સુરતઃ રઘુવીર એમ્પાયર બિલ્ડિંગમાં લાગેલી આગ કાબૂમાં

સુરત શહેરમાં રઘુવીર એમ્પાયર બિલ્ડિંગમાં લાગેલી આગ કાબૂમાં આવી ગઈ છે. પુણા રોડ પર આઈ માતા ચોક પાસે આવેલી બિલ્ડિંગમાં આગ લાગી હતી.

Trending news