PM મોદીના પાકિસ્તાની બહેન સાથે ઝી 24 કલાકની ખાસ વાતચીત

એક બહેન તરીકે કમર શેખે ક્યારેય પીએમના નામનો ઉપયોગ કર્યો નથી. રમજાનના પવિત્ર માસમાં પીએમના લાંબી ઉંમર અને પ્રજાને આપેલા વાયદાઓ પૂર્ણ થાય તેવી દુઆ કરી હતી.

Trending news