ગુજરાતની 4 સહિત 17 રાજ્યોની 55 રાજ્યસભા બેઠકોની ચૂંટણી જાહેર

ગુજરાતની 4 સહિત 17 રાજ્યોની 55 રાજ્યસભા બેઠકોની ચૂંટણી જાહેર. 26 માર્ચે રાજ્યસભાની ચૂંટણી અને 26 માર્ચે સાંજે જાહેર થશે પરિણામ. 6 માર્ચે નોટિફિકેશન જાહેર થશે અને 13 માર્ચ સુધી ઉમેદવારી પત્ર ભરાશે.

Trending news