हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
WI
BAN
70/ 1
(37)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
કુલપતિ
કુલપતિ News
breaking news
ગુજરાત વિદ્યાપીઠને મળ્યા 17મા નવા કુલપતિ, જાણો કોણે મળી આ સૌથી મોટી જવાબદારી?
વિશ્વવિદ્યાલય અનુદાન આયોગ વિનિયમ 2019 થી ગૂજરાત વિદ્યાપીઠના કુલાધિપતિ તરીકે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ (વાઇસ ચાન્સેલર) તરીકે ડૉ. હર્ષદ એ. પટેલની નિમણૂક કરી છે.
Feb 7,2024, 19:27 PM IST
Inquire
વીર નર્મદ દ. ગુ યુનિ ના કુલપતિ સામે પીએમઓ દ્વારા તપાસના આદેશ
વીર નર્મદ દ. ગુ યુનિ ના કુલપતિ સામે પીએમઓ દ્વારા તપાસના આદેશ કરાયા છે. ગુજરાત સરકારના ચીફ સેક્રેટરીને તપાસ કરવા આદેશ અપાયો છે. સિન્ડિકેટ સભ્ય સંજય દેસાઈએ વડાપ્રધાનને ફરિયાદ કરી હતી જેના પછી આ પગલું લેવાયું છે.
Mar 2,2020, 10:25 AM IST
JJ vora
ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં નવીન કુલપતિ તરીકે જે.જે.વોરાની પસંદગી
ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં નવીન કુલપતિ તરીકે જે.જે.વોરાની પસંદગી કરાઈ છે. તેઓ યુનિ. ના કેમેસ્ટ્રી વિભાગ માં વડા તરીકે તેઓ ફરજ બજાવતા હતા. યુનિ. માં નવ માસ થી કુલપતિ ની ખાલી પડેલ જગ્યા માટે કુલ 60 બાયોડેટા આવ્યા હતા જેમાંથી તેમની પસંદગી કરાઈ હતી.
Jan 8,2020, 12:50 PM IST
ઉત્તર ગુજરાત યુનિવર્સિટી
ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કુલપતિનો વધુ એક વીડિઓ વાયરલ
પાટણઃ ઉત્તર ગુજરાત યુનિ.ના કુલપતિનો વધુ એક વીડિયો વાયરલ થયો છે. અગાઉ અનિલ નાયકની વિવાદિત પોસ્ટ થઈ હતી વાયરલ. પાટણ કોંગ્રેસના MLA કિરીટ પટેલે વીડિયો વાયરલ કર્યાની ચર્ચા છે. શિક્ષક, રાજકારણી, ડોક્ટર અને સાધુ સંતો પર વિવાદિત ટિપ્પણી કરવામાં આવી છે.
Jan 2,2020, 19:15 PM IST
ગુજરાત યુનીવર્સીટી
અમદાવાદ: ગુજરાત યુનીવર્સીટીમાં થયેલી મારામારી અંગે નોધાઇ પોલીસ ફરિયાદ
ગુજરાત યુનીવર્સીટી દ્વારા ચાલી રહેલી ત્રીજા તબક્કાની પ્રવેશ પ્રક્રિયામાં EWS ક્વોટાની 960 જેટલી બેઠકો રદ્દ કરવા મામલે ગેરરીતી થયાના ABVPના આક્ષેપો ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. આ મામલે જ વિદ્યાના ધામમાં મંગળવારે છુટાહાથની મારામારી પણ થઈ હતી. EWS ક્વોટાની રદ્દ કરાયેલી 960 બેઠકો નિયમ મુજબ જ ભરવામાં આવે તેવી માગ ABVP કરી રહ્યું છે. તો બીજી તરફ અધ્યાપક મંડળ કોલેજે પાસે એક વર્ગમાં વધુ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવે તો અભ્યાસ માટેની યોગ્ય સવલતો ન હોવાથી સમયની માંગ કરી રહ્યું છે.
Jul 10,2019, 22:01 PM IST
અમદાવાદ
અમદાવાદ : ગુજરાત યુનિવર્સીટીમાં લાગી આગ
અમદાવાદ : ગુજરાત યુનિવર્સીટીમાં કુલપતિની ચેમ્બરમાં લાગી આગ.આગને પગલે ભાગદોડ મચી.
May 27,2019, 17:55 PM IST
રામોલ ગેંગ રેપ
રામોલ ગેંગ રેપના આરોપી અંકિત પારેખને યુનિવર્સિટીમાંથી સસ્પેન્ડ કરો: ABVP
રામોલ ગેંગરેપ કેસમાં ઝડપાયેલા બે આરોપી પૈકી અંકિત પારેખ ગુજરાત યુનિવર્સિટીનો કર્મચારી હોવાની વાત સામે આવતા ABVP દ્વારા આરોપી અંકિત પારેખને ગુજરાત યુનીવર્સીટીમાંથી સસ્પેન્ડ કરવાની માગ કરાઈ છે ત્યારે ગુજરાત યુનીવર્સીટી ખાતે ABVP દ્વારા વિરોધ પ્રદર્શન પણ કરવામાં આવ્યું હતું તો બીજી બાજુ આરોપી અંકિત ગુજરાત યુનીવર્સીટી ખાતે માત્ર હંગામી કામગીરીમાં જોડાયો હોવાનું ગુજરાત યુનીવર્સીટીના કુલપતિ દ્વારા જણાવામાં આવ્યું હતું.
Apr 29,2019, 18:14 PM IST
ગુજરાત યુનિવર્સીટી
અમદાવાદ: Ph.Dમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીને પ્રોફેસરે કરી અભદ્ર માગણી
શિક્ષણ જગતને શર્મસાર કરે તેવી ઘટના ગુજરાત યુનીવર્સીટીના કેમેસ્ટ્રી વિભાગમાંથી સામે આવી છે. જેમાં હોળીના દિવસે Ph.D કરતી વિદ્યાર્થી સાથે છેડતી અને અભદ્ર માગણી પ્રોફેસર દ્વારા કરવામાં આવી હોય તેવો ગંભીર આક્ષેપ વિદ્યાર્થીની તરફથી કરવામાં આવ્યો છે.
Mar 25,2019, 19:22 PM IST
Saurashtra university
સૌરાષ્ટ્ર યુનિ.ની Bcomની પરીક્ષામાં છબરડો, 70ની જગ્યાએ 60 માર્કના પ્રશ્ન
આજથી સૌરાષ્ટ્ર યુનવર્સિટીની પ્રથમ તબક્કાની પરીક્ષાનો પ્રારંભ થયો છે.
Oct 22,2018, 17:17 PM IST
Trending news
Raman Vora
ભાજપના ધારાસભ્યએ એવી તો કઈ કરતૂત કરી કે દિલ્હીમાં આંટાફેરા મારવાનું શરૂ કરવું પડ્યું
canada
કેનેડા ગયેલા લાખો ભારતીય વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંધારામાં, હવે દેશ છોડવાનો વારો આવશે
New Year bike price hike
1 જાન્યુઆરીથી મોંઘી થશે આ બાઈક્સ! હાલ ખરીદી લીધું તો થશે હજારો રૂપિયાની મહાબચત
Reliance Jio
Jio એ ફરી મચાવ્યો તહેલકો! ચૂપચાપ કર્યો આ પ્લાન લોન્ચ, નહીં વિચાર્યું હોય એવું મળશે..
Vivah Panchami
ડિસેમ્બરના આ દિવસે માતાપિતા ક્યારેય નથી કરતા દીકરીનું લગ્ન, થાય તો તૂટવાના હોય છે ડર
surat
ભાજપની મહિલા મોરચાના પ્રમુખની આત્મહત્યાનો આવ્યો પોસ્ટમોર્ટમ રિપોર્ટ, થયો મોટો ખુલાસો
Best Honeymoon Place
શિયાળામાં હનીમૂન માટે આ છે સૌથી સુંદર જગ્યાઓ! પાર્ટનર સાથે માણી શકશો રોમેન્ટિક ક્ષણો
surat
ગુજરાતના માર્કેટમાં આવ્યું શરીરને ગરમ કરતું જેકેટ, ચાર્જ કરીને પહેરો એટલે ગરમાવો લાગ
Biggest Urban Forest
ગુજરાતના આ શહેરમાં બન્યું એશિયાનું સૌથી મોટું અર્બન ફોરેસ્ટ, અદભૂત નજારો
Women
પહેલીવાર શારીરિક સંબંધ બાંધતી મહિલાઓના શરીરમાં જોવા મળે છે આ 7 મોટા ફેરફાર