Mustard oil: સ્કિન પર સરસવનું તેલ 100 વાર વિચારીને લગાડજો, ત્વચાને થઈ શકે છે આ નુકસાન

Mustard oil Side Effects: સરસવના તેલનો ઉપયોગ રસોઈથી લઈને સ્કીન કેર માટે પણ કરવામાં આવે છે. ઘણા લોકો વાળમાં પણ સરસવનું તેલ લગાડે છે. સરસવનું તેલ ફાયદાકારક છે પરંતુ કેટલાક લોકોને તેના કારણે સમસ્યા પણ થઈ શકે છે. સરસવનું તેલ સ્કીન પર લગાડવાથી આ પ્રકારના નુકસાન પણ થઈ શકે છે. 

એલર્જી 

1/6
image

ઘણા લોકોને સરસવના તેલથી એલર્જીક રિએકશન આવે છે જેના કારણે સ્કીન પર એક્ઝીમા, સોજો અને ખંજવાળ વધી જાય છે. 

ત્વચાની રંગત 

2/6
image

જો માલિશ કરવા માટે સરસવના તેલનો વધારે પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવે તો તેનાથી ત્વચાનો રંગ ડાર્ક થઈ જાય છે અને શરીર પર ફોડલીઓ પણ નીકળે છે. 

સ્કીન રેશિઝ 

3/6
image

સરસવના તેલનો ઉપયોગ કરવાથી ત્વચા પર રેશિઝ પણ થઈ શકે છે. ટેસ્ટ કર્યા પછી જ ચહેરા પર તેનો ઉપયોગ કરો. 

પ્રેગનેન્સીમાં નુકસાનકારક 

4/6
image

જે મહિલાઓ પ્રેગનેન્ટ હોય તેમણે સરસવના તેમનો ઉપયોગ કરવાનું ટાળવું જોઈએ. આ તેલમાં કેટલાક એવા તત્વો હોય છે જે ગર્ભવતી મહિલા અને બાળકને નુકસાન કરી શકે છે. 

રાઈનાઇટીસ 

5/6
image

સરસવના તેલનો ઉપયોગ કરવાથી રાઈનાઇટીસ  સમસ્યા પણ થઈ શકે છે. જેના કારણે વ્યક્તિને વારંવાર ઉધરસ આવે છે અને નાકમાંથી પાણી નીકળવા લાગે છે.

6/6
image