પૂર્વ એડલ્ટ સ્ટાર મિયા ખલીફાનું ન્યૂડ ફોટોશૂટ, ગ્લેમરસ અદાથી દીવાના થયા ફેન્સ

પૂર્વ એડલ્ટ સ્ટાર મિયા ખલીફા ઈન્ટરનેટ પર પોતાની ગ્લેમરસ અદાઓથી ધમાલ મચાવી રહી છે. મિયા ખલીફા અવારનવાર સોશિયલ સાઈટ ઈન્સ્ટાગ્રામ પર પોતાના બોલ્ડ અને બ્યૂટીફૂલ ફોટો અપલોડ કરીને ફેન્સ સાથે ચર્ચામાં રહે છે.

ઈન્સ્ટા પર ધૂમ મચાવી:

1/6
image

મિયા ખલીફાએ ઈન્સ્ટાગ્રામ પર પોતાના ન્યૂડ ફોટોશૂટની તસવીર અને વીડિયો શેર કર્યો છે. જેમાં મિયાએ પોતાની બોડીને ખૂબસૂરત જ્વેલરીથી કવર કરી છે.

મિયાના ફોટોઝને મળ્યો જબરદસ્ત રિસ્પોન્સ:

2/6
image

મિયા ખલીફાના આ સ્ટનિંગ ફોટો વાયરસ થઈ રહ્યા છે. મિયાના આ ફોટોને સોશિયલ મીડિયા પર જબરદસ્ત રિસ્પોન્સ મળી રહ્યો છે. મિયાના વખાણમાં લોકો બ્યૂટી, બેંગ બેંગ, બ્યૂટી એન્ડ બ્લિંગ,સ્ટનિંગ જેવી કમેન્ટ્સ લખી રહ્યા છે.

જ્વેલરી સેટ પહેરી બતાવ્યું સ્ટનિંગ ફિગર:

3/6
image

મિયા ખલીફાએ આ ફોટોશૂટનો વીડિયો પણ શેર કર્યો છે. જ્વેલરી સેટ પહેરેીને પોઝ આપતી મિયા ખલીફા સ્ટનિંગ જોવા મળી. મિયાએ પોતાના લૂકને કોમ્પ્લિમેન્ટ કરતાં હાથમાં રિંગ્સ અને બ્રેસલેટ પહેર્યા છે. ઓપન હેર અને સટલ મેકઅપમાં મિયા ખૂબસૂરત લાગી રહી છે.

ઈન્સ્ટાગ્રામ પર છે 24.3 મિલિયન ફોલોઅર્સ:

4/6
image

મિયા પોતાની ગ્લેમરસ અદાઓના કારણે ચર્ચામાં રહે છે. તે ફિટનેસને લઈને પણ સજાગ રહે છે. આથી તે પોતાની Toned Bodyને ફ્લોન્ટ કરતાં અનેક ફોટો શેર કરે છે. મિયાની સોશિયલ મીડિયા પર જબરદસ્ત ફેન ફોલોઈંગ છે. તેના ઈન્સ્ટાગ્રામ પર 24.3 મિલિયન ફોલોઅર્સ છે.

પોર્ન સ્ટાર રહી ચૂકી છે મિયા:

5/6
image

મિયા ખલીફા શરૂઆતમાં પોર્ન સ્ટાર હતી. જેના કારણે મિયાને ઘણી પોપ્યુલારિટી મળી. જોકે પછી તેણે પોર્ન ઈન્ડસ્ટ્રીને તિલાંજલિ આપી દીધી. એવી ચર્ચાએ પણ જોર પકડ્યું કે ISIS તરફથી ધમકી મળ્યા પછી મિયાએ આ પ્રોફેશન છોડી દીધું.

બેબાક અંદાજ માટે જાણીતી છે મિયા:

6/6
image

મિયાની સ્ટાઈલ અને ફેશન સેન્સ હંમેશા ચર્ચામાં રહે છે. મિયા ખલીફા પોતાના બેબાક અંદાજ માટે જાણીતી છે. વીતેલા દિવસોમાં મિયાનું ટિકટોક એકાઉન્ટ પાકિસ્તાનમાં બેન કરી દેવામાં આવ્યું હતું. જેનો મિયાએ આકરો વિરોધ કર્યો હતો.