વડોદરામાં અધુરા બ્રિજનો મોટો વિવાદ, થઈ શકે છે રેલ રોકો આંદોલન

વડોદરા શહેરના બાજવાથી કોયલી ને જોડતા રેલવે ઓવર બ્રિજનું કામ એક વર્ષથી અધૂરું હોવાથી નાગરિકો માં ભારે રોષ ફેલાયો છે. સ્થાનિક લોકો એ આજે એકત્રિત થઈ વિરોધ પ્રદર્શન કરી આગામી સમય માં રેલ રોકો આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.

Trending news