સવારમાં કરો સાળંગપુરના હનુમાન દાદાના દર્શન, શ્રીફળનો અદભૂત શણગાર કરાયો, PHOTOs જોઈ દિવસ બની જશે

Salangpur Hanumanji રઘુવીર મકવાણા/બોટાદ : સાળંગપુર હનુમાનજી દાદાને શ્રીફળનો શણગાર કરાયો છે. સાળંગપુર કષ્ટભંજન દેવને આજે કરાયેલો શ્રીફળનો શણગાર મનમોહક બન્યો છે. ધનુર માસ નિમિતે દાદાને અનોખો શણગાર કરાતા ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું છે. વહેલી સવારથી મોટી સંખ્યામાં ભક્તોએ દાદાના આ સ્વરૂપના દર્શન કર્યાં. 

1/6
image

2/6
image

3/6
image

4/6
image

5/6
image

6/6
image