हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
WI
BAN
42/ 1
(21)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
કોરોના વાયર
કોરોના વાયર News
Order of workfrom home
ગુજરાત યુનિવર્સિટીમાં કોરોનાના ભરડા બાદ 300 કોલેજના કર્મચારીઓને વર્કફ્રોમ હોમના આદેશ
ગુજરાત સહિત રાજ્યનાં ચાર મહાનગરોમાં કોરોનાએ ભરડો લીધો છે. જેના પગલે કોરોનાનું સંક્રમણ હવે ધીરે ધીરે સરકારી કચેરીઓ અને સરકારી બાબુઓને પણ પોતાનાં ભરડામાં લઇ રહ્યું છે. હવે ગુજરાત યુનિવર્સિટી પણ તેનાથી બચી શકી નથી. ગુજરાત યુનિવર્સિટીમાં પણ કોરોનાનો કહેર જોવા મળ્યો છે. પ્રો. વીસી જગદીશ ભાવસાર થયા કોરોના સંક્રમિત થતા હડકંપ મચી ગયો છે.
Apr 9,2021, 21:28 PM IST
Coronavirus
અમેરિકા રવાના થશે AIR INDIA ની 36 ફ્લાઇટ, આજથી શરૂ થઇ રહ્યું છે બુકિંગ
કોરોના વાયરસ સંક્રમણ અને લોકડાઉનના કારણે અમેરિકામા ફસાયેલા ભારતીયને દેશ પરત લાવવા માટે એર ઇન્ડિયા 11થી 19 જુલાઇ વચ્ચે 36 ઉડ્યનો સંચાલિત કરશે. તેન માટે બુકિંગ એર ઇન્ડિયાની વેબસાઇટ પર 6 જુલાઇ પર રાત્રે 8 વાગ્યાથી થશે. એર ઇન્ડિટાએ ટ્વીટ કરીને અમેરિકાનાં ન્યૂયોર્ક, શિકાગો અને સાન ફ્રાંસિસ્કો જેવા શહેરો માટે ટિકિટ બુકિંગનો સમય પણ જણાવે છે.
Jul 6,2020, 18:08 PM IST
Coronavirus
Covid-19: કોરોનાના કુલ મામલામાં 60% તો માત્ર આ 5 શહેરોથી, જાણો સંપૂર્ણ માહિતી
દેશમાં કોરોના વાયરસ સંક્રમણના કુલ મામલા સવા લાખને પાર પહોંચી ગયા છે. તેમાંથી 51,784 હવે સંપૂર્ણ સ્વસ્થ થઈ ચુક્યા છે અને 3720 દર્દીઓના મૃત્યુ થયા છે. મૃત્યુઆંકમાં 80 ટકાથી વધુ તો માત્ર 5 રાજ્યો- મહારાષ્ટ્ર, ગુજરાત, મધ્યપ્રદેશ, પશ્ચિમ બંગાળ અને દિલ્હીથી છે.
May 23,2020, 11:48 AM IST
Coronavirus
રાજકોટ શહેરમાં વધુ બે કેસ નોંધાયા, અત્યાર સુધીનો કુલ આંકડો 78
રાજકોટ શહેરમાં સૌથી વધુ કેસ જંગલેશ્વર વિસ્તારમાં સામે આવ્યા છે.
May 23,2020, 10:47 AM IST
Coronavirus
દેવભૂમિ દ્વારકા જિલ્લો બન્યો કોરોના મુક્ત, સારવાર બાદ બધા દર્દી ડિસ્ચાર્જ
દ્વારકા જિલ્લામાં અત્યાર સુધી કોરોના વાયરસના કુલ 12 કેસ નોંધાયા હતા.
May 23,2020, 10:32 AM IST
Coronavirus
દેશમાં કોરોના પીડિતોની સંખ્યા 1.25 લાખને પાર, અત્યાર સુધી 3720 મૃત્યુ
corona latest updates: દેશમાં કોરોના દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. દરરોજ રેકોર્ડ નવા કેસ સામે આવી રહ્યાં છે. રાજધાની દિલ્હીમાં કોરોના દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. તો દક્ષિણના રાજ્ય તમિલનાડુએ પણ ચિંતા વધારી દીધી છે.
May 23,2020, 10:08 AM IST
Coronavirus
કોવિડ-19: દેશમાં પ્રથમવાર એક દિવસમાં 6000થી વધુ કેસ નોંધાયા, કુલ સંક્રમિતો 1.22 લાખ
દેશમાં લૉકડાઉન-4 લાગૂ થયા બાદ અચાનક કોરોના વાયરસના નવા કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. શુક્રવારે સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા અનુસાર એક દિવસમાં રેકોર્ડ 6000 કેસ સામે આવ્યા છે.
May 23,2020, 7:36 AM IST
Central Health Team
કેન્દ્રીય આરોગ્ય ટીમે રાજ્ય સરકારના કોરોના સામેના ત્વરિત પગલાની કરી સરાહના
કોરોના વાયરસ (Covid-19)ની સ્થિતિ અને તેના નિવારણ પગલા તેમજ લોકડાઉન નિયમોના પાલનની સ્થિતિનું મુલ્યાંકન સમીક્ષા કરવા માટે ગુજરાત આવેલી કેન્દ્રીય આરોગ્ય ટીમે તેનો અહેવાલ રજૂ કર્યો છે. આ અહેવાલમાં સુરત અને અમદાવાદમાં રાજ્ય સરકાર દ્વારા લીધેલા ત્વરિત પગલા અને આધુનિક ટેક્નોલોજીના ઉપયોગથી સંક્રમિતોને શોધવાની પહેલની સરાહના કરી છે.
Apr 28,2020, 19:58 PM IST
narendra modi
લૉકડાઉન 2.0 પર આજે જાહેરાત? સવારે 10 કલાકે દેશને સંબોધિત કરશે પીએમ મોદી
કોરોના વાયરસને લઈને વડાપ્રધાન 26 દિવસમાં ચોથીવાર દેશને સંબોધિત કરશે. તો કેન્દ્રના નિર્દેશની રાહ જોયા વગર 8 રાજ્યોએ લૉકડાઉનની સમયમર્યાદા પહેલા જ 30 એપ્રિલ સુધી વધારી દીધી છે.
Apr 14,2020, 7:11 AM IST
corona virus
કોરોના વાયરસઃ ગુરૂવારે રાત્રે 8 કલાકે દેશની જનતાને સંબોધિત કરશે વડાપ્રધાન
દેશભરમાં કોરોના વાયરસના પીડિતોની સંખ્યા 159 પર પહોંચી ગઈ છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 19 માર્ચે રાત્રે 8 કલાકે દેશની જનતાને સંબોધિત કરવાના છે.
Mar 19,2020, 10:06 AM IST
corona virus
કોરોના વાયરસને લઈને લોકોમાં ડર, ઘરમાં અનાજ ભેગુ કરવાની હોડ
લોકોને હવે લાગવા લાગ્યું છે કે પહેલાથી ઘણી સંસ્થાઓ બંધનો સામનો કરી રહેલા દેશમાં ગમે ત્યારે ચીનના વુહાન જેવી લોકડાઉનની સ્થિતિ ઊભી થઈ શકે છે. તેનાથી ગભરાઈને લોકોએ પોતાના ઘરમાં અનાજ સહિત રોજ ઉપયોગમાં લેવાતી વસ્તુઓ ભેગી કરવાનું શરૂ કરી દીધું છે.
Mar 18,2020, 22:09 PM IST
કોરોના વાયર
કોરોના વાયરસના પીડિતને મળશે 4 લાખ રૂપિયાનું વળતર...
કોરોના વાયરસના પીડિતને મળશે 4 લાખ રૂપિયાનું વળતર. કેન્દ્ર સરકાર દ્વારા લેવામાં આવ્યો મહત્વનો નિર્ણય
Mar 14,2020, 20:20 PM IST
Sultan Azlan Shah Cup
કોરોના વાયરસની અસર, અઝલાન શાહ કપ હોકી ટૂર્નામેન્ટ સ્થગિત
આ ટૂર્નામેન્ટ 11થી 18 એપ્રિલ સુધી આયોજીત થવાની હતી. આયોજન સમિતિએ હવે આ ટૂર્નામેન્ટને 24 સપ્ટેમ્બરથી 3 ઓક્ટોબર સુધી આયોજીત કરવાનો પ્રસ્તાવ રાખ્યો છે.
Mar 2,2020, 15:46 PM IST
Trending news
bath with hot water
શું શિયાળામાં ગરમ પાણીથી સ્નાન કરવું સલામત છે? બીપીના દર્દીઓએ ના કરે આ ભૂલ
india vs prime minister 11
19 બોલ પહેલા જ જીતી ગયું ભારત, તેમ છતાં બોલિંગ કરતા રહ્યા બોલરો, ફેન્સ થયા હેરાન
Banking
Bank Holidays December 2024: આ મહિને 17 દિવસ બેંક રહેશે બંધ, અહીં જુઓ લિસ્ટ
Mohan Bhagwat
'ઓછામાં ઓછા 3 બાળકો હોવા જોઈએ..' ભાગવતના નિવેદન પર રાજકીય સંગ્રામ
Rohit Sharma
રોહિત શર્માએ પુત્રનું નામ રાખ્યું યૂનિક... રિતિકા સજદેહે પુત્રના નામનો કર્યો ખુલાસો
Ahmedabad police
નાઈટ ચેકિંગ દરમિયાન કારચાલકે પોલીસ પર કર્યો હુમલો, અડફેટે લેતા પોલીસ કર્મચારીને ઈજા
Shukra Gochar
શુક્રની મહેરબાનીથી આ 3 રાશિની કિસ્મત ચમકશે, 27 દિવસ સુધી રૂપિયાનો થશે વરસાદ
Ahmedabad
અમદાવાદની કાકડીયા હોસ્પિટલમાં સ્ટેન્ડ મૂક્યા બાદ દર્દીનું મોત, પરિવારજનોનો હોબાળો
First Beer in India
શું તમે ભારતની પહેલી બીયરનું નામ જાણો છો?જલિયાંવાલાના વિલન જનરલ ડાયર સાથે છે કનેક્શન
gujarat
મહાકૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલાના કાળા કારનામા, BZ ગ્રુપ સામે આજે બે ફરિયાદ નોંધાઈ