પ્લેનમાં સેક્સ, ટોયલેટ એટલું ગંદુ કે...,વિમાનની અંદર થતા અમુક ડર્ટી સીક્રેટ્સ જાણીને ઉંડી જશે હોંશ

હાલમાં એક એરહોસ્ટસે પ્લેનમાં યાત્રિઓ સાથેના જોડાયેલા વ્યવહાર વિશે ચોંકાવનારા રહસ્યો કહ્યા છે. તેમણે જણાવ્યું કે ઘણીવાર યાત્રીઓને પ્લેનના ટોયલેટમાં રોમાન્સ કરતા જોયા છે. આ ઘટના સામાન્ય રીતે માઈલ હાઈ ક્લબના નામથી ઓળખવામાં આવે છે.
 

1/9
image

લાંબા અંતરને ઓછા સમયમાં પુરું કરવા માટે લોકો પ્લેનનો ઉપયોગ કરે છે. તેના મારફતે આપણે 24 કલાકની સફર માત્ર એક કે બે કલાકમાં પુરું કરી લે છે. એવી સ્થિતિમાં એરલાઈન્સ અમારી યાત્રાઓને ખુબ જ સરળ બનાવે છે. એરલાઈન્સનો પુરેપુરો સ્ટાફ મળીને અમારી મુસાફરીને સરળ અને સલામત બનાવે છે. પરંતુ ક્યારેક ક્યારેક પ્લેન સાથે જોડાયેલી અમુક ડર્ટી સીક્રેટ્સ સામે આવે છે, જેના વિશે જાણીને તમે આશ્ચર્યમાં મુકાઈ જઈએ છીએ. હાલમાં એક એરહોસ્ટેસ સાથેની વાતચીતમાં એરલાઈન્સની અંદર ચાલતી એવી ઘટનાઓ જણાવી દીધી કે જેણે સાંભળીને લોકો હેરાન પરેશાન થઈ ગયા.

2/9
image

28 વર્ષીય એર હોસ્ટેસે પોતાના અનુભવ શેર કરતા કહ્યું કે મે અત્યાર સુધી ક્યારેય એવા પાયલોટ નથી જોયો, જેણે પોતાની પત્ની સાથે દગો ના કર્યો હોય. એર હોસ્ટેસ જણાવે છે કે તે પોતાના કરિયરમાં અત્યાર સુધી પાંચ પાયલટોની સાથે કામ કરી ચુકી છે. તેના સિવાય, તેણે અમુક એવી ઘટનાઓ વિશે પણ વાત કરી, જેણે તે ક્યારેય ભૂલી શકશે નહીં. આ ઘટનાઓ વિશે જાણીને તમારા હોશ ઉડી શકે છે.

3/9
image

એરહોસ્ટેસે જણાવ્યું કે મેં ઘણીવાર યાત્રીઓને પ્લેનના ટોયલેટમાં શારીરિક સંબંધ બાંધતા જોયા છે. હવાઈ યાત્રા દરમિયાન આ પ્રકારના સંબંધોને સામાન્ય રીતે માઈલ હાઈ ક્લબ કહેવામાં આવે છે, જેમાં ક્યારેક ક્યારેક એરહોસ્ટે પણ સામેલ થાય છે. જોકે, આ એરહોસ્ટેસે સ્પષ્ટ કર્યું હતું કે, હું ક્યારેય પણ આ માઈલ હાઈ ક્લબનો ભાગ રહી નથી.

4/9
image

તેનું કારણ જણાવતા ફ્લાઈટ એટેન્ડન્ટે કહ્યું કે ફ્લાઈટના પાયલોટને આરામ કરવા માટે જે બેડ હોય છે, તે ખુબ જ નાનો હોય છે અને તેના પર બે લોકો આરામથી રહી શકતા નથી. તેના સિવાય તેમણે એવું પણ જણાવ્યું કે ટોયલેટ એટલું ગંદુ હોય છે કે તે ત્યાં જઈને આવું કામ કરવા વિશે ક્યારેય વિચારી પણ ના શકે.

5/9
image

ફ્લાઈટ એટેન્ડન્ટે કહ્યું કે, હું વિચારીને ધ્રુજી જાવ છું. જોકે, યાત્રીઓને તેમાં કોઈ પરેશાની હોતી નથી. મેં ઘણીવાર પુરુષ અને મહિલાઓને એક સાથે શૈચાલયમાંથી બહાર નીકળતા જોયા છે. હું જાણું છું કે તે પહેલીવાર તે સીટ પર મળ્યા હતા.

6/9
image

એરહોસ્ટેસે  કહ્યું કે જ્યાં સુધી અન્ય યાત્રીઓને કોઈ સમસ્યા હોતી નથી, ત્યાં સુધી ફ્લાઈટ ક્રૂને તેના પર કઈ પણ કહેવાનો અધિકાર હોતો નથી. ફ્લાઈટ એટેન્ડન્ટે વધુમાં કહ્યું કે, અમે પણ મોજ-મસ્તી કરીએ છીએ, પરંતુ ફ્લાઈટની બહાર. સૌથી વધુ એવી જગ્યાઓ પર જ્યાં હોટલ, સ્વિમિંગ પુલ, દારૂ પાર્ટી કે કેસીનો હોય છે.

7/9
image

એરહોસ્ટેસે દાવો કર્યો કે તેમાં ઘણા એવા સહકર્મી જે પરિણીત છે, તેમ છતાં પોતાના પાર્ટનરને દગો આપતા રહે છે. પાયલોટ અને કેબ્રિન ક્રૂની વચ્ચે અફેયર હોવું એ સામાન્ય વાત છે, પરંતુ ઘણા કર્મચારીઓના સ્થાનિક નર્સો અથવા તો કોલ ગર્લ્સની સાથે પણ સંબંધ હોય છે. તેણે એવું પણ કહ્યું કે હું બે પાયલોટ અને બે એર હોસ્ટેસને જાણું છું, જેનો એક બીજા સાથે સંબંધ છે.

8/9
image

જોકે, આ લોકો પોતાના સંબંધોને છુપાવે છે. તે માત્ર પ્લેનની અંદર અથવા તો પછી કોઈ બીજા દેશ કે શહેરમાં જઈને એક બીજાની સાથે હોય છે. ઘર પાછા ફરતા તે ફરી એક બીજાથી અંતર બનાવી લે છે.

9/9
image

ફ્લાઈટ એટેન્ડન્ટ અનુસાર, તેના માટે સૌથી દિલચસ્પર્શ યાત્રા દક્ષિણ આફ્રિકાની હોય છે. તે સમયગાળા દરમિયાન મને સેલેરી કાપ્યા વિના પાંચ દિવસની રજા મળે છે, જે સૌથી વધુ કર્મચારી પસંદ કરે છે. તેના સિવાય, પાયલોટ ઉડાન ભર્યાના 24 કલાક પહેલા દારૂ પીવાનું બંધ કરી દે છે જેથી ઉડાન દરમિયાન તેની ક્ષમતા પર કોઈ અસર ના પડે.