Rahul Mahajan ની ત્રીજી પત્ની Natalya Ilina નું રંગ-રૂપ જોઈને ઉડી જશે તમારા હોશ, Photos જોશો તો જોતા જ રહેશો
ઝી બ્યૂરો, અમદાવાદઃ બિગ બોસ (Bigg Boss) ઉપરાંત ઘણાં બધા ટીવી શોમાં ચમકી ચુકેલાં રાહુલ મહાજન (Rahul Mahajan) ની લાઈફ ખુબ જ રોમાંચક છે. તે પહેલીવાર ટીવી શો બિગ બોસમાં દેખાયા હતા. જ્યાં એમનો રંગીન મિઝાઝ જોવા મળ્યો હતો. ત્યાર પછી એક રિયાલિટી શોમાં તેણે લગ્ન પણ કર્યા હતા. જે કે તે વધારે ટકી શક્યા નહીં. રાહુલ મહાજનની ત્રીજી પત્નીનું નામ નતાલિયા ઈલિના (Natalya Ilina) છે.
વિદેશી પર આવ્યું રાહુલનું દિલઃ
શ્વેતા સિંહ અને ડિંપી ગાંગુલી સાથે તલાક લીધાં બાદ રાહુલ મહાજન (Rahul Mahajan) ના જિંદગીમાં વિદેશી બાળાની એન્ટ્રી થઈ છે. રાહુલને નતાલિયા (Natalya Ilina) સાથે પ્રેમ થઈ ગયો અને બન્ને લગ્ન કરી લીધાં.
પોતાનો હિંદૂ ધર્મઃ
નતાલિયા ઈલિના (Natalya Ilina) Kazakhstan ની રહેવા વાળી છે. રાહુલ મહાજન સાથે લગ્ન કરતા પહેલાં તેણે પહેલાં હિંદૂ ધર્મ અપનાવ્યો હતો. એક ઈંટરવ્યૂમાં તેની જાણકારી અપાઈ હતી. નતાલિયાને ભગવાન શિવ અને પાર્વતી માતા વિશે પણ જાણકારી આપવામાં આવી હતી.
ભગવત ગીતા વાંચે છે નતાલિયાઃ
રાહુલ મહાજન (Rahul Mahajan) ની ત્રીજી પત્ની નતાલિયા (Natalya Ilina) ભલે વિદેશી હોય પણ તેણે હિંદૂ ધર્મ અપનાવ્યો છે. અને તે નિયમિત ભગવત ગીતા વાંચે છે.
નતાલિયા સોશલ મીડિયા પર રહે છે એક્ટિવઃ
નતાલિયા (Natalya Ilina) એક ખુબસુરત મોડેલ છે. અવારનવાર તે અવનવા ફોટોશૂટ કરીને સોશલ મીડિયા પર ફોટો શેયર કરતી રહે છે. યૂટ્યૂબ પર પણ તેનાં ઘણાં વીડિયો જેવા મળે છે. આ કપલ સોશલ મીડિયા પર પણ ખુબ એક્ટિવ હોય છે.
સાડીમાં પણ લાગે છે કમાલઃ
રાહુલ મહાજનની વિદેશી પત્ની નતાલિયા જ્યારે સાડી પહેરે ત્યારે પણ કમાલની લાગે છે. વેસ્ટર્ન આઉટફિટની સાથે તે ટ્રેડિશનલ વેરમાં પણ સારી લાગે છે.
નતાલિયાએ રાહુલને બદલ્યોઃ
રાહુલ મહાજન પહેલાં હંમેશા વિવાદોમાં રહેતા હતાં. જોકે, તેમની લાઈફમાં નતાલિયાની એન્ટ્રી થયા બાદ તેમની લાઈફ બદલાઈ ગઈ.
નતાલિયાએ રાહુલને બનાવ્યો ફેમિલી મેનઃ
રાહુલ મહાજન પહેલાં પોતાની ઐયાશીઓના કારણે ખુબ ચર્ચામાં રહેતાં હતાં. જોકે, નતાલિયા સાથે લગ્ન બાદ હવે રાહુલ એક ફેમિલી મેન બની ગયા છે. છેલ્લીવાર રાહુલ બિગ બોસ-14માં દેખાયા હતાં.
(ફોટો સૌ: બધી જ તસવીરો રાહુલ મહાજન અને નતાલિયાના ઈંસ્ટાગ્રામ પરથી લીધેલી છે.)
Trending Photos