ગાંધીનગર સીએમ વિજય રૂપાણીએ ઝી 24 કલાક સાથે કરી ખાસ વાતચીત

સમગ્ર રાજ્યમાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન યોજાયું છે ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ZEE 24 કલાક સાથે ખાસ વાતચીત કરી હતી અને જણાવ્યું કે મતદાનને લઇને મતદારોમાં ભારે ઉતસાહ જોવા મળ્યો હતો, મુખ્યમંત્રીએ દાવો કરતાં જણાવ્યું કે રાજ્યમાં 26માંથી 26 સીટો પર ભાજપનો વિજય થશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો

Trending news