हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
SA
SL
251/ 3
(77.3)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
જીપ
જીપ News
jeep
ટેક ઓફ કરી રહેલા પ્લેનની સામે અચાનક ફિલ્મી સ્ટાઇલે Jeep આવી ગઇ અને...
મહારાષ્ટ્રમાં (Maharashtra) પુણે એરપોર્ટ (Pune Airport) પર તે સમયે અફડા તફડી મચી ગઇ હતી જ્યારે એર ઇન્ડિયાનાં પ્લેનની સામે અચાનક ફિલ્મી સ્ટાઇલથી એક જીપ આવી ગઇ હતી. જો કે પાયલોટે સમજદારીનાં કારણે મોટી દુર્ઘટના ટળી હતી. કોઇ પ્રકારનું નુકસાન પહોંચ્યું નથી. પુણેથી દિલ્હી જઇ રહેલા એર ઇન્ડિયાનાં વિમાન A321 ની સામે અચાનક જીપ આવવાનો કિસ્સો સામે આવ્યો છે. માહિતી મળી રહી છે કે, પ્લેન જેવી રીતે ટેક ઓફ કરવા જઇ રહ્યું હતું ત્યારે અચાનક સામે આવી ગઇ એક જીપ. ત્યાર બાદ પાયલોટે અચાનક જ પ્લેનને ઇમરજન્સી બ્રેક મારવી પડી હતી. જો કે આ દુર્ઘટનામાં કોઇ નુકસાન થયું નથી.
Feb 15,2020, 18:03 PM IST
દાહોદ
બાળકોને જીપ ઉપર બેસાડીને CMના કાર્યક્રમમાં લઈ જવાયા
સરકારી કાર્યક્રમોમાં ભીડ એકઠી કરવામાં આવતી હોય છે. આ માટે વિવિધ ગામડાઓમાં ટ્રક, બસ, ટેમ્પા ભરીને માણસોને લાવવામાં આવતા હોય છે, જેથી સભા સ્થળે હાઉસફુલ દેખાય. ત્યારે આજે દાહોદમાં સ્વ. પૂજ્ય શ્રી ઠક્કર બાપા (Thakkar Bapa) ની 150મી જન્મજયંતીની ઉજવણી કરવામાં આવી હતી, જેના મુખ્ય અતિથિ તરીકે મુખ્યમંત્રી વિજય રૂપાણી (Vijay Rupani) ઉપસ્થિત રહ્યા હતા. જેના માટે બાળકોને કાર્યક્રમમાં લઈ જવામાં આવ્યા હતા. પરંતુ મુખ્યમંત્રીના કાર્યક્રમ માટે બાળકોને કોઈ પણ સલામતી વગર જીપ પર બેસાડીને લઈ જવાયા હતા.
Nov 29,2019, 16:30 PM IST
Ahmedabad
પોલીસ જીપે કાબૂ ગુમાવતા ત્રણ રાહદારીઓને લીધા અડફેટે, જુઓ વીડિયો
અમદાવાદ: બાપુનગરમાં ભાવનગરની પોલીસ જીપે કાબૂ ગુમાવ્યો હતો. BRTS બસ સ્ટેન્ડ પાસે ત્રણ રાહદારીઓને અડફેટે લીધા. અકસ્માતમાં એકનું મોત થયું અને બે ઈજાગ્રસ્ત થયા હતા. જીપમાં સવાર તમામ કર્મચારીઓ ઘટના સ્થળ પરથી ફરાર. પોલીસની જીપમાં દારૂની બોટલ હોવાની આશંકા.
Jul 10,2019, 18:05 PM IST
જીપ
ટ્રેઇલહોક હવે ભારતભરમાં ડિલીવરી માટે તૈયાર, જાણો કેવા છે ફીચર્સ
વિશ્વમાં સ્પોર્ટ યૂટિલીટી વ્હિકલ્સ(એસયુવી)ની સૌથી મોટી ઉત્પાદક કંપનીની સંપૂર્ણ માલિકીની એફસીએ ઇન્ડિયાએ આજે તાત્કાલિક અસરથી ભારતીય ગ્રાહકોને ભારતમાં ઉત્પાદિત જીપ® કંપાસ ટ્રેઇલહોક ઓલ વ્હીલ ડ્રાઇવ (ડબ્લ્યુડી) એસયુવી ડિલીવર કરવા સજ્જ હોવાની જાહેરાત કરી છે. ટ્રેઇલ રેટેડ ટ્રેઇલહોકની કિંમત રાષ્ટ્રભરમાં રૂ. 26.8 લાખ છે અને દેશભરમાં 82 જેટલા એફસીએ ઓલ બ્રાન્ડ રિટેલ ટચ પોઇન્ટ પર ખરીદી માટે ઉપલબ્ધ બનશે. જીપ® કંપાસની રેજ રૂ. 15.6 લાખ (ભારત ભરમાં) શરૂ થાય છે.
Jun 26,2019, 7:32 AM IST
ચોરીની જીપ
દાદાએ 35 વર્ષ પહેલાં ચોરેલી જીપ પૌત્ર પાછી આપી ગયો
જીપની ચોરી કરનારી વ્યક્તિના પૌત્રએ ઘરમાં સુખ-શાંતિ માટે ગાડી મૂળ માલિકને પરત આપવાનો નિર્ણય લીધો
Aug 24,2018, 19:07 PM IST
Trending news
dwarka
ગુજરાતમાંથી ઝડપાયો પાકિસ્તાન માટે કામ કરતો જાસૂસ, ફોટો પાડીને સરહદ પાર મોકલતો
Maharashtra politics
ભાજપ શિંદેને જ કેમ ડેપ્યુટી CM બનાવવા માંગે છે? આ નિર્ણયમાં છૂપાયેલું છે 'રહસ્ય'
gujarat
સગો બાપ વ્હાલસોઈ દીકરી માટે બન્યો કાળ! કૂકરથી કરી કરપીણ હત્યા, સુરતની ભયંકર ઘટના
gujarat
શું તમે ખેડૂત ખાતેદાર નથી રહ્યા? CM ભૂપેન્દ્ર પટેલની ગુજરાતના ખેડૂતોને સૌથી મોટી ભેટ
Fresh turmeric
સ્વાસ્થ્યનો ખજાનો! કડકડતી ઠંડીમાં લીલી હળદરનું શાક ખાવાના છે ગજબના ફાયદા, જાણો રીત
gujarat
ગુજરાતના આ શહેરમાં કરોડોનું આંધણ! 70 હજારની એક એવી 1267 સાઈકલો ભંગાર, અમુક ચોરાઈ ગઈ
flight tickets
શું તમને ખબર છે? અઠવાડિયામા એક દિવસ મળે છે સૌથી સસ્તી ફ્લાઈટ ટિકીટ, આ જુગાડ જાણી લો
Relationship Tips
Relationship Tips: સવારે ખાલી ગુડ મોર્નિંગ કહેવાને બદલે પાર્ટનર સાથે કરો આ 4 કામ
gujarat
ભરશિયાળે ગુજરાતના આ શહેરમાં કેસર કેરીઓ પાકી! 10 કિલોનો ભાવ સાંભળીને ચઢી જશે ચક્કર
Gold rate
ઓ બાપ રે! આટલું મોંઘુ થઈ ગયું? સોના-ચાંદીએ તો જબરો કૂદકો માર્યો, જાણો આજે શું છે ભાવ