Top-5 Smartphones List: 10થી 15 હજારની રેંજમાં ખરીદો તમારી દુનિયા બદલાઈ જાય એવા આ સ્માર્ટફોન!
Top-5 Smartphones List: બજારમાં દરેક કિંમતે સ્માર્ટફોન આવે છે. હંમેશા મોબાઈલ માર્કેટમાં બજેટ સ્માર્ટફોન ખુબ ચર્ચામાં રહે છે. ઘણા સ્માર્ટફોન આ સેગમેન્ટમાં આવે છે. આ યાદીમાં સેમસંગ, ઓપ્પો, રિયલમીના ફોન સામેલ છે...
Trending Photos
Smartphone Under 10000 to 15000: તમારો મનગમતો સ્માર્ટફોન લેવા માટે હવે તમારે કોઈ મોટી રકમ ખર્ચવાની જરૂર નથી. નોકિયા C30 સ્માર્ટફોન ફ્લિપકાર્ટ પરથી રૂ.9,850માં ખરીદી શકાય છે. Nokia C01 Plusને રૂ.6,999માં ખરીદી શકાય છે. Flipkart Axis Bank કાર્ડ સાથે 5 ટકા કેશબેક પણ ઉપલબ્ધ છે. શાનદાર ફીચર્સ સાથે, તમે આ સ્માર્ટફોનને ફ્લિપકાર્ટ પરથી રૂ.7,999માં ખરીદી શકો છો. જો તમારી પાસે Flipkart Axis Bank કાર્ડ છે તો તમે 5 ટકા વધુ ડિસ્કાઉન્ટ મેળવી શકો છો. Vivo Y16ની કિંમત ફ્લિપકાર્ટ પર 9,999 રૂપિયામાં લિસ્ટ કરવામાં આવી છે. Vivo Y02ને 8,999 રૂપિયામાં ખરીદી શકાય છે. આ સ્માર્ટફોનમાં 3 GB રેમ અને 32 GB ઇનબિલ્ટ સ્ટોરેજ છે.
આ પણ ખાસ વાંચોઃ
કાર લેવાનું વિચારતા હોવ તો શો રૂમમાંથી 'ડબ્બો' છોડાવતા પહેલાં જાણો કઈ ગાડી લેવાય
BSNLની શાનદાર ઓફર! ખાલી 'ચા' ના પૈસામાં આખો મહિનો ચાર્ટર પ્લેન જેવું ચાલશે ઈન્ટરનેટ!
બજારમાં દરેક કિંમતે સ્માર્ટફોન આવે છે. હંમેશા મોબાઈલ માર્કેટમાં બજેટ સ્માર્ટફોન ખુબ ચર્ચામાં રહે છે. ઘણા સ્માર્ટફોન આ સેગમેન્ટમાં આવે છે. આવી સ્થિતિમાં કયો ફોન ખરીદવો તેની પસંદગી કરવી મુશ્કેલ બની જાય છે. દરેક વ્યક્તિ એવો ફોન 15 હજાર રૂપિયામાં મેળવવા માંગે છે, જેમાં શાનદાર કેમેરા, મજબૂત બેટરી અને શાનદાર પ્રોસેસર હોય. આજે અમે તમને એવા ટોપ 5 સ્માર્ટફોન વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જે દરેક બાબતમાં શાનદાર છે. આ યાદીમાં સેમસંગ, ઓપ્પો, રિયલમીના ફોન સામેલ છે...
આ પણ ખાસ વાંચોઃ
લીલું સોનું કરાવશે ખેડૂતોને લીલા લહેર! એકવાર વાવેતર પછી જીવો ત્યાં સુધી કરો કમાણી!
નોકરી-ધંધાની ચિંતા છોડો, ખેતરમાં આ વસ્તુ વાવો અને લાખો રૂપિયા કમાઓ!
Realme 9 5G-
Realme 9 5G ફ્લિપકાર્ટ પર 15,999 રૂપિયામાં ઉપલબ્ધ છે. ફોન Mediatek Dimensity 810 ચિપસેટ દ્વારા સંચાલિત છે. ફોનમાં 6.5 ઇંચની ડિસ્પ્લે, ટ્રિપલ કેમેરા સેટઅપ અને 5000mAh બેટરી છે.
Samsung Galaxy F04-
Samsung Galaxy F04 MediaTek P35 ચિપસેટ દ્વારા સંચાલિત છે. ફોનમાં ડ્યુઅલ કેમેરા સેટઅપ ઉપલબ્ધ છે, જેમાં 13MP + 2MPનું સેન્સર ઉપલબ્ધ છે. ફોનના 4GB + 64GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 9,499 રૂપિયા છે.
આ પણ ખાસ વાંચોઃ
મારી નાંખશે મોંઘવારી! હજુ વધશે દૂધના ભાવ, જાણો ભાવ વધારાનું સૌથી મોટું કારણ
Senior Citizen: ડબલ થઈ જશે વડીલોની આવક, વરિષ્ઠ નાગરિકોને લાભ આપવા સરકારનો ખાસ પ્લાન
Poco M4 Pro-
Poco M4 Proના 6GB/64GB વેરિઅન્ટની કિંમત 14,999 રૂપિયા છે. 6GB/128GB વેરિઅન્ટની કિંમત 16,499 રૂપિયા અને 8GB/128GB વેરિઅન્ટની કિંમત 17,999 રૂપિયા છે.
Oppo K10-
Oppo K10 હાલમાં માત્ર રૂ. 13,990ના ડિસ્કાઉન્ટ દરે ઉપલબ્ધ છે. ફોનમાં 6.59-ઇંચની ડિસ્પ્લે, ટ્રિપલ કેમેરા સેટઅપ અને 5000mAh બેટરી છે. ફોન Qualcomm Snapdragon 680 ચિપસેટ દ્વારા સંચાલિત છે.
Motorola G62 5G-
Motorola G62 5G Qualcomm Snapdragon 695 ચિપસેટ દ્વારા સંચાલિત છે. ફોનમાં 6.5 ઇંચની ડિસ્પ્લે, ટ્રિપલ કેમેરા સેટઅપ અને 5000mAh બેટરી છે. આ ફોન ફ્લિપકાર્ટ પરથી 14,999 રૂપિયામાં ખરીદી શકાય છે.
આ પણ ખાસ વાંચોઃ
Voter ID Card Updates: ઘરે બેઠાં કરો Voter ID કાર્ડમાં સુધારો, જાણો સમગ્ર પ્રક્રિયા
હોટલ નહીં હવે ઘરે પણ મોંઘી પડશે રોટલી! રોટલીના ભાવમાં 50 ટકાનો વધારો, હજુ વધશે ભાવ
તૂટેલાં વાળથી કઈ રીતે ઉભો થયો કરોડોનો કારોબાર? જાણો કેવી રીતે શરૂ થયો વાળનો વેપાર
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે