हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
OMA
USA
122/ 4
(17)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
હોકી ઈન્ડિયા
હોકી ઈન્ડિયા News
indian women hockey team
કોરોના વાયરસને કારણે ભારતીય મહિલા હોકી ટીમનો ચીનનો પ્રવાસ રદ્દ
કોરોના વાયરસને કારણે ભારતીય મહિલા હોકી ટીમે પોતાનો ચીન પ્રવાસ રદ્દ કરવો પડ્યો છે. હવે હોકી ઈન્ડિયાની સામે ઓલિમ્પિકની તૈયારી માટે વૈકલ્પિક પ્રવાસનું આયોજન કરવાનો મુશ્કેલ પડકાર છે.
Feb 7,2020, 15:52 PM IST
world games athlete of the year award
રાની રામપાલને 'વર્લ્ડ ગેમ્સ એથલીટ ઓફ ધ યર' પુરસ્કાર
ભારતીય મહિલા હોકી ટીમની કેપ્ટન રાની રામપાલ ગુરૂવારે વિશ્વની પ્રથમ હોકી ખેલાડી બની ગઈ જેણે પ્રતિષ્ઠિત 'વર્લ્ડ ગેમ્સ એથલીટ ઓફ ધ યર' પુરસ્કાર જીત્યો છે.
Jan 30,2020, 23:33 PM IST
બુશફાયર
ઓસ્ટ્રેલિયાના આગ પીડિતો માટે હોકી ઈન્ડિયાએ 25 હજાર ડોલરની કરી મદદ
હોકી ઈન્ડિયાએ રેડ ક્રોશ બુશફાયર અપીલ પર દાનની જાહેરાત કરી છે.
Jan 20,2020, 16:14 PM IST
india women hockey team
ભારતીય મહિલાઓનું દમદાર પ્રદર્શન, અમેરિકાને 5-1થી હરાવ્યું
બંન્ને ટીમો શનિવારે ફરી આમને-સામને હશે. જો ભારતીય મહિલા ટીમ આ મુકાબલો જીતે તો તે સીધી ઓલિમ્પિક માટે ક્વોલિફાઇ કરી લેશે.
Nov 1,2019, 20:56 PM IST
Hockey India
હોકી ઈન્ડિયાએ સીનિયર પુરૂષ નેશનલ કોચિંગ કેમ્પ માટે 33 ખેલાડીઓની પસંદગી
ટીમને ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ઓલિમ્પિક ટેસ્ટ સ્પર્ધાની ફાઇનલમાં મળેલી જીત બાદ શરૂ થનારા કેમ્પમાં ખેલાડી પોતાના પ્રદર્શનમાં સાતત્યતા જાળવી રાખવા પર ધ્યાન લગાવવા ઈચ્છશે.
Aug 31,2019, 18:46 PM IST
મનદીપ સિંહ
FIH Series Finals: હોકી ઈન્ડિયાએ ટીમની કરી જાહેરાત, મનપ્રીત કેપ્ટન
એફઆઈએચ સિરીઝ ફાઇનલ્સ માટે જાહેર ભારતીય હોકી ટીમમાં રમનદીપની વાપસી થઈ છે જ્યારે ટીમની કમાન મનપ્રીત સિંહને સોંપવામાં આવી છે.
May 28,2019, 18:04 PM IST
હોકી ઈન્ડિયા
હોકી ઈન્ડિયાએ પીઆર શ્રીજેશને ખેલ રત્ન પુરસ્કાર આપવાની ભલામણ કરી
રમતગમત મંત્રાલય ખેલના ક્ષેત્રમાં અસાધારણ સિદ્ધિ હાસિલ કરનારા ખેલાડીઓને આ પુરસ્કાર આપે છે. 2018માં વિરાટ કોહલી અને મહિલા વેટલિફ્ટર મીરાબાઈ ચાનૂને ખેલ રત્ન પુરસ્કાર આપવામાં આવ્યો હતો.
May 1,2019, 15:09 PM IST
હોકી ઈન્ડિયા
હોકી ઈન્ડિયાએ ગ્રાહમ રીડને ભારતીય પુરૂષ ટીમના મુખ્ય કોચ નિયુક્ત કર્યાં
ઓસ્ટ્રેલિયાના પૂર્વ હોકી ખેલાડી ગ્રાહમ રીડને હોકી ઈન્ડિયાએ ભારતીય પુરૂષ ટીમના નવા કોચના રૂપમાં નિયુક્ત કર્યાં છે. રીડ પોતાના સમયમાં શાનદાર ડિફેનડ્ર અને મિડફીલ્ડર ખેલાડી રહી ચુક્યા છે.
Apr 8,2019, 18:40 PM IST
સુલતાન અઝલન શાહ હોકી ટૂર્નામેન્ટ
અઝલન શાહ કપઃ ભારતને પેનલ્ટી શૂટઆઉટમાં હરાવીને કોરિયા બન્યું ચેમ્પિયન
ત્રીજા ક્વાર્ટર સુધી ભારતીય ટીમ 1-0થી આગળ હતું પરંતુ અંતિમ ક્વાર્ટરમાં સાઉથ કોરિયાએ બરાબરી કરી હતી. ત્યારબાદ શૂટઆઉટમાં કોરિયાએ ભારતને 4-2થી પરાજય આપ્યો હતો.
Mar 30,2019, 21:43 PM IST
azlan shah cup
અઝલન શાહ કપઃ ભારતની જીત સાથે શરૂઆત, જાપાનને 2-0થી હરાવ્યું
ભારતે શનિવારે અહીં એશિયન ગેમ્સની ગોલ્ડ મેડલ વિજેતા જાપાનને 2-0થી પરાજય આપીને અઝલન શાહ કપ હોકી ટૂર્નામેન્ટમાં પોતાના અભિયાનની શરૂઆત કરી હતી.
Mar 23,2019, 17:46 PM IST
હોકી ઈન્ડિયા
યુવાઓથી ભરેલી ટીમ લઈને સુલ્તાન અઝલાન શાહ કપમાં રમશે મનપ્રીત
હોકી ઈન્ડિયા (એચઆઈ)એ 23 માર્ચથી મલેશિયામાં શરૂ થઈ રહેલા 28માં સુલ્તાન અઝલાન શાહ કપ-2019 માટે બુધવારે 18 સભ્યોની ટીમની જાહેરાત કરી હતી. ઇપોહમાં યોજાનારી આ ટૂર્નામેન્ટ માટે મનપ્રીત સિંહને ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે.
Mar 6,2019, 21:13 PM IST
હોકી ઈન્ડિયા
અમ્પાયરો અને ટેકનિકલ અધિકારીઓની ઓનલાઇન પરીક્ષા લેશે હોકી ઈન્ડિયા
દેશમાં અમ્પાયરિંગ અને અધિકારીઓના સ્તરમાં સુધારાની કવાયત હેઠળ હોકી ઈન્ડિયાએ મંગળવારે જાહેરાત કરી કે તે 29 માર્ચે ઓનલાઇન પરીક્ષા લેશે.
Feb 26,2019, 16:57 PM IST
ભારતીય હોકી
હોકી વિશ્વ કપઃ 27 નવેમ્બરે થશે ઉદ્ઘાટન સમારોહ, 20થી થશે ટિકિટોનું વેચાણ
હોકી વિશ્વ કપ ઉદ્ઘાટન સમારોહ માટે ટિકિટોનું ઓનલાઇન વેચાણ 20 નવેમ્બરથી શરૂ થશે.
Nov 19,2018, 19:00 PM IST
odisha world cup 2018
Hockey World Cup: ભારતીય ટીમની જાહેરાત, મનપ્રીત સિંહને સોંપાઇ ટીમની કમાન
હોકી ઈન્ડિયાએ ઓડિશામાં યોજાનારા હોકી વિશ્વ કપ માટે ગુરૂવારે 18 સભ્યોની પુરૂષ ટીમની જાહેરાત કરી દીધી છે. 28 નવેમ્બરથી શરૂ થઈ રહેલી આ સ્પર્ધામાં દિગ્ગજ મિડફીલ્ડર મનપ્રીત સિંહને ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે, જ્યારે વાઇસ કેપ્ટનની જવાબદારી ચિંગલસેના સિંહ સંભાળશે.
Nov 8,2018, 16:15 PM IST
asian champions trophy
એશિયા હોકી ચેમ્પિયન્સ ટ્રૉફી: જાપનને હરાવી ભારતે લગાવી જીતની હેટ્રિક
ભારતે એશિયા હોકી ચેમ્પિયન્સ ટ્રોફીમાં જાપાનને 9-0થી હરાવીને ટૂર્નામેન્ટમાં સતત ત્રીજી જીત મેળવી છે.
Oct 22,2018, 16:26 PM IST
હોકી
એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીઃ ભારતે પાકિસ્તાનને 3-1થી હરાવીને સતત મેળવી બીજી જ
ભારત તરફથી મનપ્રીત સિંહ, મનદીપ સિંહ અને દિલપ્રીત સિંહે એક-એક ગોલ કર્યો હતો.
Oct 21,2018, 16:47 PM IST
હોકી ઈન્ડિયા
હોકી ટીમના પૂર્વ કેપ્ટન સરદાર સિંઘે આંતરરાષ્ટ્રીય હોકીમાંથી નિવૃત્તિ લીધી
બુધવારે આંતરરાષ્ટ્રીય હોકીમાંથી નિવૃત્તિની જાહેરાત કરતા સરદાર સિંઘે જણાવ્યું કે, છેલ્લા 12 વર્ષથી રમ્યા બાદ હવે કારકિર્દીને વિરામ આપવાનો સમય આવી ગયો છે
Sep 12,2018, 18:09 PM IST
indian mens hockey team
હોકીઃ એશિયન ગેમ્સ માટે ભારતીય ટીમ જાહેર, શ્રીજેશ કેપ્ટન
ઈન્ડોનેશિયાની રાજધાની જકાર્તામાં 18 ઓગસ્ટથી શરૂ થઈ રહેલી 18મી એશિયન ગેમ્સ માટે ભારતીય ટીમની કમાન દિગ્ગજ ગોલકીપર પીઆર શ્રીજેશ સંભાળી રહ્યો છે.
Jul 9,2018, 15:33 PM IST
Trending news
Smart meter
ઘરે-ઘરે લાગશે સ્માર્ટ મીટર, જરૂરીયાત પ્રમાણે કરાવવું પડશે રિચાર્જ, જાણો તેના ફાયદા
Gold Silver Price
સોનાના ભાવમાં ધડખમ ઘટાડો,એક જ દિવસમાં ઘટી આટલી કિંમત;કેવું રહ્યું આજનું સર્રાફા બજાર
Board Exam
બોર્ડની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર, શિક્ષણ બોર્ડે આપી ખાસ સૂચના
Entrepreneurship
ઉદ્યોગ સાહસિકતા કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ 3600 કરોડથી વધુના લાભોનું વિતરણ કર્યું
Unique Wedding Traditions
અહીં લગ્નમાં નવનવેલી દુલ્હનનું મોઢું કાળુ કરીને ફેરવે છે લોકો,અજીબ છે આ દેશની પરંપરા
love affair
લખનઉથી પ્રેમીને મળવા સુરત પહોંચી સગીરા, પ્રેમીએ મિત્રો સાથે મળી કર્યો હત્યાનો પ્રયાસ
Diabetes patients
મિઠાઈ અને મેદો નહીં... પરંતુ આ ફૂડ ડાયાબિટીસના દર્દીઓ માટે છે 'સાઈલેન્ટ કિલર'! જાણો
International Mother Language Day
નાગરિકો સમજી શકે તે માટે હાઈકોર્ટની કાર્યવાહી પણ માતૃભાષામાં થવી જોઈએઃ હર્ષ સંઘવી
western railway
છેલ્લી ઘડીએ કુંભ જવાની ઈચ્છા રાખનાર ગુજરાતીઓ માટે ખરાબ સમાચાર, આ ટ્રેનો થઈ રદ્દ
Home loan
Home Loan vs Rent : ભાડે રહેવું કે લોન પર ઘર ખરીદવું, કયો ઓપ્શન છે બેસ્ટ ?