દારુ ભરેલા ટેમ્પાએ પલટી મારતા રસ્તા પર દારુની રેલમછેલ, પોલીસે પીછો કરતા ચાલકે સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવતા પલટી મારી....
A drunken truck overturned, spilling alcohol on the road. The driver, who was being chased by the police, lost control of the steering wheel and overturned.