Shehnaz Gill Latest Photos: શહેનાઝનો હોટ અવતાર જોઈને તમે પણ રહી જશે દંગ, ચાહકો કરી રહ્યાં છે વખાણ

નવી દિલ્લીઃ શહેનાઝ ગિલ પોતાની હેટનેસને કારણે ચાહકોનો દિલો પર રાજ કરે છે. એટલું જ નહીં તે સતત સોશિયલ મીડિયા પર પોતાના નવા નવા ફોટોઝ મુકીને પોતાના ચાહકોને ખુશ કરતી રહી છે. એજ કારણ છેકે, દિવસેને દિવસે શહેનાઝના ફેન્સની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે.

બિગ બોસ ફેમ શહેનાઝના જલવા

1/7
image

બિગ બોસ ફેમ શહેનાઝ ગિલ હંમેશા પોતાના હુસ્નના ઝલવા બિખેરતી રહે છે. હંમેશા અવનવા લુકમાં ચાહકોને ઈમ્પ્રેસ કરવાનો પ્રયાસ કરતી રહે છે.

શહેનાઝનો ગ્લૈમરસ અવતાર

2/7
image

 

હાલમાં જ શહેનાઝે એક હોટ ફોટોશૂટ કરાવ્યું છે, જેના ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યાં છે. 

સૌ કોઈ કરી રહ્યું છે વખાણ

3/7
image

 

શહેનાઝના ચાહકો તેની તમામ તસવીરો પર જાત-જાતની કોમેન્ટ કરીને તેને લાઈક કરી રહ્યાં છે. સોશિયલ મીડિયા પર તેના ગજબના ફેન્સ છે.

ચાહકો કરે છે ચિંતા

4/7
image

 

કેટલાંક ચાહકો તો એવા પણ જે જેમને શહેનાઝની હેલ્થની ચિંતા પણ સતાવી રહી છે. ચાહકો વિવિધ કોમેન્ટ કરીને તેને પ્રોપર ડાયેલ લેવાની પણ સલાહ આપી રહ્યાં છે.

બહુ પાતળી થઈ ગઈ છે શહેનાઝ

5/7
image

 

શહેનાઝના ચાહકો તેના સ્વાસ્થ્યની ચિંતા કરી રહ્યાં છે. ચાહકો કહે છેકે, તે ખુબ પાતળી થઈ ગઈ છે.

વેઈટ લોસ ટ્રાંસફોર્મેશન

6/7
image

 

શહેનાઝ ગિલે બિગ બોસ બાદ ખુબ જ વેઈટ લોસ કર્યું છે. આ પહેલાં તે ચુલબુલી લાગતી હતી.

મિની સ્કર્ટમાં શહેનાઝ મચાવે છે ધૂમ

7/7
image

 

મિની સ્કર્ટમાં શહેનાઝ મચાવી રહી છે ધૂમ. હોટ તસવીરો શેર કરીને ચાહકોને કરે છે ખુશ.