મહાકુંભનું પ્રથમ શાહી સ્નાન ક્યારે છે? શું છે તેના નિયમો અને શુભ મુહૂર્ત?
તમે જાણો જ છો કે મહાકુંભમાં શાહીસ્નાન કરવાનું વિશેષ મહત્વ છે. 2025ના મહાકુંભમાં પ્રથમ શાહી સ્નાન પોષ પૂર્ણિમાના દિવસે થશે. ત્યારે પ્રથમ શાહી સ્નાનના નિયમો અને શુભ મુહૂર્તની વાત કરીશું પહેલા ફટાફટ આ વિડીયોને શેર કરી દો.