हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
SA
SL
101/ 5
(30)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
સિરામિક ઉદ્યોગ
સિરામિક ઉદ્યોગ News
gujarat byelection
પેટાચૂંટણી ભલે ગમે તે જીતે, પણ મોરબીના લોકોની આશા તો માત્ર આટલી જ છે....
આ બેઠક પર ભાજપ દ્વારા કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામુ આપી આવેલ બ્રિજેશ મેરજાને ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે. જેની સામે કોંગ્રેસ પક્ષ દ્વારા જેન્તીભાઈ જેરામભાઇ પટેલને ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે. ત્યારે આ ઉમેદવારો પાસેથી મોરબીનો પ્રખ્યાત ઘડિયાળ ઉદ્યોગ અને સિરામિક ઉદ્યોગ શું આશાઅપેક્ષા રાખે છે તે જોઈએ
Oct 15,2020, 8:43 AM IST
મોરબી
મોરબીની ગાડી પાટા પર આવી, 8૦૦માંથી ધીમેધીમે કરીને 200થી વધુ કારખાના ચાલુ થઇ ગયા
મોરબી પંથકમાં આવેલ સિરામિક યુનિટમાં રોજગારી મેળવવા માટે આવેલા પરપ્રાંતીય મજૂરો તેના વાતમાં જઈ રહ્યા છે, જેથી કરીને છેલ્લા વીસ દિવસમાં મોરબીમાંથી ૪૦ હજાર કરતા પણ વધુ શ્રમિકોને તેના વતનમાં મોકલી દેવામાં આવ્યા છે. આવામાં મજુરો ન હોવાથી કારખાના કેવી રીતે ચાલુ રાખવા તે પ્રશ્ન ઉભો થઇ રહ્યો છે. જેથી કરીને લોકડાઉન પહેલાથી જ દેશના જુદાજુદા રાજ્યોમાં વતનમાં ગયેલા શ્રમિકોને હાલમાં રોજગારી માટે વતન પરત આવવું છે. જો કે, વહીવટી આંટીઘૂંટીના લીધે હાલમાં શ્રમિકો મોરબી આવી શકતા નથી. જેથી થોડા પ્રશ્નો શ્રમિકના છે, તેમ છતાં પણ ધીમેધીમે સિરામિક ઉદ્યોગની ગાડી પાટે ચઢી રહી છે.
May 29,2020, 13:09 PM IST
morbi
મોરબીના સિરામિક ઉદ્યોગ માટે મંદી બની ચિંતાનો વિષય, જુઓ વિગત
સિરામિક ઉદ્યોગમાં હાલમાં દુનિયાની અંદર ચાઈનાને હંફાવતો મોરબીનો સિરામિક ઉદ્યોગ મંદીની મારથી હાંફી ગયો છે અને ધડોધડ સિરામિકના કારખાના બંધ થવા લાગ્યા છે જેથી કરીને આજની તારીખે મોરબીની આસપાસમાં આવેલા સિરામિક યુનિટમાંથી ૩૦ ટકા જેટલા સિરામિકના કારખાના બંધ કરી દેવામાં આવ્યું છે અને બજારમાં ટકી રહેવા માટે દિનપ્રતિદિન ઉદ્યોગકારો દ્વારા તેના સિરામિક યુનિટમાં પ્રોડક્શન ઘટાડવામાં આવી રહ્યું છે.
Sep 14,2019, 18:20 PM IST
જીપીસીબી
મોરબીના સિરામિક ઉદ્યોગકારોને જીપીસીબીએ ફટકાર્યો અધધ રૂ.૪૦૦ કરોડનો દંડ
સિરામિક ઉદ્યોગકારોએ જ્યારેથી પોતાની કંપનીમાં કોલ ગેસીફાયર તે દિવસથી દૈનિક રૂ.5000 પેટે દંડ ફટકારવામાં આવ્યો છે
Sep 12,2019, 23:41 PM IST
મોરબી
સિરામિક ઉદ્યોગના કોલ ગેસીફાયર મુદ્દે NGTનો ધગધગતો રીપોર્ટ
મોરબી: સિરામિક ઉદ્યોગના કોલ ગેસીફાયર મુદ્દે નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલે (NGT) કોર્ટમાં ધગધગતો રીપોર્ટ આપ્યો છે. NGT દ્વારા બનાવવામાં આવેલ ખાસ કમિટિ દ્વારા રીપોર્ટ આપવામાં આવ્યો. કોલ ગેસિફાયરનો વપરાશ કરનારાને દૈનિક 5000નો દંડ કરવાની દરખાસ્ત કરવામાં આવી. હવા,પાણી અને જમીનને મોટા પ્રમાણમાં નુકસાન થતું હોવાનો રીપોર્ટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો.
May 14,2019, 12:25 PM IST
morbi
મોરબીના ઉદ્યોગકારોને મળી ગુજરાત ગેસ કંપની તરફથી રાહત,જાણો વિગત
મોરબીના ઉદ્યોગકારોને મળી ગુજરાત ગેસ કંપની તરફથી રાહત.સિરામિક ઉદ્યોગ ઉપર ઝીકેલા ગેસનો ૨૦% કાપ ૧૦ % કરાયો છે. હજુ પણ વધુ ગેસ વાપરનારના કનેક્શન ગેસ કંપની કટ કરી નાખશે. સિરામિક ઉદ્યોગને સતત ગેસ મળતો રહે તે માટે કવાયત ચાલુ કરવામાં આવી છે.ગેસની ડીમાન્ડને પહોંચી વળવા માટે ગેસ કંપની તૈયાર થઇ રહી છે.
May 10,2019, 11:30 AM IST
મોરબી
મોરબી સિરામિક ઉદ્યોગને મળી ગુજરાત ગેસ કંપની તરફથી રાહત, કરાર પર મળશે ગેસ
મોરબીમાં ધમધમતા કોલગેસ પ્લાન્ટ બંધ કરવા નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલે આદેશ કર્યો હતો. જેની અમલવારી જીપીસીબીને કરવાની હોય આજથી મોરબીના ૫૦૦ જેટલા સિરામીક એકમોમાં ચાલતા કોલગેસ પ્લાન્ટ બંધ કરાવવા માટે ક્લોઝર નોટિસ દેવાનું જીપીસીબી દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું. જ્યારે મોરબી સિરામિક ઉદ્યોગને મળી ગુજરાત ગેસ કંપની તરફથી રાહત આપવામાં આવી છે. હવે ગેસ કંપની સાથે માસિક કરાર કરીને મેળવી શકશે સસ્તો ગેસ મેળવી શકાશે. ગેસના ભાવમાં ઘટાડો કરવા માટે પણ સરકારમાં રજૂઆત કરવામાં આવી હતી. વિષયવ કક્ષાના ઉદ્યોગના હિતમાં નાયબ મુખ્યમંત્રીને કરી રજૂઆત કરી હતી.
Mar 11,2019, 20:11 PM IST
Trending news
Rules Changes from December 1
1 ડિસેમ્બરથી અનેક નિયમોમાં થશે મોટા ફેરફાર, સામાન્ય લોકો પર પડશે સીધી અસર
Agriculture
ખેડૂતોની મહેનત પર પાણી ફેરવતું મોટું કૌભાંડ! બજારમાંથી માલ લાવી ટેકાના ભાવે વેચ્યો
surat
કળિયુગ આવ્યો રે કળિયુગ! મોબાઈલમાં વ્યસ્ત રહેતી દીકરીની પિતાએ કરી હત્યા
cyclone
90 કિમીની ઝડપે આવી રહ્યું છે તોફાન, આ જગ્યાઓ મચાવશે તાંડવ, ભારે નુકસાનની સંભાવના!
crime news
કુબેરપતિને શરમાવે તેવો ભુપેન્દ્ર ઝાલાનો વૈભવ, 6000 કરોડનો કૌભાંડી જીવતો આવી લાઈફ
Groom tracks stock market
લગ્ન મંડપમાં બેઠા-બેઠા વરરાજો કરી રહ્યો હતો આ કામ, વીડિયો થઈ ગયો વાયરલ, લોકોએ કહ્યું
GI Tag
ગરવી ગુર્જરીની આ વધુ એક સફળતા : ‘ઘરચોળા’ને મળ્યો GI ટેગ
loan wave off
બેન્કોએ એક વર્ષમાં માફ કરી 1,000,000,000,000 રૂપિયાની લોન, સરકારે આપ્યો હિસાબ
shukra gochar 2024
Shukra Gochar 2024: શનિના ઘરમાં શુક્ર કરશે પ્રવેશ, જાણો કઈ કઈ રાશિઓએ રહેવું સાવધાન
Property Share REIT
આઈપીઓમાં 1 શેરની કિંમત 10.50 લાખ રૂપિયા, 2 ડિસેમ્બરે થશે ઓપન, જાણો વિગત