हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ઊંટ
ઊંટ News
animal
ઊંટને કેમ ખવડાવવામાં આવે છે જીવતા સાપ? જવાબ જાણીને ડોફરાઈ જશે મગજ
Why Camel Fed Alive Snake: ઊંટો લાંબા સમય સુધી પાણી પીધા વિના રહી શકે છે એ વાતની આપણે સૌને ખબર છે. તે અંગે તો સ્કૂલમાં પણ આપણને ભણાવવામાં આવે છે. પણ અહીં વાત કરવામાં આવી છે ઝહેરીલા સાપની...
Sep 10,2024, 17:16 PM IST
Viral Video
સુરતમાં ઊંટગાડીથી નવી કાર ખેંચતો વીડિયો વાયરલ
સુરતમાં ઊંટગાડીથી કાર ખેંચતો વીડિયો વાયરલ થયો છે. મારૂતિ કંપનીની બેદરકારીનું બેનર લગાડ્યું હતું. એક વર્ષ પહેલાં જ કાર ખરીદી હતી. મેનેજર વારંવાર કાર માલિકને ધક્કો ખવડાવતો હતો.
Jan 23,2020, 19:40 PM IST
Australia
આ દેશ હેલિકોપ્ટરની મદદથી હજારો ઊંટની કત્લેઆમ કરશે, કારણ છે ચોંકાવનારું
ઓસ્ટ્રેલિયા (Australia) ના જંગલોમાં ગત નવેમ્બરથી લાગેલી ભીષણ આગ (Fire) અને શ્વાસ રૂંધાય તેવા વાતાવરણ અને જળ સંકટના કારણે સ્થાનિક પ્રશાસને 10 હજાર ઊંટો (Camel) ના કત્લેઆમનો ચોંકાવનારો નિર્ણય લીધો છે.
Jan 8,2020, 16:21 PM IST
વિશ્વ ઊંટ દિવસ
વિશ્વ ઊંટ દિવસ: ઊંટડીનું દૂધ માનવ શરીર માટે ઔષધી સમાન, કેન્સર માટે ઉપયોગી
ઊંટના દૂધની ૨૨ જુન વિશ્વ ઊંટ દિવસના માલધારી સંગઠનની એક બેઠક મળી અને ઊંટ અંગેના પ્રશ્નો છણાવટ કરી હતી. વિશ્વ ઊંટ દિવસે ભુજ ખાતે ઊંટ માલધારીઓના સમેલનમાં કચ્છી ખારાઈ ઊંટ અને કચ્છી ઊંટના પ્રશ્નો અને સમસ્યાઓ રજુ કરાઈ હતી. ઊંટડીનું દૂધ ને માનવ શરીરની ઔષધી માનવામાં આવે છે. કેન્સર અને ડાયાબીટીશ માટે ઉપયોગી હોવાનો દાવો પણ કરવામાં આવ્યો હતો.
Jun 22,2019, 19:15 PM IST
water problem
Photos : પાણી માટે વલખા મારતા કચ્છની વધુ એક ભયાનક વાસ્તવિકતા
સમગ્ર કચ્છમાં દુષ્કાળનો પંજો પ્રસરી રહ્યો છે, ત્યારે પશુપાલનનાં વ્યવસાય પણ તેનાથી ભારે પ્રભાવિત થયા છે. નખત્રાણા તાલુકાના અલગ અલગ ગામોની મુલાકાતમાં લોકોનો પાણીનો પોકાર સામે આવ્યો. હાલ તો કચ્છમાં ઊંટના માલધારીઓ વધારે પરેશાન છે.
May 12,2019, 8:12 AM IST
ગુજરાત
ગુજરાતમાં સૌ પ્રથમ શરૂ થઇ ઊંટણીના દુધની ડેરી, બનાવાશે આઇસક્રીમ અને ચોકલેટ
કચ્છમાં ઊંટણીના દુધ માટે ગુજરાતની પ્રથમ સરહદ ડેરી શરૂ કરી રહી છે. ઊંટણીના દૂધનો ઉપયોગ પણ વધી રહ્યો છે જેમાંથી ઊંટની આઈસ્ક્રીમ,ચોકલેટ અને દૂધમાંથી સાબુ પણ બને છે તો સજીવ ખેતી માટે ઊંટના પેશાબ અને પોદરાનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. કચ્છ જિલ્લોએ માલધારીઓનો પ્રદેશ જેના લીધે અહી માનવ વસ્તી જેટલી જ પશુની પણ વસતી છે. પરંતુ જેટલા પ્રમાણમાં ગાય અને ભેંસને મહત્વ અપાઈ રહ્યું છે તેટલા પ્રમાણમાં પહેલા ઊંટને મહત્વ મળતું નહોતું. જેના લીધે આ પ્રાણી હાલે અસ્તિત્વ માટે પણ સંઘર્ષ કરી રહ્યું છે. ત્યારે હવે ઊંટ પાલકો સંગઠન બનાવી એકજુટ બન્યા હોવા ઉપરાંત ઊંટડીના દૂધની ડેરી શરૂ થઇ રહી છે. સુષ્ક વાતાવરણ અને કઠીન પરિસ્થિતિમાં અનુકુળ થયેલું સૌથી શ્રેષ્ઠ પ્રાણી ઉંટ છે.
Aug 2,2018, 13:02 PM IST
Trending news
Budget
બજેટમાં મિડલ ક્લાસને મળવાની છે ગુડ ન્યૂઝ? પીએમ મોદીએ આપ્યો મોટો સંકેત
Production House
રાજકુમાર રાવ-પત્રલેખાએ લોન્ય કર્યુ પ્રોડક્શન હાઉસ, સમજાવ્યો 'કેમ્પા ફિલ્મ'ના નામનો અ
Ind vs Eng
ચોથી T20માં ટીમ ઈન્ડિયાનો 15 રનથી વિજય, ઈંગ્લેન્ડને હરાવીને સિરીઝ પર કર્યો કબજો
gujarat
દ્વારકા-જામનગરના 42 ટાપુ પર પોલીસની મેગા ડ્રાઈવ; 7 ટાપુઓ પરથી ગેરકાયદેસર બાંધકામ દૂર
Shiv Mandir Ulatu
સિંગલ છો... વેલેન્ટાઈન ડે પહેલા આ મંદિરમાં માત્ર દર્શન કરવાથી મળે છે પાર્ટનર
Father Daughter Wedding
ઘોર કળિયુગ! પિતાએ દીકરી સાથે કર્યા લગ્ન તો એક બહેન સગા ભાઈ સાથે ભાગી ગઈ!
vitamin deficiency
આખી રાત 8-10 કલાક ઊંઘ્યા પછી પણ દિવસભર નથી આવતી ઊંઘ? હોઈ શકે છે આ વિટામિનની ગંભીર ઉણ
garud puran kab padhna chahiye
મૃત્યુ પછી 24 કલાકમાં જ પૃથ્વી પર પરત ફરે છે આત્મા! આ કાર્ય ના કર્યું તો રહેશે ભટકતી
Budget 2025
બજેટ પહેલા શેરબજાર થયું લીલુંછમ! સેન્સેક્સમાં 740 પોઈન્ટનો ઉછાળો; આ શેરમાં આવી તેજી
gujarat
નરોડા પાટીયા પાસે મોડીરાતે યુવકની ઘાતકી હત્યા! એક સગીર સહિત 5 આરોપીની ધરપકડ, જાણો