हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
અંકશાસ્ત્ર
અંકશાસ્ત્ર News
numerology
બધા ગ્રહો તમારા પર મહેરબાન થશે! આ તારીખે જન્મનારાઓનું સપ્ટેમ્બરમાં નસીબ ચમકશે
Masik Ank Jyotish Rashifal September 2024: સપ્ટેમ્બર મહિનો શરૂ થઈ ગયો છે અને અંગ્રેજી કેલેન્ડરના 9 મા મહિનાનો સ્વામી મંગળ ગ્રહ છે. મંગળ સાહસ, શૌર્યનો કારક છે. સપ્ટેમ્બરમાં સૂર્ય, શનિ, શુક્ર સહિત અનેક ગ્રહોની સ્થિતિ એવી રહેવાની છે કે, જે કેટલાક ખાસ તારીખે જન્મતા લોકોના જીવનમાં ગોલ્ડન ટાઈમની શરૂઆત કરાવશે. તમારી જન્મતારીખથી જાણો સપ્ટેમ્બર મહિનાનું અંક રાશિફળ
Sep 1,2024, 9:33 AM IST
numerology
મૂલાંક 9 ધરાવતા લોકોમાં હોય છે ખાસ વાત, જાણો આ મૂલાંકના લોકોનો કેવો હોય સ્વભાવ ?
Numerology: જે વ્યક્તિનો મૂલાંક 9 હોય તે સ્વભાવથી દયાળુ હોય છે. આવા લોકો બીજાની મદદ કરવા માટે હંમેશા તત્પર રહે છે. જો કોઈ વ્યક્તિ પરેશાન છે તેવી તમને ખબર પડે તો તેઓ મદદ કરવા આગળ આવે છે.
Feb 20,2024, 12:23 PM IST
numerology
Numerology: આ તારીખોએ જન્મેલા લોકો બીજા પાસેથી કામ કઢાવવામાં હોય એક્સપર્ટ
Numerology: આ મૂલાંકના લોકો ફૂટનીતિજ્ઞ હોય છે. આવા લોકો ઓફિસમાં પણ પોતાનું કાર્ય બીજાના માથા પર મુકીને બિન્દાસ રહેતા હોય છે. આ મૂલાંક ધરાવતા લોકોમાં લીડરશીપના ગુણ જન્મજાત હોય છે.
Feb 15,2024, 15:00 PM IST
ank jyotish
આજના દિવસે જન્મેલા લોકોને મળશે જીવનભર આ વાતનું સુખ, જાણો તમારું અંક જ્યોતિષ
Ank Jyotish 10 December 2023: અંકશાસ્ત્ર એ જ્યોતિષશાસ્ત્રનો એક પ્રકાર છે જેનો ઉપયોગ વ્યક્તિના અંગત જીવન અને ભવિષ્ય વિશે તેની જન્મતારીખની સંખ્યાઓ દ્વારા માહિતી મેળવવા માટે થાય છે. જો કોઈ વ્યક્તિની જન્મતારીખ 23મી એપ્રિલ હોય તો તેનો મૂળાંક નંબર 5 (2+3=5) હશે. જો કોઈ વ્યક્તિની જન્મતારીખ બે અંકની છે એટલે કે 11, તો તેનો મૂળાંક નંબર 1+1=2 થશે. જન્મ તારીખ, જન્મ મહિનો અને જન્મ વર્ષનો કુલ સરવાળો લકી નંબર કહેવાય છે. ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિનો જન્મ 22-04-1996 ના રોજ થયો હોય તો આ બધી સંખ્યાઓનો સરવાળો ભાગ્યશાળી કહેવાય છે. 2+2+0+4+1+9+9+6=33=6 એટલે કે તેમનો લકી નંબર 6 છે.
Dec 10,2023, 10:25 AM IST
numerology calculator
ચિંતા છોડો IPS, ડોક્ટર કે રાજકરણી બનશે તમારો 'કુંવર', આ લોકોનું ઉજ્જવળ હોય છે ભવિષ્ય
Numerology Calculator: તેમના વિશે એક રસપ્રદ વાત એ છે કે તેઓ જે પણ ક્ષેત્રમાં આગળ વધવા માગે છે, તે ક્ષેત્રમાં તેઓ ઘણી સફળતા પ્રાપ્ત કરે છે. આ લોકોનું ભવિષ્ય ઘણું ઉજ્જવળ હોય છે, પરંતુ જો તેઓ કેટલીક બાબતોનું ધ્યાન રાખે તો તેમના જીવનની સમસ્યાઓ દૂર થઈ જાય છે.
Nov 2,2023, 11:34 AM IST
numerology
આ સંખ્યા ધરાવતા લોકો જીવનમાં ઉચ્ચ સ્થાન પ્રાપ્ત કરે છે, હંમેશા કરે છે મોજ
Ank Shastra: જ્યોતિષ શાસ્ત્રની જેમ માનવ જીવનમાં અંકશાસ્ત્રનું પણ ઘણું મહત્વ છે. અંકશાસ્ત્રમાં, વ્યક્તિના ભાવિનો અંદાજ તેની જન્મ તારીખના આધારે તેના રેડિક્સ નંબરની ગણતરી દ્વારા કરવામાં આવે છે. જે લોકોનો જન્મ કોઈપણ મહિનાની 1લી, 10મી, 19મી કે 28મી તારીખે થયો હોય તેમની મૂળ સંખ્યા 1 હોય છે. આ મૂલાંક નંબર 1 માં જન્મેલા લોકો ખૂબ જ તીક્ષ્ણ મનના માનવામાં આવે છે. આ લોકો જીવનમાં ઝડપથી સફળતા પ્રાપ્ત કરે છે અને ઉચ્ચ પદ પ્રાપ્ત કરે છે.
Sep 22,2023, 8:00 AM IST
numerology calculator
મોટા થઇને શું કાંદા કાઢશે તમારી 'ટીની' અને 'ટપ્પુડો', જન્મ તારીખના આધારે જાણો
Numerology Calculator: તેમના વિશે એક રસપ્રદ વાત એ છે કે તેઓ જે પણ ક્ષેત્રમાં આગળ વધવા માગે છે, તે ક્ષેત્રમાં તેઓ ઘણી સફળતા પ્રાપ્ત કરે છે. આ લોકોનું ભવિષ્ય ઘણું ઉજ્જવળ હોય છે, પરંતુ જો તેઓ કેટલીક બાબતોનું ધ્યાન રાખે તો તેમના જીવનની સમસ્યાઓ દૂર થઈ જાય છે.
Jul 11,2023, 12:51 PM IST
Numerology horoscope
મૂલાંક 3 અને 6 માટે છે ધનના યોગ , આજે આ રાશિના જાતકોને મળશે મોટો લાભ
Todays Numerology, 8 April 2023: શનિવાર, 8 એપ્રિલ, મૂલાંક 3 અને મૂળાંક 6ના જાતકો માટે સૌથી ખાસ દિવસ બનીને રહેશે. આજે આ નંબરોના જાતકો માટે નાણાકીય લાભની સંભાવનાઓ બની રહી છે. આજે આ રાશિના જાતકોને ક્યાંકથી અટવાયેલા પૈસા મળી શકે છે અથવા વેપારમાં વિશેષ લાભના કારણે આર્થિક સ્થિતિ મજબૂત થશે. ચાલો જાણીએ કે અંકશાસ્ત્ર પ્રમાણે તમારો દિવસ કેવો રહેશે.
Apr 8,2023, 15:38 PM IST
Trending news
petrol diesel prices
શું આજે ગાંધી જયંતિ પર સસ્તું થયું પેટ્રોલ અને ડીઝલ? તમારા શહેરમાં શું છે નવો ભાવ?
Shivrajpur Beach
'મુખ્યમંત્રીને પણ કહી દેજો કે પભુભા આવુ કહેતા હતા..' અધિકારીઓ પર બગડ્યા ધારાસભ્ય
Gold rate
નવરાત્રીના એક દિવસ પહેલા ઘટ્યો સોનાનો ભાવ, જાણો અમદાવાદમાં કેટલો છે સોનાનો રેટ
SSYSukanya Samriddhi Yojana
આ લોકપ્રિય સરકારી યોજનાના બદલાઈ ગયા નિયમો! જાણો હવે કઈ રીતે મળશે પૈસા
tripti dimri
તૃપ્તિ ડીમરી પર લાગ્યો લાખો રૂપિયાની છેતરપિંડી કર્યાનો આરોપ, જાણો શું છે મામલો
video viral
અભિનેત્રીને ભારી પડી Reelની રમઝટ! કોણ છે આ ગુજરાતી છોકરી? કેમ અચાનક આવી વિવાદમાં?
Helicopter crash
પુણે: ઉડાણ ભરતા જ ક્રેશ થઈ ગયું હેલિકોપ્ટર, 2 પાયલોટ સહિત 3 લોકોએ જીવ ગુમાવ્યા
IND vs BAN
IND vs BAN Test: ધરપકડની બીકે શું ભારતમાં જ રહી જશે આ બાંગ્લાદેશી ક્રિકેટર?
Strong Immunity
આજથી જ ખાવા લાગો આ 5 વસ્તુઓ, ઈમ્યુનિટી સ્ટ્રોંગ થશે અને શિયાળામાં નહીં આવે માંદગી
Navaratri 2024
Navaratri 2024: આ 5 જગ્યાની નવરાત્રી સૌથી ફેમસ, ગરબા રમવા અને જોવા વિદેશથી લોકો આવે