આટલી સુંદર છે Dawood Ibrahim ની નવી પ્રેમિકા, તમને પણ કરી દેશે દીવાના જુઓ તસવીરો

મહવિશ હયાત (Mehwish Hayat) પાકિસ્તાનની ફિલ્મોમાં કામ કરનાર એક જાણીતી અભિનેત્રી છે. 

નવી દિલ્હી: આતંકવાદી દાઉદ ઇબ્રાહીમ (Dawood Ibrahim) પર Zee News એ વર્લ્ડ એક્સક્લૂસિવ ખુલાસો કર્યો છે, ત્યારબાદ દુનિયાભરમાં અને ખાસકરીને પાકિસ્તાનમાં હડકંપ મચી ગયો છે. દાઉદ ઇબ્રાહીમ પાકિસ્તાનના કરાંચી રહે છે. આ દરમિયાન દાઉદની નવી પ્રેમિકાનું નામ પણ સામે આવ્યું છે, જે એક પાકિસ્તાની અભિનેત્રી છે. દાઉદની પાકિસ્તાની પ્રેમિકાને લોકો ગેંગસ્ટર ગુડિયાના નામે પણ ઓળખે છે, જેનું નામ મહવિશ હયાત (Mehwish Hayat) છે. મહવિશ પાકિસ્તાનની ફિલ્મોમાં કામ કરનાર એક જાણીતી અભિનેત્રી છે. દાઉદ કરતાં 27 વર્ષ નાની મહવિશ આજકાલ દાઉદ ઇબ્રાહિમના દિલ પર રાજ કરે છે. મહવિશ એકદમ સુંદર છે. તે સોશિયલ નેટવર્કિંગ સાઇટ ઇંસ્ટાગ્રામ પર ખૂબ એક્ટિવ રહે છે અને અવાર-નવાર પોતાના લેટેસ્ટ ફોટો અને વીડિયોઝ અહીં શેર કરતી રહે છે. તો આવો આજે તમને બતાવીએ, મહવિશ દ્રારા ઇંસ્ટા પર શેર કરવામાં આવેલી કેટલીક તસવીરો અને વીડિયોઝ, જે હાલ સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઇ રહ્યા છે. 

10/19
image
          View this post on Instagram                  

Quoi pour le dîner ? 🥢 🔥 Photography,makeup and hair by @akifilyasofficial #MehwishHayat #AkifIlyas #notyourkindagirl

A post shared by Mehwish Hayat (@mehwishhayatofficial) on Feb 11, 2019 at 7:17am PST

14/19
image
          View this post on Instagram                  

I #StartSmart with nestle sweet and tasty @nestle.yogurt ! 💙 #MehwishHayat #nestle

A post shared by Mehwish Hayat (@mehwishhayatofficial) on Mar 2, 2020 at 3:41am PST

16/19
image
          View this post on Instagram                  

Woke up like this ! 💋 📷 @shahbazshaziofficial #MehwishHayat #lazyweekend 🔥

A post shared by Mehwish Hayat (@mehwishhayatofficial) on Jul 24, 2020 at 10:07am PDT

18/19
image
          View this post on Instagram                  

Are selfies still a thing ..? 🤷🏻‍♀️Idk lol #MehwishHayat #saturdayeveningchills #Iseeyouseeme 🧿

A post shared by Mehwish Hayat (@mehwishhayatofficial) on Aug 22, 2020 at 5:21am PDT

19/19
image
          View this post on Instagram                  

Lazy Sunday with my little girls Fluffy and Oreo ! ♥️ #sundaybest🐶 #chihuahuas #truelove #MehwishHayat

A post shared by Mehwish Hayat (@mehwishhayatofficial) on Aug 23, 2020 at 6:52am PDT