Esha Gupta Bold Films: આશ્રમ-3 માં બોલ્ડ બની ઈશા ગુપ્તા, આ ફિલ્મોમાં કરી બોલ્ડનેસની તમામ હદ પાર

Esha Gupta Bold Films: બોલિવુડ અભિનેત્રી ઈશા ગુપ્ત સ્ક્રીન પર આગ લગાવવા માટે જાણીતી છે. એકથી એક ચડિયાતા બોલ્ડ સીનથી અભિનેત્રી ઈશા ગુપ્તા હંમેશા ચર્ચાના કેન્દ્રમાં રહેતી હોય છે. ત્યારે ન માત્ર બોલ્ડ સીન પણ તેના કેરેક્ટર અને કહાની પણ ખુબ જ યુનિક રહે છે. ત્યારે બદનામ બાબાના દરબારમાં પણ હવે પોતાના હુશ્મનો જલવો બતાવતી નજરે પડવાની છે. પરંતુ આશ્રમ-3 પહેલાં પણ અનેક ફિલ્મમાં બોલ્ડનેસમાં ઈશા ગુપ્તાએ હદ પાર કરી છે.

આશ્રમ-3માં નવો અવતાર

1/5
image

આશ્રમ-3 વેબ સિરીઝ હાલ ખુબ જ ચર્ચામાં છે. તેના કરતા પણ વધારે ચર્ચામાં અભિનેત્રી ઈશા ગુપ્તા. આશ્રમ-3ના ટ્રેલરમાં કેટલીક સેકેન્ડ માટે જ ઈશા ગુપ્તાનો બોલ્ડ અવતાર જોવા મળે છે. આ ગણતરની સેકન્ડમાં જ એવા એવા બોલ્ડ સીન આપ્યા છે કે જેને જોઈને ફેન્સ ઓળઘોળ થઈ ગયા છે.

સિરીઝ પહેલા ઈશાનો બોલ્ડ અવતાર હિટ

2/5
image

આશ્રમ-3 વેબ સિરીઝ 3 જૂને રિલીઝ થવાની છે. પરંતુ તે પહેલાં ઈશા ગુપ્તાના રોલની સતત ચર્ચા થઈ રહી છે. બદનામ બાબા નિરાલા એટલે કે બોબી દેઓલની સાથે ઈશા ગુપ્તાનો કાતિલાના અંદાજ જોવા મળી રહ્યો છે. પરંતુ આ પહેલાં પણ આવા બોલ્ડ સીનથી ઈશા હોટનેસનો તડકો લગાવી ચૂકી છે.

જન્નત-2 થી ફેન્સના દિલ પર કર્યું રાજ

3/5
image

સૌથી પહેલાં ઈશા ગુપ્તા ઈમરાન હાશમી સાથે જોવા મળી હતી. જન્નત-2માં ઈમરાન હાશમી સાથે ઈશા ગુપ્તાએ બોલિવુડમાં એન્ટ્રી મારી હતી. જેમાં ઈમરાન હાશમી સાથેના કિસિંગ સીન્સ ફિલ્મ કરતા પણ વધુ ચર્ચામાં રહ્યા હતા.

ફરી ઈમરાન સાથે જમાવી કેમેસ્ટ્રી

4/5
image

ડેબ્યુ બાદ બોલીવુડની વધુ એક ફિલ્મમાં ઈશા ગુપ્તા ઈમરાન હાશમી સાથે જોવા મળી. રાજ 3ડી ફિલ્મમાં ઈમરાન સાથે ઈશા ગુપ્તાએ ફરી કેમેસ્ટ્રી જમાવી હતી. જેમાં ઈમરાન સાથે ઈશાએ દરેક પ્રકારના ઈન્ટીમેન્ટ સીન આપ્યા હતા.

હોટનેસના 'ચક્રવ્યૂ'માં ફેન્સને ફસાવ્યા

5/5
image

ના માત્ર ઈમરાન હાશમી જ પણ બોલિવુડના બીજા જાણીતા અભિનેતાઓ સાથે પણ ઈશા ગુપ્તા કેમેસ્ટ્રી જમાવી ચૂકી છે. ફિલ્મ ચક્રવ્યૂહમાં અર્જુન રામપાસ સાથે ઈશા ગુપ્તા જોવા મળી હતી. આ ફિલ્મમાં બોલ્ડ સીન આપવામાં ઈશા ગુપ્તાએ તમામ હદ વટાવી હતી. જો કે દર્શકોને ઈશાનો આ અંદાજ પણ ખુબ પસંદ આવે છે.