हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ઠગાઈ
ઠગાઈ News
breaking news
સરકારી નોકરીની લાલચમાં ફસાતા નહીં! ભાજપના પૂર્વ ડે. મેયરના 2 પુત્રો સહિત 3ની ધરપકડ
સિલિકોન શોપર્સ આવેલી ઓફિસમાં રાહુલ ભુવાની સાથે તેના નાનો ભાઈ નીરવ અને હેમંત ચૌહાણ પણ હાજર હતા. રાહુલ દ્વારા નિર્મળભાઈ ના દીકરા ધાર્મિકને સુરત મહાનગરપાલિકા કચેરીમાં નોકરી અપાવવાનો વિશ્વાસ અપાવ્યો હતો.
Jan 7,2024, 19:20 PM IST
ATM માં ચોરી
ATM તોડ્યા વગર ગાયબ થયા 24 લાખ, છત્રીવાળા માણસને શોધવા દોડી સુરત પોલીસ
એટીએમ તોડ્યા વગર જ ચોવીસ લાખ રૂપિયા ગાયબ થવાની ચોંકાવનારી ઘટના સુરતમાં બની છે, જેને પગલે બેન્ક અધિકારીઓની સાથે પોલોસ પણ દોડતી થઈ ગઈ છે. કોઈ વ્યક્તિ પાસે એટીએમનો પિન નંબર હોય તો આવું થવું શક્ય છે, ત્યારે પોલીસે સીસીટીવી ફુટેજની મદદથી તપાસ શરૂ કરી છે. બેંકના એટીએમમાંથી રૂપિયા 24 લાખ જેટલી માતબર રકમ ગાયબ થઈ ગઈ છે. એટીએમને તોડ્યા વગર આ ચોરી કરવામાં આવી છે. પીન નંબરથી ATM ખોલી ચોરી કરી હોવાની પોલીસને શંકા ઉપજી છે.
Aug 27,2020, 9:21 AM IST
સાયબર ક્રાઈમ
અમદાવાદમાં સાયબર ક્રાઈમમાં સતત વધારો, જાણો કયા કયા પ્રકારે થઈ રહી છે ઠગાઈ
શહેરમાં સાયબર ક્રાઈમમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. લોભ્યા ઓના કારણે જ ધુતારા સફળ થઈ રહ્યા છે. પોલીસ લોકોની ફરિયાદ કે અરજી લઈને આરોપીઓ પકડે છે. અનેક કાર્યક્રમો કરે છે છતાંય લોકો આ ઠગબાજોનો ભોગ બને છે. ત્યારે પોલીસ દ્વારા વધુ એક કેમ્પઈન હાથ ધરાયુ. તકેદારીમાં જ બચાવ કેમ્પઈનમાં શુ કહે છે પોલીસ તે જાણીએ આ અહેવાલમાં...
Jul 10,2020, 20:02 PM IST
વિદેશ જવાની ઘેલછા
અમદાવાદ : કેનેડાના વિઝાની લાલચે ઠગાઈ કરતા શખ્સને પોલીસે ઝડપ્યો
અમદાવાદના સાબરમતીમા કેનેડાના વિઝા આપવાના નામે ઠગાઈ કરનાર ઠગ ઝડપાયો છે. જેને 40 લાખમા કેનેડાના વિઝા આપવાની લાલચ આપી હતી. જોકે આરોપી સાથે જોડાયેલા એજન્ટને લઈને પણ પોલીસે તપાસ શરૂ કરી છે. પોલીસ કસ્ટડીમાં ઉભેલો આ શખ્સ મિતેશ નાઈ છે. વિઝાના નામે ઠગાઈ કરનાર મિતેશ નાઈ રાણીપનો રહેવાસી છે. આ અગાઉ આરોપીએ ફરિયાદીને યુએસએના વિઝાનો વાયદો કર્યો હતો. આ ઉપરાંત મુંબઈની એરલાઈન્સમા તેનો મિત્ર નોકરી કરતો હોવાનુ કહી વિદેશ જવાની ઘેલછા રાખતા યુવાનોને ચૂનો લગાવતો હતો. આ ઠગે એક યુવકને 3 લાખનો ચુનો લગાવ્યાનો આરોપ છે.
Jul 5,2020, 10:20 AM IST
કચ્છ
કચ્છ: FB દ્વારા પરિચય કેળવીને ધૂતારાઓએ બિદડાની ગૃહિણીના લાખો રૂપિયા પડાવી લીધા
સોશિયલ મીડિયા ઉપર ફેસબુક અને બાદમાં વોટ્સએપના માધ્યમથી પરિચયમાં આવેલા બે અજાણ્યા શખ્સે બિછાવેલી જાળમાં ફસાઈને બિદડા ગામના ગૃહિણી સુધાબેન બિપિન ( બુધિયા ) સંઘારે રૂા . 7.82 લાખની રોકડ રકમ ગુમાવી હોવાનો કિસ્સો બહાર આવ્યો છે . આ પ્રકરણમાં મોબાઇલ ફોનના નંબરના આધારે પાંચ વ્યક્તિ વિરુદ્ધ ફોજદારી ગુનો ઉચાપત અને વિશ્વાસઘાત સહિતની ક્લમો તળે માંડવી પોલીસ મથકમાં દાખલ કરાયો છે.
Jun 25,2020, 15:38 PM IST
Theft
સુરત અને જામનગરમાં ઝડપાઈ હાઈટેક ચોરી અને ઠગાઈ, જુઓ વીડિયો
સુરતના કોસંબા વિસ્તારમાં આવેલી જવેલર્સની દુકાનમાં ખોટા દાગીના વેચવા આવેલ ત્રણ મહિલા અને એક પુરુષ ઝડપાઇ ગયા, આ ટોળકીની કરામતથી સોનુ પારખવા મૂકેલું લાખો રૂપિયાની કિંમતનું મશીન પણ થાપ ખાઈ ગયું હતું તો જામનગરના ખોડિયાર નગર કોલોની વિસ્તારમાં ત્રણ જેટલા તસ્કરો કારમાં આવ્યા અને રહેણાંક મકાનમાં લાખોની ચોરીને અંજામ આપી નાસી છુટ્યા
Jun 1,2019, 10:21 AM IST
gujarat minister
રાજ્ય સરકારમાં મંત્રી વાસણ આહિરના નામે લાખોની ઠગાઈ
રાજ્ય સરકારમાં પ્રધાન વાસણ આહિરના સગા પર કોઈ વ્યક્તિ ફોન કરે છે અને પોતાને મંત્રીજી તરીકે ઓળખાવી તેમને વિશ્વાસમાં લઈને લાખ-બે લાખ રૂપિયાની માંગણી કરે છે.
Nov 17,2018, 16:04 PM IST
Trending news
bjp
સુપ્રિયા સુલેએ શું બિટકોઈનમાંથી ફંડ એકત્ર કર્યું? પૂર્વ IPSના દાવા પર ભાજપના પ્રહાર
AR Rahman Divorce
57 વર્ષના સિંગર એઆર રહેમાનના છૂટાછેડા,નિકાહના 29 વર્ષ બાદ અલગ થવાનો લીધો મોટો નિર્ણય
Chandra Gochar 2024
22 નવેમ્બર પહેલા રૂપિયાથી માલામાલ થશે આ 3 રાશિ,ચંદ્ર ગોચર કરાવશે રૂપિયાનો વરસાદ
SFA Championship 2024
SFA ચેમ્પિયનશિપ 2024: 16 રમતો, 387 શાળાના 14 હજારથી વધુ સ્પર્ધકો ઉતરશે મેદાનમાં
KYC
સમગ્ર ગુજરાતમાં KYCની મોટી માથાકૂટ, સેન્ટર બહાર લોકોની લાંબી લાઈનો, લોકો પરેશાન
Khyati Hospital
કાળજાં ચીરીને કમાણી કરતી ખ્યાતિ હોસ્પિટલ, પૈસાની લાલચમાં માનવતા ભૂલી ગયા હતા ડોક્ટરો
maharashtra assembly election
મહારાષ્ટ્રમાં આવતીકાલે મતદાન; આ VIP બેઠકો પર જોવા મળશે કાંટે કી ટક્કર
Khyati Hospital
ખ્યાતિના 'કસાઈઓએ' કોઈને ન છોડ્યા, હોસ્પિટલને બનાવી કતલખાનું, ક્યારે મળશે સજા?
ahmedabad municipal corporation
અમદાવાદના પ્રહલાદનગરમાં બનશે નવું ફૂડકોર્ડ, મહિલાઓને પણ AMCએ આપી મોટી ભેટ
Cash for Vote Maharashtra
બટેંગે નોટ તો જ મળશે વોટ... મહારાષ્ટ્રમાં સામે આવ્યું વોટના બદલે નોટનું કૌભાંડ!