हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
બાબરી વિધ્વંસ કેસ
બાબરી વિધ્વંસ કેસ News
બાબરી વિધ્વંસ કેસ
બાબરી કેસના ચુકાદા પર બોલ્યા સીએમ વિજય રૂપાણી, 'અંતે સત્યનો વિજય થયો'
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ CBIની વિશેષ અદાલતના આ ચુકાદાને આવકારતાં જણાવ્યું કે, સત્યનો જ વિજય થતો હોય છે.
Sep 30,2020, 16:12 PM IST
બાબરી વિધ્વંસ કેસ
જો અડવાણી-જોશી-કલ્યાણ સિંહ દોષી સાબિત થાય તો થઈ શકે છે પાંચ વર્ષની સજા
બાબરી વિધ્વંસ મામલામાં કુલ 49 લોકો વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી. તેમાંથી 17 લોકોના નિધન થઈ ચુક્યા છે બાકી 32 આરોપી હજુ છે. સીબીઆઈની વિશેષ અદાલતે બાબરી વિધ્વંસના આરોપી લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી, વિનય કટિયાર, સાધ્વી ઋતુંભરા તથા વિષ્ણુ હરિ ડાલમિયા પર કલમ 120 બી એટલે કે ષડયંત્ર રચવાનો આરોપ લગાવ્યો.
Sep 29,2020, 17:01 PM IST
બાબરી વિધ્વંસ કેસ
48 કલાકમાં આવશે બાબરીનો ચુકાદો, આરોપી ઉમા ભારતીની જાહેરાત- ફાંસી મંજૂર છે, પરંતુ..
ભાજપના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી ઉમા ભારતી (Uma Bharti)એ ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડાને પત્ર લખીને બાબરી વિધ્વંસ મામલા (Babri Demolition case)નો ઉલ્લેખ કર્યો છે.
Sep 28,2020, 20:30 PM IST
મુરલી મનોહર જોશી
રામ મંદિર ભૂમિ પૂજન પહેલા અડવાણી-જોશી પર કેસ બંધ કરે સરકારઃ સુબ્રમણ્યમ સ્વામી
ભાજપના ફાયરબ્રાંડ નેતા સુબ્રમણ્યમ સ્વામી (Subramanian Swamy)એ અયોધ્યામાં રામ મંદિરના ભૂમિ પૂજન (Ayodhya Ram Mandir foundation stone) પહેલા સરકાર પાસે મોટી માગ કરી છે. સ્વામીએ કહ્યુ કે, પીએમ મોદીએ ભૂમિ પૂજન કરતા પહેલા લાલકૃષ્ણ અડવાણી (Lal Krishna Advani), મુરલી મનોહર જોશી (Murli Manohar Joshi) સહિત બાકી નેતાઓ પર ચાલી રહેલા વિવાદિત માળખાના કેસને બંધ કરી દેવો જોઈએ.
Jul 21,2020, 10:16 AM IST
બાબરી વિધ્વંસ કેસ
બાબરી કેસ: જજે માગ્યો 6 મહિનાનો સમય, SCએ કહ્યું- ચુકાદા બાદ જ નિવૃતી
બાબરી મસ્જિદ વિધ્વંસ કેસની સુનાવણી કરી રહેલા સીબીઆઇ જજ એસકે યાદવે આ કેસની સુનાવણી માટે 6 મહિનાથી વધારે સમય માગ્યો છે. તેઓ 30 સપ્ટેમ્બરના રોજ નિવૃત થવાના છે. તેના પર સુપ્રીમ કોર્ટે સોમવારે કહ્યું કે, CBI જજ એસકે યાદવ જ્યાં સુધી ચુકાદો આપતા નથી ત્યાં સુધી તેમને નિવૃત કરવામાં આવે નહીં.
Jul 15,2019, 14:18 PM IST
Trending news
LIC
માત્ર 1 વખત ભરો પ્રીમિયમ જીવનભર મળશે પેન્શન! LICએ લોન્ચ કરી નવી સ્માર્ટ પેન્શન સ્કીમ
Smart meter
ઘરે-ઘરે લાગશે સ્માર્ટ મીટર, જરૂરીયાત પ્રમાણે કરાવવું પડશે રિચાર્જ, જાણો તેના ફાયદા
Gold Silver Price
સોનાના ભાવમાં ધડખમ ઘટાડો,એક જ દિવસમાં ઘટી આટલી કિંમત;કેવું રહ્યું આજનું સર્રાફા બજાર
Board Exam
બોર્ડની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર, શિક્ષણ બોર્ડે આપી ખાસ સૂચના
Entrepreneurship
ઉદ્યોગ સાહસિકતા કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ 3600 કરોડથી વધુના લાભોનું વિતરણ કર્યું
Unique Wedding Traditions
અહીં લગ્નમાં નવનવેલી દુલ્હનનું મોઢું કાળુ કરીને ફેરવે છે લોકો,અજીબ છે આ દેશની પરંપરા
love affair
લખનઉથી પ્રેમીને મળવા સુરત પહોંચી સગીરા, પ્રેમીએ મિત્રો સાથે મળી કર્યો હત્યાનો પ્રયાસ
Diabetes patients
મિઠાઈ અને મેદો નહીં... પરંતુ આ ફૂડ ડાયાબિટીસના દર્દીઓ માટે છે 'સાઈલેન્ટ કિલર'! જાણો
International Mother Language Day
નાગરિકો સમજી શકે તે માટે હાઈકોર્ટની કાર્યવાહી પણ માતૃભાષામાં થવી જોઈએઃ હર્ષ સંઘવી
western railway
છેલ્લી ઘડીએ કુંભ જવાની ઈચ્છા રાખનાર ગુજરાતીઓ માટે ખરાબ સમાચાર, આ ટ્રેનો થઈ રદ્દ