અમેરિકાનું આ દેશ જોડે કેમ છેલ્લાં 20 વર્ષથી ચાલી રહ્યું છે યુદ્ધ? અત્યાર સુધી થઈ ચૂક્યો છે 145 લાખ કરોડનો ખર્ચ
જુલાઈ સુધી અફઘાનિસ્તાન કરવું પડશે ખાલી, કેમ પરત ફરી રહ્યાં છે અમેરિકાના સૈનિક? અમેરિકાના સૌથી લાંબા યુદ્ધની રોચક કથા જાણવા જેવી છે. અમેરિકા પોતાના ઈતિહાસમાં અનેક મોટા યુદ્ધ લડિયું છે.પરંતુ સૌથી મોટું યુદ્ધ તેનું અફઘાનિસ્તાન સામે ચાલ્યું છે,પરંતુ હવે ડેડલાઈન નજીક આવતા અફઘાનિસ્તાનમાં મોટા ભાગના સૈનિક અડ્ડા બંધ થઈ રહ્યા છે.
નરેશ ધારાણી, અમદાવાદઃ જુલાઈ સુધી અફઘાનિસ્તાન કરવું પડશે ખાલી, કેમ પરત ફરી રહ્યાં છે અમેરિકાના સૈનિક? દુનિયાના સૌથી લાંબા યુદ્ધની રોચક કથા જાણવા જેવી છે. અમેરિકા પોતાના ઈતિહાસમાં અનેક મોટા યુદ્ધ લડિયું છે.પરંતુ સૌથી મોટું યુદ્ધ તેનું અફઘાનિસ્તાન સામે ચાલ્યું છે,પરંતુ હવે ડેડલાઈન નજીક આવતા અફઘાનિસ્તાનમાં મોટા ભાગના સૈનિક અડ્ડા બંધ થઈ રહ્યા છે.
તમને એવું લાગતું હશે કે કોઈ દેશ વચ્ચે યુદ્ધ થાય તો એક બે દિવસમાં કે એક અઠવાડિયા કે મહિનામાં પુરૂ થઈ જતું હોય છે.પરંતુ એવું નથી કેટલાક એવા યુદ્ધ હોય છે જેમાં વર્ષોના વર્ષો નિકળી જાય.કેમ એવું થાય છે અને
આટલા વર્ષો કેમ નિકળી જાય છે તે જાણવું પણ ખુબ જ જરૂરી હોય છે.
અમેરિકામાં થયેલ આતંકી હુમલાને 20 વર્ષ પુરા થઈ રહ્યા છે
અમેરિકામાં થયેલ આતંકી હુમલાને 20 વર્ષ પુરા થઈ રહ્યા છે. ત્યારે અમેરિકા અને અફઘાનિસ્તાનના યુદ્ધને પણ 20 વર્ષ થવા આવ્યા છે.વર્ષ 2001થી બંને દેશ વચ્ચે તણાવ ચાલે છે.જેના ભાગરૂપે અફઘાનિસ્તાનમાં અમેરિકાએ પોતાના મોટા ભાગના સૈનિકોને ઉતારી દિધા હતા.પરંતુ હવે સ્થિતિ સુધરતા ફરી સૈનિકો અમેરિકા જઈ રહ્યા છે.
ગરમીમાં કપડાં પહેર્યા વિના સુઈ જવાની આદત છે? તો ફરી આવી ભૂલ કરતા પહેલાં આ વાંચી લેજો
20 વર્ષમાં 1.1 લાખ લોકોના મોતઃ
અફઘાનિસ્તાનમાંથી અમેરિકાના 3500 અને નાટો ગઠબંધન સાથે જોડાયેલા 7 હજાર સૈનિકો 1 મેથી પરત જવાનું શરૂ કર્યું છે.જેમાં સૌથી મોટા સૈનિક બેઝ કંધાર એરફિલ્ડ સહિત આસપાસના નાના સૈનિક અડ્ડા બંધ કરી દેવાયા છે. તો જુલાઈ સુધીમાં સેના પરત ફરી જશે.પરંતુ આ 20 વર્ષના સંઘર્ષ-હુમલામાં 1.01 લાખ અફઘાનિસ્તાનીના મોત થયા છે.જ્યારે 2400 અમેરિકન સહિત 3500 જવાન શહીદ થયા છે.
અમેરિકાનું સૌથી લાબું યુદ્ધઃ
અમેરિકા અને અફઘાનિસ્તાન વચ્ચે વર્ષ 2001થી યુદ્ધ ચાલી રહ્યું છે.જે લગભગ 234 મહિના એટલે કે 20 વર્ષ સુધી ચાલ્યું.જેમાં 2400 જવાન શહીદ થયા.
Knowledge: Flight માં મોટેભાગે Female સ્ટાફ જ કેમ હોય છે? તમે વિચારતા હશો એ નહીં, કંઈક અલગ જ છે કારણ
20 વર્ષમાં યુદ્ધ પાછળ અમેરિકાએ ખર્ચા 145 લાખ કરોડઃ
રાહત-કન્સ્ટ્રક્શન પાછળ અમેરિકાએ 10.45 લાખ કરોડ રૂપિયાનો ખર્ચો કર્યો.જ્યારે સંપૂર્ણ મિશન પાછળ 20 વર્ષમાં 145 લાખ કરોડનો ખર્ચ થયો.
West Indies ના Cricketers ની પત્નીઓનો Hot અવતાર, AC માં બેસીને Photos જોશો તો પણ લાગશે 'ગરમી'
અમેરિકાનો યુદ્ધ ઈતિહાસઃ
અફઘાનિસ્તાન બાદ અમેરિકાનું સૌથી વધુ વર્ષ 1965થી 1975 સુધીમાં 122 મહિના વયેતનામ સામે યુદ્ધ ચાલ્યું હતું.જ્યારે ઈરાક સામે 2003થી 2013 સુધીમાં 105 મહિના યુદ્ધ ચાલ્યું.
Team India ના આ ક્રિકેટર્સે પ્રેમ લગ્ન માટે તોડી દીધી ધર્મની દીવાલ, કહ્યું ઈશ્ક જ છે ઈબાદત...
બીજા વિશ્વ યુદ્ધનો સંઘર્ષઃ
બીજા વિશ્વ યુદ્ધમાં 44 મહિના સંઘર્ષ ચાલ્યો હતો.જેમાં 2,91,557 શહીદ થયા હતા.આ સિવા. કોરિયન યુદ્ધ 37 મહિના, ફિલિપિન્સ યુદ્ધ 37 મહિના અને પહેલું વિશ્વ યુદ્ધ 19 મહિના ચાલ્યું હતું.
અમેરિકાનો અંતિમ પડાવ ક્યો હશેઃ
રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ વર્ષ 2015માં અફઘાનિસ્તાનમાં તૈનાત 9800 જવાનોમાંથી અડધા સૈનિક પરત બોલાવી લીધા હતા.પરંતુ ત્યાર બાદ સ્થિતિ ત્યાં અટકી ગઈ હતી જેથી અત્યાર સુધી યુદ્ધ ચાલું રહ્યું.જો કે હવે ધીરે ધીરે અમેરિકા અફિઘાનિસ્તાનને ખાલી કરે છે. જેમાં સૌથી મોટા બગરમ એરબેઝને સૌથી છેલ્લા ખાલી કરવામાં આવશે.જે અમેરિકાનો અંતિમ પડાવ હશે.
IPL માં રમનારો આ છે દુનિયાનો સૌથી ઐયાશ Cricketer, પત્નીની સામે ઢગલાબંધ ગર્લફ્રેન્ડ્સ સાથે ઘરમાં જ કરે છે પાર્ટી!
જુલાઈ સુધી અફઘાનિસ્તાન થશે ખાલીઃ
અમેરિકાના સૈનિકો છેલ્લાં 20 વર્ષથી અફઘાનિસ્તાનમાં અડ્ડો જમાવીને બેઠાં છે. જોકે, હવે જુલાઈ સુધીમાં અફઘાનિસ્તાન ખાલી કરવાનું તેમણે નક્કી કર્યું છે. આ પહેલાં અમુક જવાનોને અગાઉ અમેરિકાએ પરત પોતાના દેશમાં બોલાવી લીધાં હતાં.
Paige Spiranac છે દુનિયાની સૌથી Sexy Golfer, હોલીવુડની હીરોઈનો પણ તેના સામે છે ફિક્કી
સૈનિક પરત બોલાવ્યા બાદ આગળ શું કરશે અમેરિકાઃ
સેનાની વાપસી બાદ પણ અમેરિકા 4 વર્ષ સુધી અફઘાનિસ્તાના સરક્ષાદળોને 29 હજાર કરોડ રૂપિયા આપશે.
આટલા મોંઘા મંગળસૂત્ર પહેરે છે બોલીવુડની હિરોઈનો, કિંમત સાંભળીને આવી જશે ચક્કર..
અત્યાર સુધી અમેરિકા આપી ચૂક્યું છે આટલા રૂપિયાઃ
અમેરિકા વર્ષ 2002થી અત્યાર સુધી અફઘાનિસ્તાનને 6.45 લાખ કરોડ રૂપિયા આપી ચુક્યું છે.આ અફઘાનિસ્તાના પુન:નિર્માણ ફંડ માટે અપાયેલી રકમના 62 ટકા છે.
Trending Photos