हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
નવરાત્રી 2024
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
પદવીદાન સમારંભ
પદવીદાન સમારંભ News
corona virus
કોરોના ઇફેક્ટ: IIM-A દ્વારા આયોજીત પદવીદાન સમારંભને રદ્દ કરવામાં આવ્યો
કોરોના વાયરસને કારણે સમગ્ર વિશ્વમાં અનેક મોટા આયોજનો રદ્દ કરવામાં આવી રહ્યા છે. દેશ સહિત રાજ્યમાં પણ અનેક કાર્યક્રમો રદ્દ થઇ રહ્યા છે. તેવામાં કોરોના વાયરસને કારણે IIM પદવીદાન સમારંભ રદ્દ કરવામાં આવ્યો છે. 21 માર્યે યોજાનારા પદવીદાન સમારંભને આઇઆઇએમ અમદાવાદ દ્વારા રદ્દ કરવાની અધિકારીક જાહેરાત કરી દીધી છે. રાજ્યમાં કુલ 65 કેસ શંકાસ્પદ કોરોનાના નોંધાયા હતા. જો કે તે પૈકી 63 રિપોર્ટ નેગેટિવ આવતા તંત્રને એક પ્રકારે હાશકારો થયો છે. 2 લોકોનાં રિપોર્ટની હજી રાહ જોવાઇ રહી છે.
Mar 12,2020, 22:24 PM IST
Amit Shah
આજના યુવાનોએ સ્વામી વિવેકાનંદને સમજવા જરૂરી: અમિત શાહ
ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટીના 9માં પદવીદાન સમારંભમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહ, રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી વિજય રૂપાણી, શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા મહાત્મા મંદિરમાં હાજર રહ્યાં હતા. ત્યારે આ કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સભાનું સંબોધન કરતા કહ્યું કે, 2022 સુધીમાં દરેક પાસે ઘર હશે... શૈચાલય બનાવી રહ્યાં છીએ... વીજળી ન હતી વીજળી આપી... કેટલાક લોકો હજુ દેશમાં ગરીબ હોવાની, ખાવાનું ન મળતું હોવા વાત કરી રહ્યા છે પણ જોવાનો દ્રષ્ટિકોણ છે આજે ભારત પાસે સૌથી વધુ ડોક્ટર છે. સૌથી વધુ યુવાનો છે. દેશ 130 કરોડનું માર્કેટ છે. જે દેશ પાસે 130 કરોડનું માર્કેટ હોય તે કોઈ પણને ઝુકાવી શકે છે. આજે દેશ પ્રગતિ કરી રહ્યો છે. ત્યારે નિરાશાનો વેપાર કરનારાથી યુવાનો બચવું જોઈએ... આજના યુવાનોએ સ્વામી વિવેકાનંદને સમજવો જરૂરી છે. લેકાવાળામા 100 એકર જમીન પર જીટીયુ યુનિવર્સિટીનુ નિર્માણ થશે.
Jan 11,2020, 18:55 PM IST
Trending news
Ratan Tata
રતન ટાટાના સોશિયલ મીડિયા પર છેલ્લા શબ્દો...વાંચીને આંખો ભીની થઈ જશે
Ratan Tata
દિગ્ગજ બિઝનેસમેન રતન ટાટાનું નિધન, 86 વર્ષની ઉંમરે લીધા છેલ્લા શ્વાસ, એક યુગનો અંત
IND vs BAN
ટીમ ઈન્ડિયાએ બાંગ્લાદેશને આપી ધોબીપછાડ, બીજી T20 મેચમાં 86 રનથી હરાવ્યું
Saturn Venus Cnjunction
શુક્ર-શનિની યુતિથી 3 રાશિવાળાને થશે બંપર લાભ, નોકરી-વેપારમાં પ્રગતિ, અપાર ધનલાભ!
morbi
ધન-દોલત નહીં પણ અહીં થઈ ડુંગળીની ચોરી, ખેડૂત સૂતો રહ્યો અને 3 લાખની 'કસ્તુરી' ચોરાઈ
Haryana assembly election
'હરિયાણાના લાલ'ને ન મળ્યો જનતાનો સાથ, 1000 વોટ માટે પણ તરસી ગયા ઉમેદવાર
gujarat weather forecast
અરબ સાગરમાં પાછું લો પ્રેશર સક્રિય, 4 દિવસ આ વિસ્તારોમાં વરસાદની આગાહી
Ahmedabad police
રક્ષક જ ભક્ષક બન્યા, AMCની જમીન પચાવવાનો પોલીસ પર આરોપ! મહાનગર પાલિકા બની મૂકદર્શક
entertainment
19 નંબરનો કન્ટેસ્ટ છે 'ગધરાજ' મેકર્સની વધી શકે છે મુશ્કેલી, PETAએ વ્યક્ત કરી નારાજગી
Geniben Thakor
દીકરીઓની સુરક્ષા વાત આવી તો ગેનીબેને ગુજરાત સરકારને આડે હાથ લીધી, રાજીનામું માંગ્યું