हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
નવરાત્રી 2024
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
સ્વાસ્થય વિભાગ
સ્વાસ્થય વિભાગ News
Ahmedabad
અમદાવાદ: મચ્છરોના બ્રીડિંગ મળી આવતા હેલ્થ વિભાગે મેટ્રો પ્રોજેક્ટની સાઇટ સીલ કરી
હાલ મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળાની સિઝન ચાલી રહી હોવાથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્વાસ્થય વિભાગ તરફથી ઠેરઠેર તપાસ કરવામાં આવી રહી છે. આ દરમિયાન જો ક્યાંય પણ મચ્છરના બ્રીડિંગ મળે તો તે એકમ સામે કાર્યવાહી કરવામાં આવતી હોય છે. AMC ના હેલ્થ વિભાગ દ્વારા અનેક સ્થળો પર તપાસ હાથ ધરીને મચ્છરના બ્રીડિંગ પકડી પાડવામાં આવ્યા છે. જે બાદમાં જે તે સાઇટને દંટ આપવાની કે સીલ કરવાની કામગીરી થાય છે. આ દરમિયાન સોમવારે AMC એ કાર્યવાહી કરતા મેટ્રો સાઇટને સીલ કરી દીધી છે.
Sep 21,2020, 22:28 PM IST
civil hospital
સિવિલમાં દર્દીઓ દ્વારા ફરી એકવાર હોબાળાનો વીડિયો વાયરલ: તંત્ર સામે સવાલો
સિવિલ હોસ્પિટમલાં દર્દીઓને મળતી સુવિધા મુદ્દે અગાઉ પણ સવાલો ઉઠી ચુક્યા છે. અગાઉ પણ એક વીડિયો વાઇરલ થયો હતો જેમાં દર્દીઓ દ્વારા હોબાળો કરવામાં આવ્યો હતો. જો કે આ મુદ્દે કોઇ અધિકારીક સમર્થન પ્રાપ્ત થયું નથી. અસારવા સિવિલ હોસ્પિટલમાં આવેલી 1200 બેડની હોસ્પિટલમાં પરી એકવાર કોરોનાના દર્દીઓએ હોબાળો કર્યાનો વીડિયો વાઇરલ થયો છે.
Apr 20,2020, 19:54 PM IST
જયંતી રવિ
ગુજરાતમાં એક પણ દર્દી પોઝીટીવ નહી, અફવાઓ પર ન આપવું જોર...
અગ્ર સચિવ જયંતી રવિ દ્વારા પત્રકાર પરિષદ યોજીને લોકોને અફવાથી દુર રહેવા માટેની અપીલ કરવામાં આવી હતી. આ ઉપરાંત ગુજરાતમાં હજી સુધી એક પણ કેસ પોઝીટીવ નહી આવ્યો હોવાની વાતની પણ પૃષ્ટી કરી હતી.
Mar 17,2020, 21:30 PM IST
pakistan
અહો વૈચિત્રમ! સિગરેટ અને શરબત પર હવે 'પાપ ટેક્સ' લગાવશે પાકિસ્તાન
પાકિસ્તાન સરકારના મંત્રીઓના અનુસાર તંબાકુ ઉત્પાદન અને મીઠા પીણાઓ પર પાપ કર (સિન ટેક્સ) લગાવવામાં આવશે
Dec 6,2018, 8:47 AM IST
Trending news
Reserve Bank
રિઝર્વ બેંકે અચાનક માર્કેટમાંથી હટાવી લીધી 200 રૂપિયાની 317 કરોડની નોટ, આ છે કારણ
vadodara gangrape
વડોદરા ગેંગરેપમાં પોલીસે છુપાવી માહિતી, પહેલા કહ્યું હતું કે ગરબા રમવા નહોતી ગઈ
Female Teacher
મહિલા શિક્ષિકા વિદ્યાર્થીના પ્રેમમાં પાગલ! 33000 અશ્લીલ મેસેજ, હદ ત્યારે થઈ જ્યારે..
Falguni Pathak
ગુજરાતી ગરબા ક્વીન ફાલ્ગુની પાઠકના જીવનનો દર્દનાક કિસ્સો, પિતાએ કરી હતી મારપીટ
diabetes in India
સામે આવી હચમચાવી નાંખે તેવી સચ્ચાઈ! ભારતને ડાયાબિટીસની રાજધાની બનાવી રહ્યા છે 5 ફૂડ
RepoRate
Repo Rate પર આવી ગયો RBIનો મોટો નિર્ણય...! જાણો તમારા લોનની EMI વધશે કે ઘટશે?
india
વારાણસી મંદિર પ્રશાસનનો મોટો નિર્ણય! કાશી વિશ્વનાથ મંદિરમાં સ્પર્શ દર્શન પર પ્રતિબંધ
Haryana Assembly Elections Result 2024
હરિયાણામાં જલેબીની પ્રશંસા રાહુલ ગાંધીને ભારે પડી! જાણો પરિણામ બાદ દુકાનદારનુ નિવેદન
Surat Gangrape
ગુજરાતમાં વધુ એક ગેંગરેપ, વડોદરા જેવી જ પેટર્નથી સુરતમાં સગીરા સાથે સામુહિક દુષ્કર્મ
Tech
પહેલા મોંઘો કર્યો, હવે 200 રૂપિયા સસ્તો કર્યો! Jio એ ચૂપચાપ રી-લોન્ચ કર્યો આ પ્લાન