોડમાં બાંધી દો આ એક શુભ વસ્તુ, કલાકોમાં દેખાવવા લાગશે ચમત્કાર
Japan is seeing the rapid spread of work clothes that aim to protect against heat. The fans attached to the clothes suck outside air, evaporating sweat, thereby releasing heat through vaporization and cooling the body
[read more: https://t.co/ghiuoqcqOs]pic.twitter.com/CgH31dV2fQ
— Massimo (@Rainmaker1973) July 23, 2023
દેશની કાળઝાળ ગરમીથી બચવા અને પોતાનો યુનિફોર્મ પહેરવા માટે, આ વ્યક્તિ એક અનોખો જુગાડ લઈને આવ્યો છે. તેના જેકેટની અંદર, તેની પીઠની બંને બાજુએ બે પંખા જોડાયેલા છે. પંખામાંથી હવા અંદર જાય છે અને તે તેનાથી ગરથી બચતો જોવા મળી રહ્યો છે.
જુલાઇમાં જો આ ફૂલની ખેતી કરી તો બની શકો છો લાખોના માલિક, હર્બલ દવાઓમાં થાય છે ઉપયોગ
દુનિયાનાના અબજોપતિ પર ભારે ગૌતમ અદાણીની સ્ટ્રેટજી, 24 કલાકમાં કમાયા 24825 કરોડ
ઘટનાસ્થળે લોકોને દિશા-નિર્દેશો આપતી વખતે, માણસનું જેકેટ હવાથી ભરાઈ જતાં તે ઉડતું જોવા મળે છે. તે તમે ગેસ સ્ટેશનો પર દેખાતા ફૂગ્ગાવાળા વ્યક્તિની માફક લાગે છે. જે રસ્તા પર દેખાતી કઠપૂતળીની માફક હાથ હલાવે છે.
કોઇલ કે મચ્છર અગરબત્તીથી નહી પણ આ 5 સુંદર છોડ વડે ભગાડો મચ્છર, જાણો નામ
Benefits of Banana: આ રીતે કરો કેળાનું સેવન, યાદશક્તિ અને આંખોની રોશની વધશે
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે