દાહોદ પોલીસને એવી જગ્યાએથી મળ્યો કુબેરનો ભંડાર કે કોઈએ વિચાર્યું પણ નહીં હોય! PHOTOs
1/7
ઝી બ્યુરો/બોટાદ: હાલ રાજ્યમાં ચૂંટણીની મોસમ ચાલી રહી છે, ત્યારે પૈસાની રેલમછેલ થાય તે સ્વાભાવિક છે.
2/7
આ સંદર્ભમાં દાહોદ પોલીસની ખંગેલા ઇન્ટરસ્ટેટ ચેકપોસ્ટ પર મોટી કાર્યવાહી કરવામાં આવી છે. કુરિયર કંપનીની ગાડીમાં ડ્રાઈવરની સીટ નીચે ચોરખાના બનાવવામાં આવ્યું હતું, જેમાં સંતાડેલી રોકડ તેમજ ચાંદી ઝડપાઈ છે.
3/7
દાહોદ પોલીસે 75 લાખની 108 કિલો ચાંદી તેમજ 1.38 કરોડની રોકડ જપ્ત કરી છે. અલગ દરની 1.38 કરોડ, 5 લાખની ગાડી મળી 2.19 કરોડનો મુદ્દામાલ કબજે લેવાયો છે.
4/7
આ ઘટનામાં પોલીસે કુરિયર કંપનીની ગાડી તેમજ ચાલક સહિત 3ની ધરપકડ કરી હતી.
5/7
પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે રોકડ તેમજ ચાંદી ઝાંસીથી રાજકોટ જતી હતી.
6/7
હવાલા અથવા ચૂંટણી સબંધે આ મુદ્દામાં લઈ જવાતો હતો તે અંગે પોલીસ તપાસમાં જોડાઈ છે.
7/7
Trending Photos