हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
દાડમના ફાયદા
દાડમના ફાયદા News
Pomegranate
રોજ ખાલી પેટ 1 દાડમના દાણા ખાવાનું કરો શરુ, બેડ કોલેસ્ટ્રોલ, બીપી રહેશે કંટ્રોલમાં
Pomegranate: એક દાડમ તમને નિરોગી રાખી શકે છે. આજે તમને જણાવીએ જો તમે રોજ એક દાડમના દાણા ખાવાનું રાખો છો તો તમને કયા કયા સ્વાસ્થ્ય લાભ થાય છે.
Sep 14,2024, 8:33 AM IST
Pomegranate
Pomegranate: એક નહીં 6 બીમારીઓમાં ફાયદો કરે છે દાડમ, જાણીને રોજ ખાશો આ લાલ દાણા
Pomegranate: દાડમ એવું ફળ છે ઘણા સ્વાસ્થ્ય લાભ કરે છે. મોટાભાગના લોકો માને છે કે આ લાલ ફળ ખાવાથી રક્ત વધે છે. પરંતુ ફક્ત રક્ત વધારવામાં નહીં પણ અન્ય 6 સ્વાસ્થ્ય સમસ્યાઓમાં પણ દાડમ અસરકારક છે. આજે તમને આ ફાયદાઓ વિશે જણાવીએ.
Sep 11,2024, 8:24 AM IST
health tips
Health Tips: ફર્ટિલિટી વધારવામાં મદદ કરે છે આ ફળ, ખાવાથી મહિલાઓને થાય સૌથી વધુ ફાયદા
Health Tips: આજના સમયમાં ફર્ટિલિટી સંબંધિત સમસ્યાનો સામનો પુરુષો અને સ્ત્રીઓ બંને કરી રહ્યા છે. ફર્ટિલિટી સંબંધિત સમસ્યાનું એક કારણ શરીરમાં પોષક તત્વોની ઉણપ પણ હોઈ શકે છે. આ સમસ્યાને દુર કરવામાં દાડમ તમને મદદ કરી શકે છે.
Jan 11,2024, 8:55 AM IST
Pomegranate Benefits for Men
પુરૂષોને ચમત્કારી ફાયદા આપે છે દાડમ, સ્પર્મ ગુણવત્તા સુધારવામાં કરે છે મદદ
Pomegranate Benefits for Men: દાડમને સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક ફળ માનવામાં આવે છે. તે વર્ષના લગભગ 12 મહિનામાં ઉપલબ્ધ છે. દાડમ શરીરના અનેક રોગોને મટાડે છે. દાડમ ભલે થોડુ મોંઘુ હોય પણ શારીરિક સમસ્યાઓ દૂર કરવા માટે તેને રામબાણ માનવામાં આવે છે. પુરૂષો માટે દાડમને અન્ય ઔષધિઓથી ઓછું માનવામાં આવતું નથી. દાડમ પુરુષોની અનેક પ્રકારની જાતીય સમસ્યાઓનો પણ ઈલાજ કરે છે.
Jul 12,2023, 12:54 PM IST
Trending news
Valsad
વલસાડમાં શિવલિંપ પર અભિષેક કરી રહ્યો હતો વ્યક્તિ ત્યારે આવ્યો હાર્ટ એટેક, થયું મોત
Anandiben Patel
કુંભકર્ણ 6 મહિના સૂતો નહોતો... છુપાઈને બનાવતો હતો હથિયાર, આનંદીબેન પટેલનો દાવો
Revenue Department
રિવાઇઝડ બિનખેતી પરવાનગીની પ્રક્રિયા ત્વરિત અને પારદર્શી બનાવવા સરકારનો મોટો નિર્ણય
farmers
"બિન ખેડૂત ખેતીની જમીન ખરીદી શકશે" જો આ કાયદો આવ્યો તો કોંગ્રેસ ઉગ્ર વિરોધ કરશે
Ahmedabad
અમદાવાદ પોલીસ ખ્યાતિના હત્યારા ડો.વજીરાણીને આપે છે VIP સુવિધા, તંત્ર સામે ઉઠ્યા સવાલ
health tips
Roti Flour: ઘઉં છોડો, શિયાળામાં આ 5 લોટની રોટલી ખાઓ, મળશે જબરદસ્ત એનર્જી અને ફાયદા
Nirmala Sitharaman
ભારત સરકાર વધુ 4 સરકારી બેન્કોને વેચવાની તૈયારીમાં..!તમારું ખાતું તો નથીને આ બેન્કમા
Fake doctor
સૌથી મોટો ખુલાસો, સુરતમાં નકલી હોસ્પિટલના ઉદ્ઘાટનમાં પહોંચ્યા હતા IPS અધિકારી
Rahu ketu gochar
Rahu-Ketu Gochar 2025: વર્ષ 2025માં રાહુ-કેતુ કરશે ગોચર, ત્રણ જાતકોને મળશે અઢળક લાભ
Agarbatti
Agarbatti: પૂજા સમયે અગરબત્તી કરવી શુભ કે અશુભ ? જાણો અગરબત્તી કરવાના સાચા નિયમ વિશે