72 વર્ષ બાદ કરવા ચોથ પર શનિ બનાવશે દુર્લભ શુભ સંયોગ, આ 3 રાશિવાળાને બંપર લાભ થશે, તિજોરીઓ ખૂટી પડશે!

આ વખતે કરવા ચોથ 20 ઓક્ટોબરના રોજ ઉજવાશે. ધાર્મિક માન્યતાઓ મુજબ કરવા ચોથનું વ્રત અખંડ સૌભાગ્ય માટે રાખવામાં આવે છે. આ વ્રત પતિની લાંબી ઉમર માટે પણ રાખવામાં આવે છે. 

1/5
image

72 વર્ષ બાદ કરવા ચોથ પર શનિ દુર્લભ સંયોગ બનાવવા જઈ રહ્યા છે. શનિ શશ રાજયોગનું નિર્માણ કરી રહ્યા છે કારણ કે શનિ પોતાની જ કુંભ રાશિમાં બિરાજમાન છે. 72 વર્ષ બાદ કરવા ચોથ પર શનિના આ શુભ સંયોગથી કઈ કઈ રાશિઓનું ભાગ્ય સોનાની જેમ ચમકશે તે ખાસ જાણો. 

મિથુન રાશિ

2/5
image

કરવા ચોથ પર શનિનું સંયોગ મિથુન રાશિવાળા માટે  ખુબ જ ખાસ માનવામાં આવી રહ્યો છે. આગામી કેટલાક દિવસ પ્રગતિના યોગ બની રહ્યા છે. શનિની કૃપાથી ઢૈય્યાનો પ્રભાવ પણ ઓછો થશે. મિથુન રાશિવાળાને બિઝનેસમાં નવી ઊંચાઈઓ પ્રાપ્ત થશે. નવા લોકો સાથે મુલાકાત થશે. 

મકર રાશિ

3/5
image

કરવા ચોથ પર શનિના સંયોગથી મકરવાળાને ભાગ્યનો સાથ પ્રાપ્ત થશે. મોટા ખુશખબર મળી શકે છે. આર્થિક સ્થિતિ સુધરશે. સહકર્મીઓનો સાથ મળી શકે છે. 

કુંભ રાશિ

4/5
image

કરવા ચોથ પર શનિના સંયોગથી કુંભ રાશિવાળાના પણ તમામ કાર્યોમાં સફળતા મળી શકે છે. મહેનતનું સારું ફળ મળશે. નોકરીમાં નવી તકો મળશે. કુંભ રાશિવાળાન જીવનમાં ખુશીઓનો સંચાર થશે. આર્થિક સ્થિતિ મજબૂત થશે. 

(Disclaimer:

5/5
image

અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.