જોતા જ બદલી જાય છે ભાગ્ય, આ ફૂલને કહેવામાં આવે છે ભગવાનનું ફૂલ, સુખ-સમૃદ્ધિ અને શાંતી થાય છે પ્રાપ્ત

Flower of God: પૃથ્વી પર અસંખ્ય ફૂલો જોવા મળે છે. આ બધા ફૂલોનું કોઈ ને કોઈ મહત્વ હોય છે. ઉત્તરાખંડના તે ફૂલ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેને ભગવાનનું ફૂલ કહેવામાં આવે છે.
 

1/9
image

flower of God: ધરતી પર જોવા મળતા તમામ ફૂલોનું પોતાનું મહત્વ છે. પરંતુ આમાંના કેટલાક ફૂલોનું ધાર્મિક મહત્વ પણ છે, જેમાંથી એક બ્રહ્મકમલ ફૂલ છે.  

2/9
image

ઉત્તરાખંડનું રાજ્ય ફૂલ હોવા ઉપરાંત, બ્રહ્મકમલ ફૂલ પણ સૌથી પવિત્ર ફૂલોમાંનું એક છે. 

3/9
image

આ ફૂલને જોવા માટે ખુબ ઊંચાઈ પર જવું પડે છે. તે ઉત્તરાખંડમાં ઓછી ઉંચાઈવાળા સ્થળોએ દેખાતું નથી.

4/9
image

બ્રહ્મકમલના ફૂલો હિમાલયના પ્રદેશો અથવા તેમની આસપાસના અત્યંત ઠંડા વિસ્તારોમાં ખીલે છે.  

5/9
image

રાત્રે ખીલેલા આ ફૂલને દેવ પુષ્પ કહેવાય છે. એવું માનવામાં આવે છે કે ખૂબ જ ભાગ્યશાળી વ્યક્તિના ઘરે જ આ ફૂલ ખીલે છે.

6/9
image

તમને જણાવી દઈએ કે શાસ્ત્રોમાં આ ફૂલનો ઉલ્લેખ છે. શાસ્ત્રો અનુસાર ભગવાન વિષ્ણુએ ભગવાન શિવને બ્રહ્મા કમલના ફૂલ અર્પણ કર્યા હતા.  

7/9
image

જે વ્યક્તિ ભગવાન શિવને બ્રહ્મ કમલનું ફૂલ ચઢાવે છે, તેને સૌભાગ્ય અને સુખ-સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે અને ઘરમાં શાંતિ રહે છે.  

8/9
image

હિંદુ ધર્મમાં બ્રહ્મા કમલ ફૂલ વિશે કહેવાય છે કે તેને જોઈને જ ભાગ્ય બદલાવા લાગે છે.

9/9
image

આ પુષ્પને સ્પર્શ કરવાથી અજાણતા જે પણ પાપ થયા હોય તેનું પ્રાયશ્ચિત થઈ જાય છે.