લૉકડાઉનને આગળ વધારવાનો સરકારનો કોઈ પ્લાન નથીઃ કેબિનેટ સેક્રેટરી
દેશમાં હાલ કોરોના વાયરસને કારણે 31 દિવસનું લૉકડાઉન ચાલી રહ્યું છે. ત્યારે ઘણા લોકોને આશંકા છે કે આ લૉકડાઉનનો સમય વધારવામાં આવશે પરંતુ કેબિનેટ સચિવ રાજીવ ગૌબાએ જાણકારી આપતા કહ્યું કે, સરકારની લૉકડાઉન લંબાવવાની કોઈ યોજના નથી.