Navratri 2023: બોલીવુડની અભિનેત્રીઓ નવરાત્રિમાં પહેરે છે કેવી ચણીયા ચોલી? તસવીરો જોઈ થઈ જશે ફિદા

Bollywood Navratri: નવરાત્રિ આવી ગઈ છે અને ખેલૈયાઓ તૈયાર છે. ત્યારે બોલીવુડના સેલેબ્સની નવરાત્રિ પણ સોશિયલ મીડિયા પર છવાઈ ગઈ છે. બોલીવુડની સૌથી હોટ અભિનેત્રીઓ નવરાત્રિમાં પહેરે છે કેવા આઉટફીટ, જુઓ તસવીરો...

કિયારાનો સેક્સી લૂક

1/6
image

કિયારા અડવાણી હાલ બોલીવુડની સૌથી સેક્સી હીરોઈનોમાંથી એક છે. કિયારા લેલ્વેટ ચણીયા ચોલીમાં સેક્સી અંદાજમાં જોવા મળી.

દીપિકાનો ક્લાસિક લૂક

2/6
image

રામ લીલા ફિલ્મમાં દીપિકા પાદુકોણનો આ લૂક ખૂબ જ ફેમસ થયો હતો. હેવી ઈયરરિંગ્સ સાથે બન અને ચાંદલા સાથેનો આ લૂક એકદમ ક્લાસિક લાગે છે.  

રોયલ સારા અલી ખાન

3/6
image

જો તમે તમારા નવરાત્રિ લૂકને થોડો રોયલ ટચ આપવા માંગો છો તો, સારા અલી ખાનના આ લૂકના ફૉલો કરી શકો છો. જેથી તમે ભીડમાંથી અલગ તરી આવશો.

કેટરીનાનો સોબર લૂક

4/6
image

જો તમે સિમ્પલ અનો સોબર દેખાવા માંગો છો તો કેટરિનાનો આ લૂક ફૉલો કરી શકો છે. મેચિંગ ઈયરરિંગ્સ અને ખુલ્લા વાળ સાથે આ લૂક એકદમ ઉઠાવ આપે છે.

ભૂમિ ત્રિવેદી

5/6
image

જો તમારે નવરાત્રિમાં પ્રોપર ગામઠી લૂક જોઈએ છે તો ભૂમિ ત્રિવેદીનો આ લૂક બેસ્ટ છે. બલોયા કડા અને પાયલ સાથે આ લૂક તમને અલગ તારવશે.

આલિયાનો એથનિક લૂક

6/6
image

જો તમે બાંધણીના ચણિયાચોળી પહેરી રહ્યા છો તો આલિયાનો આ સિમ્પલ લૂક તમે અપનાવી શકો છો. ઝુમકા અને મિડલ પાર્ટીશન સાથે તમારા લૂકને કમ્પલીટ કરો.