हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
WI
BAN
70/ 1
(37)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
લોકસભાની ચૂંટણી 2019
લોકસભાની ચૂંટણી 2019 News
loksabha election 2019
જુઓ લોકસભાની ચૂંટણીના સાતમા તબક્કાના કયાં કેટલું થયું મતદાન
લોકસભા ચૂંટણીના તમામ તબક્કાનું મતદાન પૂર્ણ, અંતિમ તબક્કામાં પાંચ વાગ્યા સુધીમાં સરેરાશ 60% મતદાન, બિહારમાં 49.92 % મતદાન, હિમાચલપ્રદેશમાં 65.39% મતદાન, મધ્યપ્રદેશમાં 69.38 % મતદાન, પંજાબમાં 58.81% મતદાન, ઉત્તરપ્રદેશમાં 53.89 % મતદાન, પશ્વિમ બંગાળમાં 73.05% મતદાન, ઝારખંડમાં 70.50% મતદાન
May 19,2019, 19:10 PM IST
loksabha election 2019
લોકસભાની ચૂંટણીના સાતમા તબક્કાના મતદાનમાં પશ્ચિમ બંગાળમાં હિંસા
લોકસભાની ચૂંટણીના સાતમા તબક્કામાં પશ્ચિમ બંગાળના ભાટપાડામાં હિંસક બનાવો બન્યા, કેટલાક શખ્સોએ વાહનોમાં આગચંપી કરતા વાતાવરણમાં તંગદિલી ફેલાઈ ગઈ તો વાહનોમાં આગચંપી ટીએમસીના કાર્યકરોએ કરી હોવાનો ભાજપના નેતાઓએ આરોપ લગાવ્યો, આગચંપી બાદ પોલીસ અને અન્ય એજન્સીઓના સુરક્ષા જવાનો ઘટનાસ્થળે દોડી આવ્યા
May 19,2019, 16:50 PM IST
લોકસભાની ચૂંટણી 2019
ભાજપની મહિલા નેતાએ ઉર્મિલા માતોંડકરને કહીં રાજકીય અનુભવ વગરની ગ્લેમર ડોલ્સ
મુંબઇની ઉત્તર લોકસભા ક્ષેત્રથી ચૂંટણી લડી રહેલી ભાજપ સાંસદ ગોપાલ શેટ્ટીની સામે કોંગ્રેસે આ વખતે અભિનેત્રી ઉર્મિલા માતોંડકરને મેદાનમાં ઉતારી છે.
Apr 22,2019, 12:41 PM IST
loksabha election 2019
લોકસભાની ચૂંટણી 2019ના પહેલા તબક્કાનું મતદાન પૂર્ણ, જાણો વિગત
લોકસભાની ચૂંટણીના પહેલા તબક્કાનું મતદાન પૂર્ણ, 18 રાજ્ય અને 2 કેન્દ્રશાસિત પ્રદેશોમાં શાંતિપૂર્વક રીતે યોજાયું મતદાન, 23મેએ ઝી 24 કલાક બતાવશે સૌથી ઝડપી પરિણામ
Apr 11,2019, 19:20 PM IST
loksabha election 2019
લોકસભાની ચૂંટણી 2019: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 10 એપ્રિલે ગુજરાત આવશે,જુઓ વિગત
લોકસભાની ચૂંટણીના પગલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 10 એપ્રિલે ગુજરાત આવશે, જેમાં તે જૂનાગઢ લોકસભા માટે તે જનસભાને પણ સંબોધન કરવાના છે
Apr 5,2019, 18:50 PM IST
loksabha election 2019
વોટરના ઘરે રીપોર્ટર: લોકસભાની ચૂંટણી 2019 ને લઈને શું છે રાજકોટના લોકોનો મત?
વોટરના ઘરે રિપોર્ટર અંતર્ગત અમારી ટીમ પહોંચી રાજકોટમાં... રાજકોટના પાટીદાર ચોક નજીક આવેલ છે બાલાજી પાર્કમાં રહેતા પીપળવા પરિવાર સાથે 2019ની ચૂંટણીને લઇને ખાસ વાતચીત કરી હતી... ત્યારે શું કહેવું છે પીપળવા પરિવારનું આવો સાંભળીએ...
Apr 2,2019, 14:25 PM IST
Hardik Patel
લોકસભાની ચૂંટણી લડવાના હાર્દિક પટેલના અરમાનો પર પાણી ફરી વળ્યું જુઓ સમગ્ર અહેવાલ
લોકસભાની ચૂંટણી લડવાના હાર્દિક પટેલના અરમાનો પર પાણી ફરી વળ્યું છે....હાઈકોર્ટે હાર્દિક પટેલની અરજીને ફગાવી દીધી છે..વિસનગરના કેસમાં થયેલી સજા પર સ્ટે આપવા માટે હાર્દિક પટેલે હાઈકોર્ટમાં અરજી કરી હતી..જુઓ સમગ્ર અહેવાલ
Mar 29,2019, 20:25 PM IST
loksabha election 2019
વોટરના ઘરે રીપોર્ટર: લોકસભાની ચૂંટણીને લઈને શું છે રાજકોટના લોકોનો મત?
વોટરના ઘરે રિપોર્ટરના અંતર્ગત અમારી ટીમ પહોંચી રાજકોટમાં... રાજકોટના કાલાવડ રોડ પર આવેલ શિવાલય એપાર્ટમેન્ટમાં રહે છે જાણીતા હાસ્ય કલાકાર સાંઇરામ દવે સાથે કરી ખાસ વાતચીત... આવો ત્યારે સાંભળીએ શું કહે છે સાંઇરામ દવે અને તેમનો પરિવાર
Mar 29,2019, 18:30 PM IST
લોકસભાની ચૂંટણી 2019
રાજકોટ લોકસભા બેઠક પર વર્તમાન સાંસદ રીપીટ, જાણો તેમની રાજકીય કારકિર્દી
લોકસભા ચુંટણી 2019 માટે રાજકોટની ભાજપના ગઢ સમાન બેઠક ઉપરથી ભાજપના સીનીયર આગેવાન અને રાજકોટના વર્તમાન સાંસદ મોહનભાઈ કુંડારિયાને રીપીટ કરવામાં આવ્યા છે.
Mar 24,2019, 9:15 AM IST
લોકસભાની ચૂંટણી 2019
જવાહર ચાવડા બાદ પરસોત્તમ સાબરિયા, વધુ એક ધારાસભ્યનું રાજીનામું
લોકસભા ચૂંટણી પૂર્વે 8મી માર્ચનો દિવસ કોંગ્રેસ માટે ખરાબ સાબિત થયો છે. આજના દિવસમાં બે ધારાસભ્યોએ પોતાના રાજીનામા આપતાં કોંગ્રેસમાં ભૂકંપ મચ્યો છે. કોંગ્રેસના ધ્રાંગધ્રાના ધારાસભ્ય પરસોત્તમ સાબરિયાએ ધારાસભ્ય પદથી રાજીનામું આપાવા માટે અધ્યક્ષના નિવાસ સ્થાને ગાંધીનગર પહોચ્યા હતા. લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટા આંચકા મળી રહ્યા છે. આજે કોંગ્રેસના સૌરાષ્ટ્રના કદાવાર નેતા જવાહર ચાવડાએ રાજીનામું આપીને ભાજપમાં જોડાયા છે.
Mar 8,2019, 19:01 PM IST
કોંગ્રેસ
લોકસભા ચૂંટણી 2019: કોંગ્રેસના દિગ્ગજ નેતા જોડાઇ શકે છે ભાજપમાં
કોંગ્રેસના ઘણા દિગ્ગજ નેતાઓ ભાજપમાં જોડાઇ શકે છે. જેમાં અલ્પેશ ઠાકોર, ડૉ. કિરીટ પટેલ, લલિત વસોયા જેવા દિગ્ગજ નેતાઓ ભાજપમાં જોડાઇ શકે છે તેવી ચર્ચાઓએ ગુજરાતના રાજકારણમાં જોર પકડ્યું છે.
Mar 7,2019, 12:06 PM IST
ભાજપ
દક્ષિણ ગુજરાતમાં ભાજપનું ક્લસ્ટર સંમેલન, દેવેન્દ્ર ફડણવીસનું સભા સંબોધન
મહારાષ્ટ્રના સીએમ દેવેન્દ્ર ફડણવીસ માંડવીના હેલિપેડ પર પહોંચ્યા અને ત્યારબાદ તેઓ કાર્યક્રમ સ્થળે પહોંચ્યા હતા. મહારાષ્ટ્રના સીએમ દેવેન્દ્ર ફડણવીસ સભાનું સંબોધન કર્યું હતું.
Feb 13,2019, 13:29 PM IST
ભાજપ
દક્ષિણ ગુજરાતમાં ભાજપનું ક્લસ્ટર સંમેલન, દેવેન્દ્ર ફડણવીસ આપશે હાજરી
સુરતના માંડવી બાદ વલસાડના ધરમપુરમાં ક્લસ્ટર સંમેલન યોજાશે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ સુરતના માંડવી અને ધરમપુરમાં ક્લસ્ટર સંમેલનમાં હાજરી આપશે.
Feb 13,2019, 9:33 AM IST
મન કી બાત
મહંતના એક મત માટે ઉભું કરાઇ છે બૂથ, પીએમ મોદીએ મન કી બાતમાં કરી વાત
સમગ્ર દેશમાં એક મતદાન મથક એવું છે જે મતદાન મથક પર એક જ વોટ પડે એટલે 100 ટકા મતદાન થઇ જાય. ગુજરાતનું આ મતદાન મથક ગીરના ગાઢ જંગલમાં આવેલુ છે. જ્યાં રહેતા મહંતના એક વોટની કિંમત એટલી છે કે તેના માટે ખાસ મતદાન મથક ઉભું કરવામાં આવે છે. આ અંગે મોદીએ આજે મન કી બાતમાં વાત કરી હતી.
Jan 27,2019, 19:48 PM IST
Trending news
bath with hot water
શું શિયાળામાં ગરમ પાણીથી સ્નાન કરવું સલામત છે? બીપીના દર્દીઓએ ના કરે આ ભૂલ
india vs prime minister 11
19 બોલ પહેલા જ જીતી ગયું ભારત, તેમ છતાં બોલિંગ કરતા રહ્યા બોલરો, ફેન્સ થયા હેરાન
Banking
Bank Holidays December 2024: આ મહિને 17 દિવસ બેંક રહેશે બંધ, અહીં જુઓ લિસ્ટ
Mohan Bhagwat
'ઓછામાં ઓછા 3 બાળકો હોવા જોઈએ..' ભાગવતના નિવેદન પર રાજકીય સંગ્રામ
Rohit Sharma
રોહિત શર્માએ પુત્રનું નામ રાખ્યું યૂનિક... રિતિકા સજદેહે પુત્રના નામનો કર્યો ખુલાસો
Ahmedabad police
નાઈટ ચેકિંગ દરમિયાન કારચાલકે પોલીસ પર કર્યો હુમલો, અડફેટે લેતા પોલીસ કર્મચારીને ઈજા
Shukra Gochar
શુક્રની મહેરબાનીથી આ 3 રાશિની કિસ્મત ચમકશે, 27 દિવસ સુધી રૂપિયાનો થશે વરસાદ
Ahmedabad
અમદાવાદની કાકડીયા હોસ્પિટલમાં સ્ટેન્ડ મૂક્યા બાદ દર્દીનું મોત, પરિવારજનોનો હોબાળો
First Beer in India
શું તમે ભારતની પહેલી બીયરનું નામ જાણો છો?જલિયાંવાલાના વિલન જનરલ ડાયર સાથે છે કનેક્શન
gujarat
મહાકૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલાના કાળા કારનામા, BZ ગ્રુપ સામે આજે બે ફરિયાદ નોંધાઈ