અત્યંત ભારે સંયોગ: એક જ દિવસે સૂર્યગ્રહણ અને શનિગોચર, પરંતુ આ 4 રાશિઓને બનાવી દેશે માલામાલ!

જ્યોતિષ શાસ્ત્ર મુજબ વર્ષ 2025નું પહેલું સૂર્યગ્રહણ અને શનિ ગોચર એક જ દિવસે છે. સૂર્ય ગ્રહણ 29 માર્ચ 2025ના રોજ બપોરે 2.21 વાગ્યાથી લઈને સાંજે 6.14 કલાક સુધી રહેશે. તે જ રાતે શનિ મીન રાશિમાં પ્રવેશ કરશે. આ સંયોગથી 4 રાશિવાળાને ખુબ લાભ થઈ શકે છે. 

1/6
image

જ્યોતિષ શાસ્ત્ર મુજબ વર્ષ 2025નું પહેલું સૂર્યગ્રહણ અને શનિ ગોચર એક જ દિવસે છે. સૂર્ય ગ્રહણ 29 માર્ચ 2025ના રોજ બપોરે 2.21 વાગ્યાથી લઈને સાંજે 6.14 કલાક સુધી રહેશે. જ્યારે સૂર્યગ્રહણની રાતે લગભગ 11 વાગે શનિ કુંભ રાશિમાંથી નીકળીને મીન રાશિમાં ગોચર કરશે. શનિનું આ ગોચર ચાર રાશિવાળાનું ભાગ્ય પલટી નાખશે.   

મીન

2/6
image

મીન રાશિના જાતકો માટે શનિ ગોચર ખુબ જ શુભ રહેશે. મીન રાશિના જાતકોની આવક વધશે. નોકરી બદલવા માટે સારો સમય છે. મીન રાશિના લોકો મકાન ખરીદવાનું સપનું પૂરું કરી શકે છે. 

ધનુ

3/6
image

ધનુ રાશિના જાતકો માટે શનિ ગોચર આર્થિક લાભ લઈને આવી રહ્યું છે. ધનુ રાશિના લોકોની આવક વધશે. તમને નવા કામની શરૂઆત કરી શકો છો. 

તુલા રાશિ

4/6
image

તુલા રાશિવાળા માટે શનિ ગોચર ખુબ જ લકી સાબિત થશે. તુલા રાશિના જાતકોના અટકેલા કામો પૂરા થશે. જૂના રોકાણથી તમને ધનલાભ થશે. 

મિથુન

5/6
image

મિથુન રાશિવાળા માટે પણ આ સમય લકી સાબિત થશે. આ રાશિના જાતકોને દરેક કામમાં સફળતા મળશે. તમારા જે કામ લાંબા સમયથી અટકેલા હશે તે પૂરા થશે. આર્થિક લાભ પણ મળશે. જે લોકો મકાન ખરીદવા માંગતા હોય તેમના સપના પૂરા થઈ શકે છે. 

Disclaimer:

6/6
image

અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.