हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ડિમોલિશન
ડિમોલિશન News
demolition
ગીર સોમનાથમાં ફરી વળ્યું દાદાનું બુલડોઝર, ગેરકાયદેસર ધાર્મિક દબાણો તોડી પડાયા
Mega Demolition Near Somnath Temple : ગીર સોમનાથના ધાર્મિક દબાણો પર ફરી વળ્યું દાદાનું બુલડોઝર... 1500થી વધુ પોલીસના બંદોબસ્ત વચ્ચે તોડી પડાયા ધાર્મિક દબાણ... હોબાળો કરનારા તોફાની તત્વોની કરાઈ અટકાયત...
Sep 28,2024, 11:23 AM IST
Jamnagar
Villagers Protested In Mota Thawariya Village Of Jamnagar
Villagers Protested In Mota Thawariya Village Of Jamnagar
Oct 20,2020, 17:05 PM IST
demolition
વડોદરા પાલિકાએ મંદિર તોડી પાડતા ભક્તોમાં રોષ
વડોદરાની મધ્યે આવેલ સુરસાગર તળાવના બ્યુટીફિકેશન બાદ ગત રોજ સેવાસદન દ્વારા 50 વર્ષ જુના સાંઈબાબા અને ઝૂલેલાલનું મંદિર તોડી પાડતા ભક્તોમાં રોષ જોવા મળી રહ્યો છે.
Mar 3,2020, 16:10 PM IST
demolition
રાજકોટમાં હાથ ધરાઈ ડિમોલિશન ડ્રાઇવ
રાજકોટ શહેરના લક્ષ્મીનગર નાલા પાસે અંડરબ્રિજ બનાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. અંડરબ્રિજની જગ્યા પર રેલવેની જમીન પર ઝૂંપડા બાંધી રહેતા લોકોનું દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી હતી.
Mar 3,2020, 15:55 PM IST
ભાવનગર
ભાવનગરના કુંભારવાડામાં હાથ ધરાયું મેગા ડિમોલિશન, 145 મકાન તોડી પડાયા
ભાવનગરના કુંભારવાડામાં મેગા ડિમોલિશન હાથ ધરાયું હતું. રસ્તા પર થયેલા ગેરકાયદે દબાણમાં આવતા 145થી વધુ મકાનો તંત્ર દ્વારા તોડી પડાયા હતા. રવિવારે સવારે 15થી વધુ JCB સાથે દબાણ હટાવવાની કામગીરી શરૂ કરાઈ હતી. જેમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે તંત્ર દ્વારા દબાણ હટાવાયું હતું.
Feb 2,2020, 14:00 PM IST
Ahmedabad
અમદાવાદમાં દબાણ મામલે AMC કમિશ્નરને મળવા પહોંચ્યા કોંગ્રેસના નેતા
અમદાવાદમાં કામદાર ચોકીથી રખિયાલ સુધી ગેરકાયદે દબાણ પર AMCનું બુલડોઝર ફરી વળ્યું હતું. BRTSને સમાંતર થયેલાં દબાણો દૂર કરવા પોલીસની મદદ લેવાઈ હતી.
Jan 2,2020, 16:50 PM IST
Ahmedabad
અમદાવાદમાં AMC દ્વારા ડિમોલિશનની કાર્યવાહી, લોકોએ કર્યો વિરોધ
અમદાવાદમાં કામદાર ચોકીથી રખિયાલ સુધી ગેરકાયદે દબાણ પર AMCનું બુલડોઝર ફરી વળ્યું હતું. BRTSને સમાંતર થયેલાં દબાણો દૂર કરવા પોલીસની મદદ લેવાઈ હતી.
Jan 2,2020, 15:40 PM IST
Jamnagar
જામનગરમાં ડીપી કપાતના અસરગ્રસ્તોને વળતર ચૂકવવા 25 વર્ષથી તંત્રના ઠાગઠૈયા
જામનગર(Jamnagar) કોંગ્રેસના વિપક્ષી સિનયર નગરસેવકે યુસુફ ખફીએ આક્ષેપ કર્યો છે કે, જૂના વળતરની રકમ ચૂકવવા માટે મનપા દરકાર લેતું નથી અને નવા ડીપી રોડને મંજુરીઓ આપવામાં આવી રહી છે. આ નવા ડીપીમાં ખૂબ મોટી સંખ્યામાં લોકોને અસર થશે ત્યારે તેનું વળતર મનપા ક્યાંથી ચૂકવશે.
Nov 27,2019, 20:52 PM IST
daman
ડિમોલિશન મુદ્દે દમણવાસીઓ લાલચોળ થયા, 144ની ધારા લાગુ કરાઈ
દમણ (Daman) માં 130 જેટલા મકાનો સરકારી જગ્યા પર બંધાયેલા હતા, જેનું દમણ પ્રશાસન દ્વારા મેગા ડિમોલિશન (Demolition) કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેને પગલે ઘરના બેઘર બનેલા લોકોએ પ્રશાસન સામે રોષ ઠાલવ્યો હતો. ગતરોજ બપોરથી નાની દમણથી મોટી દમણને જોડતો રાજીવ ગાંધી બ્રિજ પર લોકોએ ચક્કાજામ કર્યો હતો. તો આજે પણ દમણમાં ચક્કાજામ બાદ તંગ સ્થિતિ જોવા મળી. તેથી પ્રશાસન દ્વારા 144 ધારા (Section 144) લાગુ કરાઈ છે.
Nov 3,2019, 16:01 PM IST
અમદાવાદ
અમદાવાદમાં જર્જરિત મકાન તોડી પાડવાની ડ્રાઇવ હાથ ધરાઈ
અમદાવાદમાં જર્જરિત મકાન તોડી પાડવાની ડ્રાઇવ હાથ ધરાઈ. આ કામગીરીમાં અડચણ ઉભી કરનાર બે યુવાનોની અટકાયત કરવામાં આવી છે.
Sep 18,2019, 17:55 PM IST
મ્યુનિસિપલ કોર્પોરેશન
ઝૂંબેશ: સી.જી.રોડ ગેરકાયદેસર બાંધકામ પર કરાઇ તોડફોડ, 3 હજારથી વધુને નોટીસ
સુરતમાં બનેલી આગની ઘટનાને પગલે અમદાવાદમાં ટેરેસ અને બેઝમેન્ટમાં ઉભા કરવામાં આવેલા ગેરકાયદે બાંધકામ અને શેડ તોડી પાડવાની ઝૂંબેશ મ્યુનિસિપલ દ્વારા શરૂ કરાઇ છે.
May 28,2019, 15:36 PM IST
surat
આગકાંડ બાદ રાજ્યભરમાં મેગા ડિમોલિશન, અમદાવાદની એક બિલ્ડીંગમાં આખેઆખો ફ્લોર
સુરતમાં તક્ષશિલા આગ દુર્ઘટના બાદ તંત્ર જાગ્યું છે. ગેરકાયદેસર બાંધકામ દૂર કરવા આપી જાહેર નોટિસ આપવામાં આવી છે. તંત્ર દ્વારા ટેરેસ પર બનાવાયેલા ડોમ અને શેડ દૂર કરવા ચેતવણી આપવામાં આવી છે. રાજ્યભરમાં શોપિંગ મોલ, શૈક્ષણિક સંકુલ, ધાર્મિક સંસ્થાઓને તાકીદ કરવામાં આવી છે, અને આ અંગે અખબારોમાં નોટીસ આપી લોકોને ચેતવણી પણ આપી દેવાઈ છે. લોકોને જાતે ગેરકાયદેસર બાંધકામ દૂર કરવા આદેશ અપાયો છે, તો લોકો નહીં તોડે તો પાલિકા ડિમોલિશન કરશે તેવું તંત્ર દ્વારા કહી દેવાયું છે. ત્યારે ગુજરાતમાં સતત બીજા દિવસે વિવિધ શહેરોમાં આ કામગીરી ઝડપી બનાવવામાં આવી રહી છે.
May 27,2019, 17:47 PM IST
સુરત
સુરતમાં આ કારણથી કરવામાં આવ્યું વીડિયો થિયેટરનું ડિમોલિશન
સુરતમાં તક્ષશિલા આર્કેડમાં અગ્નિકાંડ બાદ મહાનગર પાલિકા સફાળી જાગી છે અને ગેરકાયદે ઈમારતો કે ઈમારતોમાં ગેરકાયદે બનાવાયેલા માળોને તોડી પાડવાની કામગીરી શરૂ કરી છે.ત્યારે વરાછા વિસ્તારમાં બોમ્બે કોલોનીમાં આવેલા વીડિયો થિયેટરનું ડિમોલિશન કરવામાં આવ્યું.
May 26,2019, 17:15 PM IST
surat
સુરતમાં તંત્ર એક્શનમાં, જર્જરીત ઈમારતોનું કરાયું ડિમોલિશન
સુરતમાં 35 વર્ષ જૂની ગેરકાયદેસર ક્ષત્રીય સમાજની વાડીનું ડિમોલિશન કરાતા લોકોમાં રોષ
May 14,2019, 18:05 PM IST
Trending news
Teeth Cleaning
આ ફળની છાલ માત્ર 3 મિનિટમાં બનાવશે મોતી જેવા સફેદ દાંત, દાંત પરથી પીળાશ થશે દૂર
South Korea Martial Law
દક્ષિણ કોરિયામાં રાજકીય સંકટ... રાષ્ટ્રપતિએ ઈમરજન્સી માર્શલ લોની કરી જાહેરાત
Devendra Fadnavis
ફડણવીસે શિંદે સાથે કરી મુલાકાત, નાયબ મુખ્યમંત્રી બનવા પર રાજી થયા શિવસેના પ્રમુખ!
Tantric rituals
એકના ચાર ગણા કરવાની લાલચ આપી લોકો સાથે છેતરપિંડી કરનાર ભૂવો ઝડપાયો
Comedian Sunil Pal Missing
ફેન્સ માટે ખરાબ સમાચાર, કોમેડિયન સુનિલ પાલ ઘણા કલાકોથી ગુમ,પત્નીએ નોંધાવી ફરિયાદ
death clock app
'તમારા મૃત્યુની તારીખ છે...' આ એપ ડાઉનલોડ કરતા જ શરૂ થઈ જાય છે ડેથ ક્લોક!
Homeopathic Doctor
અંબાજીમાં હોમિયોપેથીક ડોક્ટરે કરી ઈજાગ્રસ્ત સાપની સારવાર, પાટાપીંડી કરી
shukra gochar 2024
ઐશ્વર્ય-વૈભવના સ્વામી શુક્ર ગ્રહે કર્યુ ગોચર, 26 દિવસ સુધી આ 3 રાશિઓને થશે બમ્પર લાભ
Jantri Rates Gujarat
ઘરના ઘરનું સપનું રહી જશે અધુરૂ, અમદાવાદમાં 40 ટકા સુધી વધી જશે મકાનોની કિંમત, જાણો
Smriti Van
સ્મૃતિ વન ભૂકંપ મેમોરિયલ મ્યુઝિયમને યુનેસ્કો દ્વારા અપાયો પ્રિક્સ વર્સેઇલ્સ એવોર્ડ