ગુજરાતમાં થયા હિમાલયના દર્શન, સાળંગપુરના દાદાને પણ લાગી ઠંડી
સાળંગપુર હનુમાનજી મંદિરે (hanumanji) હાલ હિમાલય દર્શનનો ભક્તો લાભ લઈ રહ્યાં છે. જુઓ તસવીરો...
રઘુવીર મકવાણા/બોટાદ :કાતિલ ઠંડીમાં આજે સાળંગપુર હનુમાનજી મંદિરે (Salangpur Hanumanji) શનિવાર નિમિત્તે ખાસ હિમાલય દર્શન યોજાયા હતા. મંદિરમાં આબેહુબ હિમાલય પર્વત બનાવાયો અને બરફ વર્ષા થતી હોવાનો જોરદાર નજારો ઉભો કરાયો છે. જેથી મંદિરમાં પ્રવેશ કરતા જ ભક્તોને હિમાલય આવ્યાનો અહેસાસ થાય છે. સાળંગપુર હનુમાનજી મંદિરે (hanumanji) હાલ હિમાલય દર્શનનો ભક્તો લાભ લઈ રહ્યાં છે. જુઓ તસવીરો...
1/5
2/5
3/5
4/5
5/5
Trending Photos