Flipkart Exchange offer: માત્ર 1299 રૂપિયામાં મળી રહ્યો છે Samsung Galaxy F41

Samsung Galaxy F41 એક જોરદાર પ્રોસેસરવાળો સ્માર્ટફોન છે. તેમાં તમને 128GB ROM અને 6GB RAM મેમરી મળે છે. આ ફોનમાં 6.4 ઇંચની ડિસ્પ્લે આપવામાં આવી છે. 

નવી દિલ્હી: આમ તો કોઇપણ સારો સ્માર્ટફોન 15 રૂપિયાથી ઓછી કિંમતમાં મળવો મુશ્કેલ છે. પરંતુ આ દરમિયાન એક જોરદાર ઓફર આવી છે. તમે લગભગ 16,499 રૂપિયાવાળો  Samsung Galaxy F41 માત્ર 1299 રૂપિયામાં ખરીદી શકે છે. ફ્લિપકાર્ટ એક એવી સ્કીમ લઇને આવ્યું છે જેમાં તમને ફાયદો થઇ શકે છે. 

શું છે નવી સ્કીમ

1/5
image

ફ્લિપકાર્ટના મોબાઇલ સેક્શનમાં એક જોરદાર ઓફર ચાલી રહી છે. મોબાઇલ ફોન ખરીદવા પર 15,500 રૂપિયા સુધીની એક્સચેંજ ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. 

કેવી રીતે મળશે Galaxy F41 1299 રૂપિયામાં

2/5
image

ફ્લિપકાર્ટમાં આમ તો Samsung Galaxy F41 ની કિંમત 16,499 રૂપિયા છે. પરંતુ ફ્લિપકાર્ટમાં જો તમને એક્સચેંજ ઓફરનો પુરો ફાયદો મળે છે તો આ હેન્ડસેટ તમને માત્ર 1299 રૂપિયામાં મળી શકે છે. 

શું છે એક્સચેંજની પ્રોસેસર

3/5
image

16,499 રૂપિયાવાળો ફોન 1299 રૂપિયા ખરીદવા માટે સૌથી પહેલાં તમારે Samsung Galaxy F41 ને સિલેક્ટ કરવો પડશે. હવે એક્સચેંજ ઓફર પર ક્લિક કરો. તમારો પિન કોર્ડ નાખો. પછી તમારા જૂના સ્માર્ટફોનની જાણકારી આપવી પડશે. જો ફોનની કંડિશન ફ્લિપકાર્ટના સ્લેબમાંથી મેચ કરવામાં આવે તો તમારા જૂના ફોન માટે વધુમાં વધુ 15,150 રૂપિયાનું એક્સચેંજ મળી શકે છે. 

128GB Rom અને 6GB Ram સાથે મળે છે આ ફોન

4/5
image

Samsung Galaxy F41 એક જોરદાર પ્રોસેસરવાળો સ્માર્ટફોન છે. તેમાં તમને 128GB ROM और 6GB RAM મેમરી મળે છે. આ ફોનમાં 6.4 ઇંચને ડિસ્પ્લે આપવામાં આવી છે. 

6000mAh ની જોરદાર બેટરી

5/5
image

Samsung Galaxy F41 માં 6000mAhની જોરદાર બેટરી છે.  64MP નો ધાંસૂ કેમેરો પણ આપવામાં આવી રહ્યો છે.