Love Story: લગ્ન પહેલાં રોહિત શર્માના દિલ પર રાજ કરતી હતી આ બોલીવુડ હસીના, પોતે કબલ્યો હતો 'ક્રશ'

Happy Birthday Rohit Sharma: હિટમેનના નામથી ફેમસ રોહિત શર્માને એક બોલીવુડ એક્ટ્રેસ પર 'ક્રશ' હતો. હિટમેન ક્રશ હોવાની વાત કબૂલ કરી હતી. 

1/6
image

ભારતીય ક્રિકેટ ટીમના હાલના અને મુંબઇ ઇન્ડીયાના પૂર્વ કેપ્ટન આઇપીએલ 2024 વચ્ચે પોતાનો 37મો જન્મ દિવસ ઉજવી રહ્યા છે. હિટમેનના જન્મ દિવસ પર અમે તમને જણાવી કે લગ્ન પહેલાં કઇ બોલીવુડ હસીના પર દિલ હારી બેઠા હતા.  

2/6
image

રોહિત શર્માએ દિસેમ્બર 2014 માં યુવરાજ સિંહ બહેન રિતિકા સજદેહ સાથે લગ્ન કર્યા હતા. પરંતુ લગ્ન પહેલાં હિટમેન એક બોલીવુડ હસીનાના દિવાના હતા અને તેમને પોતાનો ક્રશ માનતા હતા. 

3/6
image

લગ્ન પહેલાં એટલે કે 2014 માં આપેલા એક ઇન્ટરવ્યું રોહિત શર્માએ પોતે આ વાતનો ખુલાસો કર્યો હતો કે તે બોલીવુડની બેબો એટલો કરીના કપૂરને પોતાનો ક્રશ માનતા હતા.

4/6
image

ઈન્ટરવ્યુમાં જ્યારે રોહિતને તેની ફેવરિટ એક્ટ્રેસ વિશે પૂછવામાં આવ્યું તો તેણે કરીના કપૂરનું નામ લીધું. હિટમેને કરીના કપૂરને તેનો 'ક્રશ' ગણાવ્યો હતો. રોહિતે કહ્યું, "મને કરીના ગમે છે. તે ખૂબ જ સુંદર છે. હું તેનો દિવાનો છું અને તેની બધી ફિલ્મો જોઉં છું."

5/6
image

જોકે આ દરમિયાન રોહિત શર્માની રિતિકા સજદેહ સાથે રિલેશનશિપ હતી, કારણ કે કહેવામાં આવી રહ્યું છે કે રિતિકાએ લગ્ન પહેલાં એકબીજાને લગભગ 6 વર્ષ સુધી ડેટ કર્યા. 

6/6
image

હાલમાં રોહિત અને રિતિકા એક બાળકના માતા પિતા પણ છે. જેનું નામ સમાયરા છે.