हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
સાગઠિયા
સાગઠિયા News
gujarat news
કરોડોના કૌભાંડી સાગઠિયાને ભાજપના કયા નેતા જેલમાં મળી આવ્યાં? મેવાણીનો આક્ષેપ
Mansukh Sagathia corruption: ભ્રષ્ટાચારના અનેક આરોપોથી લથપથ અને રાજકોટના ગેમઝોનના આરોપી પૂર્વ TPO હાલ જેલમાં છે. જોકે, સાગઠિયાને જેલમાં મળવા માટે ભાજપના નેતાઓ ગયા હોવાનો આક્ષેપ કોંગ્રેસના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીએ કર્યો છે.
Jul 3,2024, 13:50 PM IST
breaking news
'મારી પત્નીના બધા શોખ પુરા કરતો સાગઠિયા! ફ્લાઈટમાં ફેરતો અને લાખોની ગીફ્ટ આપતો'
ઝી બ્યૂરો, અમદાવાદઃ 'મારી પત્ની પાછળ પાગલ થયેલો સાગઠિયા 5-5 લાખની ગીફ્ટો આપતો, મારી પાસે 50 રૂપિયા પણ નથી' આ નિવેદન છે રાજકોટના એક રહીશનું. રાજકોટના ગેમિંગ ઝોનના અગ્નિકાંડમાં અત્યાર સુધીનો સૌથી મોટો ધડાકો, અગ્નિકાંડના મુખ્ય આરોપી સામે રાજકોટના રહીશે કર્યા ગંભીર આક્ષેપો. રાજકોટના રહિશે કર્યો અગ્નિકાંડનો મુખ્ય આરોપી સાગઠિયા એક નંબરનો ઐય્યાશ હોવાનો ઘટસ્ફોટ થયો છે.
Jun 29,2024, 12:21 PM IST
gujarat news
સાગઠિયા લેડિઝનો શોખીન છે, મારી પત્ની પર લાખો ઉડાવતો, મોજ કરવા પ્લેનમાં મનાલી લઈ જતો
રાજકોટ અગ્નિકાંડનો મુખ્ય આરોપી પૂર્વ TPO એમ.ડી.સાગઠિયાની કરતૂતો આવી સામે. રાજકોટના રહીશે કહ્યું સાગઠિયા લેડિઝનો શોખીન છે, તે મારી પત્ની પાછળ લાખો રૂપિયા ઉડાવતો હતો. કોલ ડિટેઈલ કાઢશો તો કરોડોના કૌભાંડનો તાળો મળશે.
Jun 28,2024, 10:23 AM IST
gujarat
70 હજારના પગારદારની આટલી બધી સંપત્તિ, આ દેશોમાં કરી આવ્યો છે જલસા
આગકાંડના આરોપી સસ્પેન્ડેડ ટાઉન પ્લાનિંગ ઓફિસર એમ.ડી.સાગઠીયાના કારનામા એક બાદ એક ખુલી રહ્યા છે. પોતે મહિને 70 હજારનો પગારદાર છે. પરંતુ તેની કુલ સંપતિ 10 કરોડથી પણ વધારે છે. ત્યારે કેવી રીતે 70 હજારના પગારદારે વસાવી કરોડોની સંપત્તિ...
Jun 20,2024, 15:37 PM IST
gujarat
મહાભ્રષ્ટાચારી સાગઠિયાની કાળી કમાણીનો પર્દાફાશ, 3 સ્થળે પાડેલા દરોડામાં શું મળ્યું?
રાજકોટ મનપાના ભ્રષ્ટ TPO સાગઠિયાના કાળા ધનનો ACBએ પર્દાફાશ કર્યો છે. મહા ભ્રષ્ટાચારી મનસુખ સાગઠિયા પાસે આવક કરતાં 410% વધારે અપ્રમાણસર મિલકતો મળી આવી છે. ACBએ હજુ તો 3 સ્થળે જ દરોડા પાડીને સાગઠિયાની બેનંબરની સંપત્તિ પકડી પાડી છે. આવી કેટલી કાળી કમાણી તેણે સંતાડી રાખી છે તેનો હિસાબ બાકી છે.
Jun 19,2024, 20:06 PM IST
Trending news
petrol diesel prices
શું આજે ગાંધી જયંતિ પર સસ્તું થયું પેટ્રોલ અને ડીઝલ? તમારા શહેરમાં શું છે નવો ભાવ?
Shivrajpur Beach
'મુખ્યમંત્રીને પણ કહી દેજો કે પભુભા આવુ કહેતા હતા..' અધિકારીઓ પર બગડ્યા ધારાસભ્ય
Gold rate
નવરાત્રીના એક દિવસ પહેલા ઘટ્યો સોનાનો ભાવ, જાણો અમદાવાદમાં કેટલો છે સોનાનો રેટ
SSYSukanya Samriddhi Yojana
આ લોકપ્રિય સરકારી યોજનાના બદલાઈ ગયા નિયમો! જાણો હવે કઈ રીતે મળશે પૈસા
tripti dimri
તૃપ્તિ ડીમરી પર લાગ્યો લાખો રૂપિયાની છેતરપિંડી કર્યાનો આરોપ, જાણો શું છે મામલો
video viral
અભિનેત્રીને ભારી પડી Reelની રમઝટ! કોણ છે આ ગુજરાતી છોકરી? કેમ અચાનક આવી વિવાદમાં?
Helicopter crash
પુણે: ઉડાણ ભરતા જ ક્રેશ થઈ ગયું હેલિકોપ્ટર, 2 પાયલોટ સહિત 3 લોકોએ જીવ ગુમાવ્યા
IND vs BAN
IND vs BAN Test: ધરપકડની બીકે શું ભારતમાં જ રહી જશે આ બાંગ્લાદેશી ક્રિકેટર?
Strong Immunity
આજથી જ ખાવા લાગો આ 5 વસ્તુઓ, ઈમ્યુનિટી સ્ટ્રોંગ થશે અને શિયાળામાં નહીં આવે માંદગી
Navaratri 2024
Navaratri 2024: આ 5 જગ્યાની નવરાત્રી સૌથી ફેમસ, ગરબા રમવા અને જોવા વિદેશથી લોકો આવે