हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
WI
BAN
134/ 6
(61.3)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
સીજે ચાવડા
સીજે ચાવડા News
Vijapur
વિજાપુરમાં જામશે ક્ષત્રિય Vs પટેલનો જંગ, જાણો કોંગ્રેસ કયા ઉદ્યોગપતિને ઉતારશે મેદાને
Gujarat Vidhansabha By-Election: વિજાપુરના કાંઠા વિસ્તારના ઉદ્યોગપતિને કોંગ્રેસ મેદાને ઉતારશે. દિનેશભાઇ તુલસીભાઈ પટેલ (મુખી) પર કોંગ્રેસ પસંદગીનો કળશ ઢોળી શકે છે. દિનેશ પટેલ કાંઠા પટેલ સમાજમાં આગવી ઓળખ ધરાવે છે. દિનેશ પટેલના પિતા અને પુરો પરિવાર કોંગ્રેસ સાથે જોડાયેલો છે.
Apr 9,2024, 18:18 PM IST
loksabha election
કમલમમાં કકળાટ, જ્યારે કોંગ્રેસ ટનાટન છે! સાબરકાંઠા બાદ વિજાપુરમાં વિરોધ ઉઠ્યો
BJP Candidate List : ભાજપમાં હાલ ઘરના છોકરા ઘંટી ચાટે તેવો ઘાટ સર્જાયો છે, આયાતી ઉમેદવારોને ટિકિટ આપતા અનેક બેઠકો પર વિરોધના સૂર ઉઠ્યા છે, ત્યાર હવે સાબરકાંઠા બાદ મહેસણાના વિજાપુરમાં ભાજપમાં ભડકો થયો... સીજે ચાવડાને ભાજપે ટિકિટ આપતા કાર્યકર્તાઓ રોષે ભરાયા
Mar 27,2024, 12:25 PM IST
gujarat
હવે ઈન બીન ને તીન: કોંગ્રેસનો 'શક્તિ' પણ ફેલ, ભાજપના બુલડોઝર નીચે કચ્ચરઘાણ નીકળશે
Lok Sabha Election 2024: બિછડે સભી બારી-બારી…હવે ઈન બીન ને તીન બચ્યા છે. કોંગ્રેસના ધારાસભ્યો પાંદડાંની જેમ ખરતા કેમ જાય છે? આ પંક્તિ કોંગ્રેસની આજની હકીકત બયાન કરે છે. રાહુલ ગાંધીએ મોટા ભરોસા સાથે શક્તિસિંહ ગોહિલના હાથમાં કમાન સોંપી હતી પણ શક્તિસિંહનો એક પગ દિલ્હીમાં તો બીજો પગ ગુજરાતમાં હોય છે. જેઓ લાયઝનિંગના માણસ છે એ સાબિત થઈ ગયું છે.
Feb 10,2024, 19:51 PM IST
gujarat
કોંગ્રેસમાંથી વધુ એક મોટી વિકેટ પડશે! ફરી વળ્યું છે ભાજપના ઓપરેશન લોટસનું વાવાઝોડું
ધુ એક ધારાસભ્ય આવતીકાલે રાજીનામું આપે તેવી અટકળો વહેતી થઈ છે. જી હા..સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે, ગુલાબસિંહ ચૌહાણ આવતી કાલે રાજીનામું આપશે. લુણાવાડાના ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણ પોતાના ધારાસભ્ય પદ પરથી રાજીનામું આપશે.
Jan 24,2024, 15:31 PM IST
Abdasa Assembly by-election
અબડાસા પેટાચૂંટણી માટે કોંગ્રેસે શરૂ કરી કવાયત, કાર્યકર્તાઓ નેતાઓ સાથે બેઠક શરૂ
સી જે.ચાવડાએ જણાવ્યું કે,કોંગ્રેસ છોડી સતાની લાલચમાં ભાજપમાં ગયેલા નેતાઓને પ્રજા જાકારો આપશે. અબડાસા બેઠકના ત્રણ તાલુકા લખપત, અબડાસા અને નખત્રાણામાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત સીટ તેમજ કાર્યકરો આગેવાનો સાથે બેઠક યોજી કોંગ્રેસના ઉમેદવાર જીતે એ માટે પ્રયાસો કરાશે.
Jul 5,2020, 17:04 PM IST
રાધનપુર
પેટા ચૂંટણીને લઇને કોંગ્રેસના સી.જે ચાવડા સાથે ચર્ચા
રાધનપુર બેઠક પર પેટા ચૂંટણીને અનુલક્ષી ભાજપ-કોંગ્રેસ દ્વારા ચૂંટણી પ્રચાર દરમિયાન એડીચોટીનું જોર લગાવામાં આવી રહ્યું છે. ભોજપના અલ્પેશ ઠાકોર દ્વાર તેના મત વિસ્તારમાં જોરશોરથી પ્રચાર કરવામાં આવ્યો હતો. જ્યારે કોંગ્રેસના સી.જે ચાવડાએ પેટા ચૂંટણીને અનુલક્ષીને ઝી 24 કલાક સાથે ખાસ વાતચીત કરી હતી.
Oct 19,2019, 17:45 PM IST
ગુજરાતી સમાચાર
સરકારી કાર્યક્રમમાં કોંગ્રેસના બે ધારાસભ્યોએ આપી હાજરી
ગાંધીનગરમાં આયોજીત આયુષ્માન ભારત કાર્યક્રમમાં કોંગ્રેસના બે ધારાસભ્યોએ હાજરી આપી હતી. કોંગ્રેસના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા અને સીજે ચાવડાએ હાજરી આપી હતી.
Sep 23,2019, 18:29 PM IST
લોકસભા ચૂંટણી 2019
કોંગ્રેસે લોકસભાની ચૂંટણી માટે ગુજરાતની આ 5 બેઠકના ઉમેદવારો કર્યા નક્કી
લોકસભાની ચૂંટણીને લઇને કોંગ્રેસ દ્વારા ગુજરાતના 4 જેટલા ઉમેદવારો નક્કી કરી લીધા બાદ હવે બીજી 5 સીટો પર ઉમેદવારો નક્કી કરવામાં આવ્યા છે. આવતીકાલે કોંગ્રેસ વધુ 6 બેઠકોના ઉમેદવારના નામ જાહેર કરે તેવી શક્યતા છે. રાહુલ ગાંધીની અધ્યક્ષતામાં સીઈસીની બેઠક મળી હતી જેમાં ગુજરાતની 6 બેઠકો પરની જાહેરાત કરવામાં આવશે.
Mar 20,2019, 23:04 PM IST
Trending news
bath with hot water
શું શિયાળામાં ગરમ પાણીથી સ્નાન કરવું સલામત છે? બીપીના દર્દીઓએ ના કરે આ ભૂલ
india vs prime minister 11
19 બોલ પહેલા જ જીતી ગયું ભારત, તેમ છતાં બોલિંગ કરતા રહ્યા બોલરો, ફેન્સ થયા હેરાન
Banking
Bank Holidays December 2024: આ મહિને 17 દિવસ બેંક રહેશે બંધ, અહીં જુઓ લિસ્ટ
Mohan Bhagwat
'ઓછામાં ઓછા 3 બાળકો હોવા જોઈએ..' ભાગવતના નિવેદન પર રાજકીય સંગ્રામ
Rohit Sharma
રોહિત શર્માએ પુત્રનું નામ રાખ્યું યૂનિક... રિતિકા સજદેહે પુત્રના નામનો કર્યો ખુલાસો
Ahmedabad police
નાઈટ ચેકિંગ દરમિયાન કારચાલકે પોલીસ પર કર્યો હુમલો, અડફેટે લેતા પોલીસ કર્મચારીને ઈજા
Shukra Gochar
શુક્રની મહેરબાનીથી આ 3 રાશિની કિસ્મત ચમકશે, 27 દિવસ સુધી રૂપિયાનો થશે વરસાદ
Ahmedabad
અમદાવાદની કાકડીયા હોસ્પિટલમાં સ્ટેન્ડ મૂક્યા બાદ દર્દીનું મોત, પરિવારજનોનો હોબાળો
First Beer in India
શું તમે ભારતની પહેલી બીયરનું નામ જાણો છો?જલિયાંવાલાના વિલન જનરલ ડાયર સાથે છે કનેક્શન
gujarat
મહાકૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલાના કાળા કારનામા, BZ ગ્રુપ સામે આજે બે ફરિયાદ નોંધાઈ