हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
SA
SL
132/ 3
(40)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
દારૂની પરમિટ
દારૂની પરમિટ News
gujarat news
આવી જાઓ, પરમિટ મળી ગઈ! ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં આ 2 સ્થળોએ મળશે દારૂ
ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં એક હોટલ અને એક ક્લબને દારૂની પરમિટ મળી છે. હોટલ ગ્રાન્ડ મરક્યુરી અને ગિફ્ટ સિટી ક્લબમાં હવે દારૂ મળશે. તમને જણાવી દઈએ કે પરમિટ માટે FL3 પ્રકારનું લાયસન્સ મેળવવાનું રહેશે. FL3 લાયસન્સ ધારકે ખરીદેલ જથ્થાની માહિતી આપવી પડશે. 21 વર્ષથી વધુ વયના લોકો જ સેવન કરી શકશે.
Jan 11,2024, 19:22 PM IST
Ahmedabad
ગિફ્ટ સિટીમાં કોણ પી શકશે દારૂ, કોને મળશે છૂટ, જાણો ગુજરાત સરકારે જાહેર કર્યા નિયમો
ગૃહ વિભાગ સત્તાવાર ગિફ્ટ સીટીમાં દારૂની છૂટછાટને લઈ નિયમો જાહેર કર્યા છે. જેમાં ગૃહ વિભાગ દ્વારા એક ગેજેટ બહાર પાડવામાં આવ્યું છે. એફ એલ ૩ લાયસન્સ લેવા માટે સુપ્રિટેન્ડન્ટ પ્રોહીબિશન અને એક્સાઈઝમાં એપ્લાય કરવાનું રહેશે.
Dec 30,2023, 21:32 PM IST
gift city
ગિફ્ટ સિટીમા દારૂની છૂટછાટ અંગે ગુજરાત સરકારની SOP જાહેર, જાણો કોને કયા નિયમ ફરજિયાત
ગાંધીનગર ગિફ્ટ સીટીમાં વાઈન એન્ડ ડાઈન સંદર્ભે રાજ્ય સરકાર દ્વારા ગેજેટ નોટોફિકેશન જાહેર કરાયું છે. પ્રોહીબિશન એકટ હેઠળ કેટલીક છૂટછાટ સાથે નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે. ગિફ્ટ સીટીમાં આવેલા એકમો માટે છૂટછાટ લાગુ પાડવામાં આવી છે.
Dec 30,2023, 20:36 PM IST
gift city
ગિફ્ટ સિટી બાદ આ પ્રવાસન સ્થળોએ મળશે દારૂમાં છૂટ? ઋષિકેશ પટેલના મોટા સંકેત
Rushikesh Patel Statement: ગુજરાતમાં જરૂરિયાતોને અનુલક્ષીને દારૂની છૂટ મામલે નિર્ણય લેવાશે. સમય જતા ગુજરાતના હિતને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવામાં આવશે. રાજ્યનાં પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે આપ્યું સૌથી મોટું નિવેદન
Dec 28,2023, 16:54 PM IST
Liquor ban
હવે છુપાઈ છુપાઈને નથી પીવો દારૂ, ગુજરાતમાં દારૂની પરમિટ માંગનારાઓની સંખ્યા વધી
Jun 22,2021, 11:48 AM IST
નશાબંઘી
નામની નશાબંધી: ગુજરાતમાં દારૂબંધીનું સત્ય, આ રહ્યા ગુજરાતના કુખ્યાત બુટલેગ
ગુજરાતમાં આમતો દારૂ વેચવો અને દારૂ પીવોએ ગુન્હો છે. પણ પોલીસની મીલી ભગતને કારણે ગુજરાતમાં દારૂની હેરાફેરી કરવામાં આવી રહી છે. પ્રશ્નએ થાય છે, કે ગુજરાતમાં દારૂબંધી હોવા છતા દારૂ કેવી રીતે વેચવામાં આવે છે, સૌથી મોટો પ્રશ્નએ થાય છે, કે દારૂ બંધી હોવા છતા પણ ગુજરાતમાં દારૂ આવે છે. ક્યાંથી?
Dec 25,2018, 18:43 PM IST
લીકર પરમિટ
હવે દારૂના પરમિટ માટે જવું પડશે રાજ્યના આ સ્થળો પર
રાજ્યમાં 26 એરીયા મેડીકલ બોર્ડની જોગવાઇ છે અને તેમા પારદર્શીતા લાવવા માટે આ જોગવાઇ રદ કરીને અમદાવાદ, ભાવનગર, રાજકોટ, સુરત, ગાંધીનગર અને વડોદરા ખાતે છ નવા એરીયા મેડીકલ બોર્ડ કાર્યરત કરવામાં આવશે.
Sep 19,2018, 14:18 PM IST
Trending news
35 year old cricketer dies
ક્રિકેટ જગતમાં શોકનો માહોલ! 35 વર્ષીય ક્રિકેટરે દુનિયા છોડી, મોતનુ કારણ છે ચોકાવનારુ
Raj Kundra
શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુંદ્રાના ઘરે ED ના દરોડા, પોર્નોગ્રાફી કેસ સંબંધિત છે મામલો
gujarat
ગુજરાતમાં ભૂતિયાવાસના ખેડૂતોએ કરી કમાલ! ચીલા ચાલુ ખેતી છોડી એક નવી જ ખેતી તરફ વળ્યા
Business
ATMમાંથી નીકળશે PFના પૈસા, રિટાયરમેન્ટ પર સૌથી વધુ પેન્શન! નોકરીયાતને અપાશે મોટી ભેટ
Shani gochar 2025
હાલ આ રાશિઓ પર ચાલી રહ્યો છે શનિદેવનો પ્રકોપ, જાણો ક્યારે મળશે રાહત
gujarat
જૂનાગઢમાં વિવાદ શમ્યો નથી ત્યાં બનાસકાંઠામા નવો વિવાદ! થળી જાગીર મઠ ખાતે SRPની ટુકડી
gujarat
યુવતી સાથે અનેકવાર શરીરસુખ! પ્રેગ્નન્ટ થતાં મોઢું ફેરવ્યું, માતાએ કહ્યું; મારો છોકરો
bangladesh
બાંગ્લાદેશમાં હિન્દુઓ પર અસહ્ય અત્યાચારો વિરુદ્ધ અમેરિકાથી આવ્યું આ મોટું નિવેદન
Ahmedabad Metro
મહિલાઓ સામે હસ્તમૈથુન કરી યુવકે વિકૃતિની હદ વટાવી, અમદાવાદ મેટ્રોનો VIDEO વાયરલ
flaxseed
શિયાળામાં રોજ 1 ચમચી આ બી ખાઈ લેવા, ગમે એટલી ઠંડી પડશે સાંધામાં દુખાવો નહીં થાય