Krishna Shroffનો પિંક બિકિનીમાં જોવા મળ્યો HOT&BOLD લુક, Disha Patani એ કહ્યું- 'આગ આગ આગ'

કૃષ્ણા શ્રોફ (Krishna Shroff)એ કેટલીક એવી તસવીરો શેર કરી છે જેને જોઇને દિશા પટની (Disha Patani)પણ પોતાને કોમેન્ટ કરતાં રોકી શકી નહી. 

નવી દિલ્હી: બોલીવુડના એક્શન સ્ટાર ટાઇગર શ્રોફ (Tiger Shroff) ની બહેન કૃષ્ણા શ્રોફ (Krishna Shroff) ભલે બોલીવુડમાં એન્ટ્રી કરી રહી નથી, પરંતુ તે અવાર નવાર સોશિયલ મીડિયા પર પોતાની બોલ્ડ તસવીરોને લઇને ચર્ચામાં છવાયેલી રહે છે. હવે કૃષ્ણા શ્રોફ (Krishna Shroff) એ પિંક બિકિનીમાં કેટલીક એવી તસવીરો શેર કરી છે. જેને જોઇને તેમના ફેન્સ જ નહી પરંતુ અભિનેત્રી દિશા પટની (Disha Patani) પણ પોતાને કોમેન્ટ કરતાં રોકી શકી નહી. જુઓ કૃષ્ણાની આ લેટેસ્ટ બોલ્ડ તસવીરો... 

1/7
image

જોકે કૃષ્ણા શ્રોફ (Krishna Shroff) એ કેટલાક લેટેસ્ટ ફોટો શેર કર્યા છે, જેમાં તેમનો બોલ્ડ અંદાજ ઇન્ટરનેટ પર આગ લગાવી રહ્યો છે. 

2/7
image

આ તસવીરોમાં કૃષ્ણા શ્રોફ (Krishna Shroff) પિંક બિકિનીમાં જોવા મળી રહી છે. 

3/7
image

આ તસવીર પર દિશા પટનીએ કોમેન્ટ કરતાં ફાયર ઇમોજી શેર કરી છે. 

4/7
image

કૃષ્ણા શ્રોફ (Krishna Shroff) એ આ ફોટોઝને ઇંસ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરતાં કેપ્શનમાં લખ્યું 'ડીએનડી' એટલે કે ડિસ્ટર્બ ન કરો. 

5/7
image

કૃષ્ણા શ્રોફ (Krishna Shroff) એ આ ફોટોઝને ઇંસ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરતાં કેપ્શનમાં લખ્યું 'ડીએનડી' એટલે કે ડિસ્ટર્બ ન કરો. 

6/7
image

કૃષ્ણા શ્રોફ (Krishna Shroff) અવાર નવાર પોતાના ફિટનેસ વીડિયોઝ અને પોતાના ફોટાના કારણે ચર્ચામાં રહે છે. 

7/7
image

ઇંસ્ટાગ્રામ પર તેમની ફેન ફોલોઇંગ કોઇ બોલીવુડ સ્ટારથી ઓછી નથી. (તમામ ફોટો સાભાર:  Instagram@KrishnaShroff)