જામનગરના ગ્રામ્ય પંથકમાં ભૂકંપના બે આંચકા

જામનગર ગ્રામ્ય પંથકમા ભુકંપના બે આંચકા અનુભવાયા હતા. 2.5 અને 2.3ની તીવ્રતાના ભુકંપના આંચકા અનુભવાયા હતા. જામનગરથી 27 કિમિ. દુર ભુકંપનું કેન્દ્રબિંદુ નોંધાયું છે. મોડી રાતના ભુકંપના હળવા આંચકા અનુભવાયા હતા.

Trending news