Viral Pics...: ઈન્ડિયાની આ મોડલે દરિયા કિનારે બોલ્ડ અંદાજે કરાવ્યો Photo shoot

નેહાએ હાલમાં જ દરિયા કિનારે ખૂબ જ હોટ ફોટોશૂટ કરાવ્યો છે. તે દરમિયાન તેની કેટલીક તસવીરો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ છે.

નેહા મલિકે મોડલિંગની દુનિયામાં પોતાની બોલ્ડ અદાઓથી દર્શકોને દીવાના બનાવ્યા બાદ હાલ થાઇલેન્ડમાં હોલિડે એન્જોય કરી રહી છે. નેહાએ હાલમાં જ દરિયા કિનારે ખૂબ જ હોટ ફોટોશૂટ કરાવ્યો છે. તે દરમિયાન તેની કેટલીક તસવીરો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ છે.

દરિયા કિનારે જોવા મળી નેહા

1/6
image

નેહાએ આ તમામ તસવીરોમાં ગુલાબી કલરનું સેક્સી આઉટફિટ પહેર્યું છે.

દરિયા કિનારે આરામ કરતી જોવા મળી નેહા

2/6
image

તમામ તસવીરોમાં નેહાનો મસ્તી ભર્યો અંદાજ સ્પષ્ચ રીતે જોવા મળ્યો હતો.

ગુલાબી આઉટ ફીટમાં જોવા મળ્યો ડેશિંગ લૂક

3/6
image

નેહા તે પહેલા પણ ઘણી વખત તેની હોટ બિકિની તસવીરો પણ ઇન્ટરનેટ પર પોસ્ટ કરી હતી.

સ્વેગ સાથે ક્લિક કરાવી તસવીરો

4/6
image

થાઇલેન્ડમાં હાલ નેહા મલિકે તેની મોડલિંગના કામથી બ્રેક લઇને ક્વાલિટી ટાઇમ સ્પેન્ડ કરી રહી છે.

હાથી પર બેઠેલી જોવા મળી નેહા

5/6
image

નેહાની આ તમામ તસવીરોને ચાહકો ઘણી પસંદ કરી રહ્યાં છે, અત્યાર સુધીમાં તેને 22 હજારથી પણ વધારે લાઇક્સ મળી ચુકી છે.

ડ્રેસિંગ સેન્સ છે અદ્ભુત

6/6
image

નેહા સોશિયલ મીડિયા તેમના ડ્રેસિંગ સેન્સ અને સેક્સી ફિગરના કારણે ચર્ચામાં રહે છે.