हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
WI
BAN
42/ 1
(21)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
પાણીપત
પાણીપત News
બોલીવુડ ફિલ્મ પાણીપત
સુરતમાં બોલીવુડ ફિલ્મ પાણીપતનો સખત વિરોધ, જુઓ વીડિયો
સુરતમાં બોલીવુડ ફિલ્મ પાણીપતનો સખત વિરોધ, જુઓ વીડિયો
Dec 11,2019, 0:10 AM IST
Sanjay Dutt
સંજય દત્તની ઈચ્છા, આ અભિનેત્રી બને તેની 309મી ગર્લફ્રેન્ડ!
શોમાં પોતાની કો સ્ટાર કૃતિ સેનન અંગે વાત કરતા તેમણે કહ્યું કે તે કૃતિના કામથી ખુબ ઈન્પ્રેસ થયો છે અને કૃતિ તેની 309મી ગર્લફ્રેન્ડ બની શકે છે. જો કે આ વાત તેણે હળવા મૂડમાં અને કોમેડી અંદાજમાં કરી હતી.તે ફક્ત પોતાના કોમિક ટાઈમિંગના કારણે આવું બોલ્યો હતો. પરંતુ આ વાત સાંભળીને ત્યાં હાજર બધા હસી પડ્યા હતાં.
Dec 4,2019, 19:52 PM IST
Una
ગત વર્ષે પાણીમાં ગરકાવ થયેલા આ વિસ્તારના લોકો આજે પાણી માટે મારે છે વલખા
ઉના શહેરના વોર્ડ નંબર 8 રામનગર ખારા વિસ્તારમાં છેલ્લા 15 દિવસથી પીવાનું અને ઘર વરરાશ માટેનું પાણી મળતું નથી. લોકોને પાણી માટે દરદર ભટકી પડી રહ્યું છે.
Jun 9,2019, 11:44 AM IST
Una
ગુજરાત સરકારની મોટી-મોટી વાતો પણ, આ ગામને 10-15 દિવસે મળે છે પીવાનું પાણી
એક તરફ સરકારની મોટીમોટી વાતો અને બીજી તરફ કાજરડી ગામ પાણી માટે તરસી રહ્યું છે. 15 દિવસે પાણી અવવાથી ગામની મહિલાઓ કુવામાંથી સીંચીને પાણી ભરે છે.
Jun 6,2019, 8:14 AM IST
Panipat
પાટણના ભદ્રાડા ગામમાં પીવાના પાણી માટે લોકોની રઝળપાટ
પાટણના છેવાડે આવેલા ભદ્રાડા ગામમાં પાણીની ભયાનક પરિસ્થિતી,ગામના લોકોને દૂષિત પાણી પીવાનો આવ્યો વારો.ગામનું તળાવ સૂકુભટ.બાળકો અને પશું પાણી વગર ટળવળી રહ્યા છે.
Jun 4,2019, 13:52 PM IST
Elampur
ગુજરાત સરકાર કહે છે કે પાણી છે, તો પછી આ ગામમાં પાણી માટે કેમ થઈ પડાપડી!!!
થોડા સમય પહેલા જ્યારે સમગ્ર ગુજરાતમાંથી પાણીની પોકારો ઉઠી હતી, ત્યારે રાજ્ય સરકારે કહ્યું હતું કે, 1 જુલાઈ સુધી ગુજરાતમાં પીવાના પાણીની સમસ્યા ઉભી નહીં થાય. નાગરિકોને પુરતું પાણી પૂરૂં પાડવામાં આવશે. પરંતુ હાલ વાસ્તવિકતા તો કંઈક અલગ જ છે. ગીર સોમનાથનો એક એવો વીડિયો સામે આવ્યો છે, જેમાં ગુજરાતના કેટલાકના વિસ્તારોમાં પાણીની સમસ્યા કેવી છે તેની વાસ્તવિકતા સામે આવી છે.
Jun 4,2019, 13:06 PM IST
Patan
Patan Photos : પાણી વગર પશુઓને પણ મળ્યું મોત, સરકારના કાને ક્યાં અથડાય છે
પાટણ જિલ્લામાં છેલ્લા ઘણા વર્ષોથી છેવાડાના ગ્રામ્ય વિસ્તારોમાં ઉનાળા સમયે પાણીની ભારે અછત સર્જાય છે. તેવામાં ચાલુ વર્ષે નહિવત વરસાદ પડવાના કારણે ઉનાળાની શરૂઆતે પાણીના પોકાર પડવા પામ્યા છે. તો સાથે પશુઓ પણ પાણી વિના મોતને ભેટી રહ્યા છે. ત્યારે ઝી 24 કલાકની ટીમે સમી તાલુકાના ભદ્રાડા ગામે જઈ તપાસ કરતા સ્થાનિક લોકો પાણી માટે કેવી કેવી મુશ્કેલીઓ વેઠે છે તે જોયું. અહીં પશુઓ પાણીની શોધમાં મોતને ભેટી રહ્યા છે, ત્યારે સરકાર છેવાડાના વિસ્તાર સુધી પાણી પહોંચવાના દાવા કરી રહી છે. પરંતુ ભદ્રાડા ગામની મુલાકાત લેતા સરકારના દાવા પોકળ સાબિત થતા હોય તેવું જોવા મળ્યું. ગ્રામજનોને પાણી માટે રઝળપાટ બાદ પણ પાણી ના મળતા છેવટે ગામ તળાવમાં આવેલ અવાવરું કૂવાનું ગંદુ પાણી પીવાની ફરજ પડી રહી છે.
Jun 4,2019, 8:37 AM IST
Dang
વાત ગળે નહિ ઉતરે, પણ સો ટકા છે સાચી : જે કામમાં ગુજરાત સરકારને આંટા આવી ગય
રાજ્યભરમાં ઉનાળાની કાળઝાળ ગરમીને લઈને રાજ્યની અનેક જગ્યાઓ પર પાણીની તંગી સર્જાઈ છે ત્યારે ડાંગના દૂર્ગમ પહાડી ક્ષેત્રોમાં મોબાઈલ નેટવર્કીની એટલી જ મર્યાદા છે જેટલી પાણીની હોય છે. ત્યારે સાકરપાતળની પાણી સમિતિએ મોબાઈલ ફોનનો સ્માર્ટ ઉપગયોગ કરીને પાણી વિતરણની આધૂનિક વ્યવસ્થાની મદદથી પાણી વિતરણની આધુનિક વ્યવસ્થા ગોઠવી છે.
May 20,2019, 9:01 AM IST
Panipat
પાણીપત કાર્યક્રમમાં જુઓ પાટણના સીગોતરીયામાં પાણીની પારાયણ
પાટણના સીગોતરીયા ગામમાં બાળકીઓ પાણીમાં ઊંડે ઉતરીને ભરે છે પાણી. હાથ પર હાથ ધરીને બેઠું છે તંત્ર.
May 19,2019, 7:40 AM IST
Panipat
પાણીપત કાર્યક્રમમાં જુઓ સુરતના ઝરપણ ગામમાં પાણીની પારાયણ
સુરતના ઝરપણ ગામમાં ક્યાંક પાણીના સ્તર ઊંડા,તો ક્યાંક નથી પાણીના સંગ્રહ માટે નથી સુવિધા.
May 19,2019, 7:40 AM IST
Panipat
પાણીપત કાર્યક્રમમાં જુઓ અમરેલીના જામકામાં પાણીની પારાયણ
અમરેલી: અમરેલીના જામકા ગામમાં ઓછા વરસાદના કારણે ગામના લોકો પાણીની તંગી થી પરેશાન છે. તંત્રને અનેક વખત રજૂઆત કરવા છતાં નથી લેવાયા પગલા.
May 18,2019, 18:25 PM IST
water problem
એક ટીપુ પાણી માટે ગુજરાતના આ ગામના લોકોને લગાવવી પડે છે મોતની ડુબકી
પાણી એ જીવન છે તે વાક્ય તો આપણે સૌ કોઈ એ સાંભળ્યું છે, પરંતુ જીવન મેળવવા જીવ જોખમમાં મૂકવો પડે તે વરવી વાસ્તવિકતા પણ ગુજરાતની પૃષ્ઠભૂમિ પર જોવા મળી રહી છે. પાટણના અંતરિયાળ ગામ સીગોતારીયા ગામમાં ઉનાળામાં પાણીની વિકટ સમસ્યા ઉભી થઇ છે.
May 18,2019, 8:03 AM IST
પાણીપત
પાણીપત કાર્યક્રમમાં જુઓ રાજકોટમાં ભૂગર્ભ જળમાં વધારો કરવા આવી કરાઈ શરૂઆત
ઉનાળો આવે એટલે રાજકોટમા દર વર્ષે પાણીની સમસ્યાઓ સર્જાય છે. એટલે મનપાના કમિશ્નર દ્રારા મહત્વ પૂર્ણ નિર્ણય લેવાયા છે, જેના ભાગરૂપે સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં ગંદુ પાણી ટ્રીટ કરી શુધ્ધ કરવામાં આવી રહ્યું છે જે પાણી ને મોરબીના સિરામિક ઉદ્યોગ, જેતપુરના સાડી ઉદ્યોગ , બિલ્ડર્સને બાંધકામ માટે અને ગાર્ડન માટે આપવામા આવશે.
May 17,2019, 21:35 PM IST
Panipat
પાણીપત કાર્યક્રમમાં જુઓ મોરબીમાં પાણીની પારાયણ
મોરબી જિલ્લામાં ઉનાળાની શરૂઆતની સાથે જ પાણીની પારાયણ શરૂ થઈ ગઈ છે ત્યારે મોરબી જીલ્લામાં આવતા દસ ડેમમાંથી આજની તારીખે માત્ર ત્રણ ડેમમાં જ પાણીનો પુરતો જથ્થો છે જેના કારણે ઉનાળાના અંત સુધીમાં મોરબી જીલ્લાના ગામોમાં પાણીનો પોકાર ઉઠે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે
May 17,2019, 21:35 PM IST
Panipat
પાણીપત કાર્યક્રમમાં જુઓ ગાંધીનગરના સેક્ટર 24માં પાણીની પારાયણ
રાજ્યના પાટનગરમાં પાણીનો પોકાર. ટેન્કરમાંથી પાણી લેવા સ્થાનીકોમાં લાઈન,સેક્ટર 24માં મનપા મોકલાવે છે પાણીના ટેન્કર.
May 17,2019, 17:50 PM IST
Panipat
પાણીપત કાર્યક્રમમાં જુઓ છોટા ઉદેપુરના હરીપુરામાં પાણીની પારાયણ
છોટા ઉદેપુરના હરીપુરામાં પાણીની પારાયણ.પાણી માટે રાતપાળી કરી રહી છે મહિલાઓ. રાત્રીના ૧૨ વાગે મહિલાઓ લગાવી રહી છે પાણી માટે લાઈન.
May 17,2019, 17:45 PM IST
Panipat
પાણીપત કાર્યક્રમમાં જુઓ ઉનાના નવાબંદરમાં પાણીની પારાયણ
ઉના : નવાબંદર ગામમાં 10થી 15 દિવસે માત્ર એક વાર આવે છે પાણ. ગામમાં દરરોજ જોવા મળે છે બેડા યુદ્ધ.
May 17,2019, 17:35 PM IST
પાણીપત
પાણીપત કાર્યક્રમની અસર જુઓ પાટણના મંકોડિયામાં આ રીતે મળ્યું પાણી
હાલ ઉનાળામાં પાણીની સમસ્યાને લઈને લોકો રઝળપાટ કરી રહ્યા છે તેવામાં લોકોની સમસ્યાને વાચા આપવા માટે ઝી 24 કલાકે શરૂ કર્યુ છે એક ખાસ અભિયાન કે જેનું નામ છે પાણીપત ત્યારે ઝી 24 કલાકના અહેવાલની અસર જોવા મળી છે પાટણના શંખેશ્વર તાલુકાના મંકોડિયા ગામમાં, ઝી 24 કલાકના અહેવાલ બાદ લોકોને મળવા લાગ્યુ છે પાણી, આવો જોઈએ સમગ્ર અહેવાલ
May 17,2019, 16:00 PM IST
Panipat
પાણીપત કાર્યક્રમમાં જુઓ સુરતના કાકડવામાં પાણીની પારાયણ
ઉનાળામાં સૌથી વધારે પાણીની સમસ્યા જો ક્યાંય જોવા મળતી હોય તો તે છે અંતરિયાળ આદીવાસી વિસ્તારોમાં ત્યારે વાત કરીએ સુરત જિલ્લાના ઉમરપાડા વિસ્તારોની ગામોની, અહીંના ગામની સ્થિતી એવી હતી કે મહિલાઓની સાથે બાળકો અને પુરુષો પણ હાથમાં પાણીના બેડાં લઈને પાણીના રાહ જોઈને ઉભા હતા
May 17,2019, 16:00 PM IST
Panipat
પાણીપત કાર્યક્રમમાં જુઓ મોરબીના તીથવામાં પાણીની પારાયણ
મોરબી : તીથવા ગામની મહિલાઓ વેથી રહી છે પાણીની પારાયણ. મહિલાઓ કરી રહી છે તંત્ર પાસે પાણીના ટેન્કર અને બોરની માંગ.
May 17,2019, 11:37 AM IST
Trending news
bath with hot water
શું શિયાળામાં ગરમ પાણીથી સ્નાન કરવું સલામત છે? બીપીના દર્દીઓએ ના કરે આ ભૂલ
india vs prime minister 11
19 બોલ પહેલા જ જીતી ગયું ભારત, તેમ છતાં બોલિંગ કરતા રહ્યા બોલરો, ફેન્સ થયા હેરાન
Banking
Bank Holidays December 2024: આ મહિને 17 દિવસ બેંક રહેશે બંધ, અહીં જુઓ લિસ્ટ
Mohan Bhagwat
'ઓછામાં ઓછા 3 બાળકો હોવા જોઈએ..' ભાગવતના નિવેદન પર રાજકીય સંગ્રામ
Rohit Sharma
રોહિત શર્માએ પુત્રનું નામ રાખ્યું યૂનિક... રિતિકા સજદેહે પુત્રના નામનો કર્યો ખુલાસો
Ahmedabad police
નાઈટ ચેકિંગ દરમિયાન કારચાલકે પોલીસ પર કર્યો હુમલો, અડફેટે લેતા પોલીસ કર્મચારીને ઈજા
Shukra Gochar
શુક્રની મહેરબાનીથી આ 3 રાશિની કિસ્મત ચમકશે, 27 દિવસ સુધી રૂપિયાનો થશે વરસાદ
Ahmedabad
અમદાવાદની કાકડીયા હોસ્પિટલમાં સ્ટેન્ડ મૂક્યા બાદ દર્દીનું મોત, પરિવારજનોનો હોબાળો
First Beer in India
શું તમે ભારતની પહેલી બીયરનું નામ જાણો છો?જલિયાંવાલાના વિલન જનરલ ડાયર સાથે છે કનેક્શન
gujarat
મહાકૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલાના કાળા કારનામા, BZ ગ્રુપ સામે આજે બે ફરિયાદ નોંધાઈ